________________
૧૯૦૫ ] કોનફરન્સ કરેલા ઠરાવોને અમલ કરવા ઉગ કરવાની જરૂર. ૩૪૧ વર્તમાનમાં કાંઈ પણ શુભાશુભ કાર્ય કરેલું હોવું જોઈએ. જે તે વખતના વર્તમાનમાં તે શુભાશુભ કાર્ય કરેલું ન હોત તો તેનું ભાવિ બનતા નહીં. એટલે આજે આપણે જે જે સુખ દુઃખ ભેગવીએ છીએ તે પ્રથમ કરેલા શુભાશુભ કાર્યનું ફળ છે. એ ન્યાયે ભવિષ્ય સુધારવાને માટે વર્તમાનમાં સદઉદ્યાગની આવશ્યકતા છે.
આ ઉપરથી આપણે સારી રીતે સમજવાનું છે કે દરેક કાર્યમાં સારી રીતે ઉદ્યમ પરાક્રમ--કરવાની જરૂર છે. જે પરાક્રમ કર્યા છતાં કાર્યસિદ્ધિ ન થાય તે તેવા વખતે નિરાશ નહી થતાં ભવિતવ્યતાના વિચારને યાદ કરી મનને સમાધાનમાં રાખવું પણ ઉગી થવું નહિ.
કેનફરન્સ કરેલું કે ડરાવને ગતીમાં મુકવાને માટે જે આપણે અત્યંત ઉધમ કરીશું તેજ તેનું પરિવાર સારું આવો, નહીં તે ધારેલી કાર્યસિદ્ધિ જલદી થશે નહીં. " કેનસ આપણને નઠારી બાબતો માટે કરવા અને સારી બાબત અંગીકાર કરવા સુચનાઓ કરે છે. એ સુચનાઓ કેટલી હિતાવહ છે. તેનું કનખરસની સભામાં
સ્પષ્ટીકરણ થાય છે. એ ઠરા-સુચના–નો અમલ કરવાની દરેક જનની ફરજ છે. સંઘની આજ્ઞાનું ઉલ્લંઘન આચાર્ય અને સાધુ મહારાજ પણ કરી શકતા નથી એમ શાસ્ત્રમાં ફરમાન છે, કેનફરન્સ એ પણું સંઘજ છે, તે પછી તેણે કરેલી સુચનાનો અમલ કરીએ નહીં એ એક સંઘની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યા બરાબર છે, અને તેથી આપણે પોતાના હિતની આડે આવીએ છીએ.
કેનફરન્સ કરેલા ઠરાવોને અમલ કરવાથી પરંપરાએ ઉન્નતિ અને આત્મહિત થઈ મનવાંછિત ફળની પ્રાપ્તિ થશે, એમ નિશ્ચય આપણે સમજવાનું છે. એ કશાની અંદર અતિશય ગુઢપણું રહેલું છે.
શાસ્ત્રમાં દરેક કાર્ય કરનાર, કરાવનાર અને તેની અનુમોદના કરનારને સરખા ફળની પ્રાપ્તિ બતાવેલી છે. કોનફરન્સ કરેલા ઠરાને આપણે અમલ કરે જોઈએ, તેને અમલ કરાવવા પ્રયત્ન કરે જોઈએ, અને તેનો અમલ કરનારની આપણે અનુમોદના કરવી જોઈએ, અને તેથી તે ઠરાવોને જલદી અમલ થશે એ ઠરાવને અમલ કરવાની દરેક જૈનની ફરજ છે, તે પણ કોનફરન્સની અંદર ભાગ લેનારની પહેલી ફરજ છે, કેમ કે તેઓ તેનું યથાર્થ સ્વરૂપ સમજેલા છે એમ આપણે માનવાનું છે. ને તેમ ન હોય તે તે ઠરાવ પસાર કરતી વખતે તેઓ પિતાને વિરુદ્ધ અભિપ્રાય દર્શાવ્યા સિવાય રહેતે નહીં. તેથી તેમણે તેને અમલ કરવા માટે પિતાથી બનતો ઉદ્યોગ કરવાની ખાસ જરૂર છે. જેઓ કોનફરન્સની અંદર ભાગ લેનાર છે, તેઓ જે અંતઃકરણથી ઉદ્યોગ કરે તે ઈષ્ટ કાર્યની સિદ્ધિ જલદી પ્રાપ્ત થાય એ નિઃસંદેહ છે. દરેક સુધારે પિતાનો ઘરથી કરવો જોઈએ એ સુધારાનું શુભ છે. કોનફરન્સ કરેલા ઠરાને અમલ કરવા આપણે બીજાઓને ઉપદેશ કરીએ અને તેને અમલ જે આ પણે ન કરીએ તે પછી એ ઉપદેશ નિરર્થક છે. તેને કોઈ અમલ કરશે નહીં પણ તે