________________
૧૯૦૫]
હવે કરવું શું? બાલ્યાવસ્થાથી જ એક જાતનું કે મને માટે માન અને કેમ તરફ ફરજનું ભાન રહે છે અને આપણે અભ્યાસ કરીને જે પરિણામ મેળવવા ઈચ્છીએ છીએ તે એ જ છે મહેરબાન હેરડના સંપાદકે જન કોલેજની જરૂરીઆતના સંબંધમાં એક લેખ લખ્યું હતું અને તેને ત્યાર પછી મ. પરેખ જેવા સમર્થ વિદ્રાને ટેકો આપે. હતા, પણ વિચાર કરવાથી સ્પષ્ટ જણાશે કે કોલેજ કરવાની યેજના પરચાળ છે, કેમને માથે મેટા બાજા સમાન છે અને જ્યારે તેને લાભ અચેકસ છે, ત્યારે તે નાથી મેળવવા ધારેલા લાભ બેડ થી અવશ્ય મળે તેમ છે. | મુંબઈ શહેરમાં બે ડીંગ કરવા સારૂ શેડ ગેમલભાઈ મુલચંદ તરથી સારી રકમ, મળી છે એમ પેપરમાં વાંચ્યું છે. જે ઉકત નિયમ ધ્યાનમાં રાખી ફ્રી બેરે રાખવાને, વશાળ નિપમ લ પર લેવામાં આવશે તે શ્રી જૈન કેનિફરન્સનો એક મહાન હેત પાર પડશે. આ બાબત ઘણી અગત્યની છે. ઘણા ખાતાઓમાં ખરચ કરવાને છે પશુ અત્યારે એવા પ્રકારને ખરી મજબુરીથી કરવાની જરૂર છે. કે જે ખરચીને પરીણામે આવતે જમાને બધા સવાલે પિતાની મેળેજ ઉપાડી લે. બેડીંગ જેવી મડાન જન હાથ ધરવામાં અનુભવીયેાની સલાહ અને ધનવાનની મદદની બહ જરૂર છે. મુંબઈ શહેર જૈન કેમનું અને આખા હિંદુસ્તાનનું મધ્ય બિંદુ છે, ત્યાં ઘણું મોટા પાયા ઉપર બેડીંગ હેવાની જરૂર છે. ત્યાં બેઠગ થવાથી આખા દેશના જનોને લાભ મળશે એ નિઃસંદેહ જેવું છે. એક એવી જના હાથ ધરવાની જરૂર છે કે જેથી બડગ માટે મોટું પૂરું થઈ જાય. એ બાબતમાં ખરચ કરે તે નિરાશ્રિતને આશ્રય આપવા જેવું છે કારણ કે તેથી પરપરાએ અનેક નિરાશ્રિત થતાં બચે છે; એનાથી જીવદયા સચવાય છે, કારણકે એના ઉપાસકે ધર્મરાગી થશે, એનાથી જ્ઞાનને ઉદ્ધાર થશે, એનાથી મંદિરનો ઉદ્ધાર થશે, એનાથી સાંસારિક રિવાજે સુધરશે, એનાથી ધાર્મીક આસ્થા મકકમ પાયાપર બંધાશે અને પરિણામે એમાંથી બને ભવ સુધરશે.
મુંબઈ શહેરમાં મોટા પાયા પર બે ડીંગની જરૂર છે, તેમજ બીજા શહેરમાં પણ કોલેજ હોય ત્યાં મુકામની જરૂર છે. ભાવનગરમાં વિદ્યાર્થીની સગવડ સારૂ ત્યાંના શ્રી સંઘ તરપૂથી આવા મુકામ હવાવાલી જગાએ તૈયાર કર્યો છે અને તેને લાભ વિદ્યાથીઓ સારી રીતે લે છે. તેવીજ રીતે વડોદરા, અમદાવાદ, અજમેર, અલ્લાહબાદ, કલકત્તા વિગેરે શહેરોમાં પણ કોર્ટર્સ થવાની જરૂર છે. એ બત સ્થાનિક છે અને સ્થાનિક આગેવાન ધારે તો એ છે ખરચે ભેજના કરી શકે અને તે અમલમાં પણ મુકી શકે. જે મુકામ તૈયાર થાય મધ્ય બિંદુ આપણા હાથમાં આવી જાય, ત્યાર પછી કી બર્ડ રાખવા માટે ગામના અમુક અમુક ગ્રહસ્થાને આગ્રહ કરી શકાય, એટલે કે અમુક વિદ્યાર્થીને સઘળે ખર્ચ એક ગ્રહસ્થ આપે એવી ગોઠવણ થઈ શકે, મેટું ફંડ ન બને ત્યાં સુધી મુંબઈમાં પણ ઉપરની હકીકત ખાસ લક્ષ્યમાં રાખવાની જરૂર છે.