SearchBrowseAboutContactDonate
Page Preview
Page 376
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન કનફ્સ હૅરેસ્ડ. [એકટ ખર પોતાની ફરજ શુ અગત્યના સવાલને ફરજ સમજવામાં પુખ્ત વિચારથી કરેલા ઠરાવાની આડા આવનાર માણસને છે એના પૂરેપૂરો ખ્યાલ આપવાના પ્રસંગ અને તેા પછી જે નિર્ણય કરવા આપણે બેઠા છીએ તેના નિર્ણય થઇ જાય. પોતાની આવે એટલે સાંસારિક સુધારા સર્વ થઈ જાય. કામના દરેક પ્રાકૃત માણસ પેાતાની પૂરજ સમજે ત્યારે પછી પુત્રને નાની ઉમરમાં કાઈ પરણાવે નહી, પોતે માટી ઉમ્મરે વૃધ્ધાવસ્થામાં પરણે નહિ, વિધવાઓ ઓછી કેમ થાય અને તેના દુઃખ આછાં કેમ થાય તે પર વિચાર ચલાવવામાં આવે, અને મરણ જેવા “હૃદયભેદક પ્રસ ગે પર મિષ્ટાન્ન ઉડાવવાના ઘાતકી રિવાજને અધ કરી દે. આવી આ સૂક્ષ્મ અને સ્થુળ સાંસારિક ખાખતામાં ઉન્નતિ અને સુધારા થયા પછી તુરત રાજ્યદ્વારી અને નૈતિક ઉન્નતિ થાય છે એટલે ફ્રજ સમજનાર માણસ એછુ. તાલ, કપટ વ્યવહાર અસત્ય કે અપ્રમાણિક વાણીઆપણુ કદિ કરવાને ખ્યાલ કરે નહિ અને ઉચ્ચ વ્યવહારવાળા જીવનને સારો અમલ કે ઉંચા હાદ્દાવાલી જગાએ પર આવતાં વાર લાગતી નથી. નૈતિક ઉન્નતિ એ ધાર્મીક ઉન્નતિજ છે અને તે ઉપરાંત ખાસ આત્મા તરપૂની ફરજનું ભાન થતાં પરલોક પ્રમાણનું પાથેય કરી રાખવાની શુભ બુદ્ધિથી આખું જીવન ધાર્મીક બની જાય છે. શારિરીક અને માનસિક ઉન્નતિ તે પેટા ભાગમાં આવી જાય છે. આ સર્વ એટલુ બધુ સ્વાભાવિક રીતે થઈ જાય છે કે જેમ રાત્રી પછી દિવસ આવે છે તેમ એક પછી એક પેાતાની પછવાડે બીજાને ખેચી લાવે છે, અને જાણે જ સમજ્યા પછી ઉન્નતિ થઈ જવી એ વસ્તુ સ્વભાવને અપવાદ વગરના ધર્મ હાય એવું લાગે છે. ૩૪૬ . ત્યારે કાનક્સ જમાનાને અંગે જે ફેરફાર કરાવવા માંગેછે તે વગર પ્રયાસે અને વગર ખરચે કરવાના ઉપાય એ છે કે પ્રત્યેક વ્યકિતને પોતાની પૂરજ શુ છે એ સમજાવવુ. એ ધેારણે કાર્ય રેખા અકિત થાય તે સુધારાના જે સવાલ શરૂઆતમાં આપણને અહુ મુશ્કેલ લાગતા હતા, બહુ દેશીય લાગતા હતા તે સવાલ એક નાની હદમાં અને અશક્યતાના વર્ગમાંથી શક્યતાના વર્ગમાં એકદમ આવી જાય છે. હવે ત્યારે પ્રત્યેક માણસ પાતાની ફરજ શુ છે એ સમજતાં કેવી રીતે શીખે ? તેના સાધના પૈકી પ્રથમ સાધન ઉપદેશ અને ખીન્નું સાધન કેળવણી અને અભ્યાસ છે. ઉપદેશથી અસર ઘણી થાય છે, પણ કેટલાક મહાભારત પ્રયાસ લઈને કરેલા ઉપદેશ પણ અસ્થિર મગજપર અસર કરતા નથી અથવા વાહવાહ ખેલવા જેટલીજ અસર કરે છે જેના અર્થ પણ અસર કરતા નથી એમજ થાયછે. આ પ્રમાણે હકીકત છે ત્યારે પોતાની ફરજનું ભાન કેળવણી દ્વારા અભ્યાસથી સારૂં પ્રાપ્ત થાય છે અને ત્યાર પછી સંસ્કારી મગજ પર જે ઉપદેશ કરવામાં આવે તે મહુ અસરકારક નીવડે છે. પેાતાની ફરજ સમજાવવાનુ` એકલુ જ સાધન છે એમ કહેવાના અત્ર ઉદ્દેશ નથી, પણ આ પ્રમળ સાધન છે એ હકીકત અવલોકન અને અનુભવથી સિધ્ધ થયેલી છે. ચાલુ જમાનાની પધ્ધતિ અનુસારે લીધેલી કેળવણીવાળા માણસને તેની ફરજના ખ્યાલ સારા આપવામાં આવે છે અને જો કે વ્યવહારમાં
SR No.536501
Book TitleJain Shwetambar Conference Herald 1905 Book 01
Original Sutra AuthorN/A
AuthorGulabchand Dhadda
PublisherJain Shwetambar Conference
Publication Year1905
Total Pages452
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy