________________
૩૪૪
જૈન કનપૂરન્સ હૅરેલ્ડ,
ઓકટોબર
એ પર કાઈ બરાબર વિચાર કરતું ન હોવાથી જે જે સુધારા થાય છે તે ઉપર ઉપરના અને અવ્યવસ્થિત રીતે થાય છે, પણ હજી અદરખાનેથી મુળ ખવાતાં જાય છે. તાત્વિક કે વાસ્તવિક સુધારા થતા નથી, વાહ વાહ કે ખાહ્ય સ્તુતિ થાય તેવા સુધારા–કાર્યા થાય છે. અનુભવીએ આ દ્રષ્ટિ બિંદુથી વિચાર કરશે કે તુરત ચોગ્ય દિશા હાથમાં આવી જશે. આ લેખથી જરાપણ નાહિં ંમત થવાનું કારણ નથી કારણ કે અત્યાર સુધીમાં ત્રણ વરસના પ્રમાણમાં આપણે ઘણું કર્યું છે, પરંતુ આ લેખના ઊ શ એ છે કે હવેથી કાર્યરેખા અકિત કરવા સારૂ અત્ર સ્થાપિત નિયમે ચેગ્ય લાગે તા લક્ષપર લેવા. જૈન કેમ એ એવા સજોગોમાં આવેલી છે કે જે કે તેના પુત્રા મેડા જાગ્યા છે છતાં કેટલાક ધર્મના ચેગ્ય અધનથી, અર્થશાસ્ત્રના નિયમનું તેના પુત્રામાં જ્ઞાન હોવાથી, જીવનના કેટલાક ઉચ્ચ ઉદ્દેશોના આવિભાવ તેના પુત્રામાં હાવાથી જાપાનની પેઠે તે થોડા વખતમાં "ચી સ્થિતિપર આવી જાય અને જો ખરાખર કાર્યરેખા દોરવામાં આવે તે સર્વ કામેાથી આગળ વધી જાય. ત્યારે કાર્યરેખા કઇ દિશામાં અને શા માટે અંકિત કરવી તેનું દિગ્દર્શન કરાવી તે વિષયપર પ્રકાશ નાખવાના આ લેખના ઉદ્દેશ છે.
આપણે ઉપર જોઇ ગયા કે સમષ્ટિ શરીરનાં પ્રત્યેક અંગો પોતપોતાનું કાર્ય બરાબર રીતે બજાવે તે સમષ્ટિનુ કાર્ય બન્યુ રહે, અને તેની સાથેજ જોઈ ગયા કે વખત ધંધા અને વીચાર શતીના ભાગે ભાખેલાં ભાષાના, લખેલા વિચારના અને પસાર કરેલા સુધારાઓની અસલ બહુ અલ્પ થાય છે. આ મ થવાનુ કારણ શુ? કેન્સરન્સમાં આવનારાને મેદ ભાગ સમજી વર્ગને હેય છે, અને તેઓને અ તઃકરણથી એક બાબત ત્યાજ્ય કે ઉપ દ્વેષ લાગે છતાં પણ તેનું વર્તન અને હું નથી, તેના પર ચોગ્ય અમલ થતું નથી તેનુ કારણ શું ? તેનાં કારણ એ જ કે એક તા અસલ કરનાર વ્યક્તિ અસ્થિર અથવા અવસ્થિત વિચારના હાય અથવા તેના સંજોગો વપરીત હાય. જે વ્યકિત પર આપણે વિચાર કરીએ છીએ તેજ જો અસ્થિર કે અન્યસ્થિત વિચારના હેય તા તેને સુધારવા પ્રયાસ કરવા જોઇએ, જેનાં સાધના ઉપદેશ અને કેળવણી છે જે પર વાર વાર વિવેચન કરવામાં આવે છે. અને તે વર્ગનાં માણસને સુધરવાનુ વખત અને સ્થિતિ જ મૂકી શકાય. પુરૂષાર્થ ફલિતાર્થ થાય છે એ નિઃસશય છે, પણ અત્ર તે અપ્રસ્તુત વિષય છે. પરંતુ આ વર્ગ ઉપરાંત બીજા કેટલાક માણસને સોગે વિપરીત પડે છે. એટલે વિચાર કે. ઠરાવ આદરણીય લાગે છતાં તે પોતાના ઘરના કે ગામના માણસોને મધ બેસતા થઇ ન પડેતે પાતે અમલમાં મૂકી શકા નથી, કેટલીકવાર તે વ્યકિતમાં હિંમતના વાંધાથી અથવા ચીવટની ખામીથી આમ બને છે, પણ કેટલીક વાર પુખ્ત માણસને પણ સોગોને તાબે થવું પડે છે. આ ખામતમાં જસ્ટીસ તેલંગના દાખલે સુપ્રસિધ્ધ છે. જેઓ સોગે ને ઉત્પન્ન કરી શકે તેવા હોય અથવા સોગાપર અકુશ ચલાવી શકે તેવા અસાધારણ બુદ્ધિવૈભવ અને શકિતવાળા હાય તેઓને બાદ કરીએ તેા આકીના માણસાના સ ંજોગો કેવી રીતે સુધારવા એ અગત્યના સવાલ થઈ પડે છે.
અમુક