________________
૧૯૦૫ ]
હવે કરવુ શુ ?
૩૪૩
અનેક બિંદુ મળીને થતાં વર્તુળરૂપ સમષ્ટિનાં અગા વ્યક્તિરૂપ બિંદુઓ છે, સમષ્ટિના કાર્યના સરવામાં એક જાતનું સમુચ્ચય અળ પ્રાપ્ય છે જે ઘણું અગત્યનુ છે. પણ આ વિષય સાથે તેને સબધ નથી. યેાગ્ય પ્રસ`ગે તેપર વિચાર કરવામાં આવશે. હવે એટલુ સ્પષ્ટ છે કે વ્યક્તિ એ સમષ્ટિ શરીરનાં અંગેા છે, અને પ્રત્યેક અગ હાથ, પગ, કાન, મ્યાં, ચક્ષુ વિગેરે જ્યારે પાતપાતાને પ્રાયેાગ્ય કાર્ય થાયેાગ્ય રીતે બજાવે છે ત્યારે સમષ્ટિનુ કાર્ય ખરાખર ચાલે છે; એટલે કે સમષ્ટિનું કાર્ય ખરાખર ચલાવવુ હાય તે તેની દરેક વ્યક્તિએ પોતાનું કાર્ય ખરાખર કરવું. આ લખાણુ અલકારને સાર માત્ર એકજ છે કે પ્રત્યેક જૈને પાતાની પૂરજ બરાબર રીતે ખજાવવી અને જે પ્રત્યેક જૈન તેમ કરે તે! સમષ્ટિનુ કાર્ય યથાયેાગ્ય સમયે રીતસર મન્યુ જાય છે.
આ હુકીકત તદ્દન સાદી છે. કેાનપૂરન્સમાં વકતાએ વારવાર તે સ્ફેટ શબ્દોમાં ખાલી ગયા છે અને તદ્ન સામાન્ય બુદ્ધિથી પણ ગ્રાહ્યમાં આવી શકે તેવી હકીકત છે. છતાં તે લખવાનું ખાસ પ્રયેાજન છે, આ હકીકત પુનરાવર્તન કરવાની આવશ્યકતા છે અને તે એકજ છે. પ્રત્યેક જૈનને વારંવાર કહેવામાં આવે છે, પુનરાવર્તન કરવામાં આવે છે, છતાં તે પેાતાની પૂરજ બજાવતા નથી. કેનરન્સના ભાષણ સાંભળી ખુશી થાય છે, પેપરમાં મેળાવડાની હકીકત વાંચી આનંદ પામે છે, વર્તમાન પત્રો કે માસિકના મીઠા મેવાની પ્રસાદી લઇ હર્ષ બતાવે છે, પણ અધુ' અતાવાયજ છે, થતું કાંઈ નથી; અથવા થાય છે તે પ્રયાસના પ્રમાણમાં બહુ અલ્પ થાય છે. એટલુ બધુ અલ્પ થાય છે કે વ્યવહારૂ હિસાબમાં કાંઈ થતું નથી એમ કહીએ તે પણ ચાલે. એ સ વનું કારણ શુ' ? આપણા આગેવાને વખત, શક્તિ અને પૈસાને લાગે કામનુ' શ્રેય કરવામાં ઉદ્યત થયેલા છે, તેએને માન મળે છે કે અપમાન મળે છે તેની પણ દરકાર કર્યા વગર પેાતાનાં ધારેલાં દષ્ટિ બિંદુ તેઓ સાધ્ય રાખી શક્યા છે અને અમુક અપવાદ સિવાય ઘણાખરા આગેવાના ચગ્ય રીતે પસંદ કરવામાં આવેલા છે. આવા આગેવાના ચાતરપૂ પ્રયાસ કરી રહ્યાછેતે ઉપરાંત વિચાર કરનારાએ પેાતના ફળદ્રુપ ષધાને ભાગે પણ વિચારે છે, ખેલે છે, લખે છે છતાં તમે સુખઈની નાકારશીમાં જમવા જાએ કે લગ્ન પ્રસંગે ખેલાતા વિચારેા જુએ અથવા ગામડામાં જીવન વહુન કરતા અપ્રમાણિક સુસ્ત અને મહત્વાકાંક્ષી વાણીઆ જુએ તે તુરત જણાશે કે આવે મહાભારત ખરચ કરવા છતાં હજી જૈન કામ કેટલીક ખાખતમાં તદ્દન હલકી પક્તિ પર ઉતરી ગઈ છે અને હજુ ઉતરતી જાય છે.
આ ઉપરાંત ખીજી અગત્યની બાબત એ છે કે જ્યારે અત્યારે સુધારા સુધારા એમ આપણાં મનમાં લાગી રહ્યુંછે, જ્યારે સામાન્ય સમજ શક્તિના માણુસ હેતુ ઉદ્દેશ સમજ્યા વગર એક સસ્થા કે મહા સભાના અણુગા પુંકયા કરેછે અને જ્યારે ઉપર ઉપરની હકીકત પરથી ઘણા માણસે એમ ભુલાવા ખવરાવનારી અભિપ્રાય બાંધી દે છે કે જૈન કેામ ઉચ્ચ સ્થિતિ તરફ કુચ કરે છે ત્યારે અનુભવ અવલેાકન કરનારાએ અભિપ્રાય ઉચ્ચાર્યા છે કે ખરેખરી સ્થિતિ શું છે અને કયું સ્થાન સુધારવા લાયક છે અને તે પર સુધારાને ઘણુ કયારે અને શા માટે પડવા જોઈએ