SearchBrowseAboutContactDonate
Page Preview
Page 370
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન કેસ રેલ્ડ. [ એકટેમ્બર ખાનનુ પૂર્ણ ઉદ્યોગ અને કર્મના સબધમાં શાસ્ત્રમાં જે પૂરમાન છે, તે હાર્દ સમજ્યા સિવાય આપણે દક કાર્યમાં ભવિતવ્યતા ઉપર આધાર રાખીએ છીએ. એ બાબતમાં શ્રાદ્ધવિવિધ ગ્રંથના કતા માહારાજ શ્રી રત્નશેખર સુરી માહારાજે આચાર પ્રદીપ નામના ગ્રંથ બનાવ્યા છે, તે ગ્રંથમાં પૃથ્વીપાળ રાજાના અધિકારમાં કર્મ અને ઉદ્યોગ સંબધી લંબાણ વિવેચન કરેલ છે. તેમાં ચંદ્રરાજ્યએ જ્ઞાની મહારાજને પ્રશ્ન કયા છે કે, હું સ્વામીત, વેનુ કર્મ અને ઉપક્રમ એ બેમાં કાણુ પ્રધાન છે ? ૩૪૦ જ્ઞાની માહારાજે ઉત્તર દીધા છે કે “હે રાજન, એ એનું તુલ્યપણું છે. કાઇ જગ્યાએ કર્મ પણ બળવાન છે, અને કઈ જગ્યાએ ઉદ્યાગ પણ અળવાન છે. કાઈ જગ્યાએ જીવ પણ બળવાન થાય છે, અને કોઈ જગ્યાએ કમ પશુ અળવાન થાય છે, માટે જીવ અને કમને પુર્વ કાળથીજ, એટલે અનાદિ કાળથીજ અંધાયલાં ઘેર છે. માટે જીવા નિશ્ચે કર્મ વશછે, અને કેઇ ત્રકારે જીવને વશ કર્મ છે. જેમકે કાઈ જગ્યાએ ધારણ કરનાર બળવાન છે, અને કોઈ જગ્યાએ ધારણ કરવા યેાગ્ય વસ્તુ બળવાન છે. જો કે ભવમાં ભમતા જીવાને કર્મ અતિશય દુઃખ દે છે તે!પણ ધર્મના ઉપક્રમ, તે સર્વ કર્મને પણ નાશ કરે છે. એમ જો ન હોય તે અનતાનંત ભવથી સંચય કરેલાં માટે અનતાં એવાં કાને વશ કરી શાશ્વત મેાક્ષને કેમ પામે ? તુઓને, ચલણી કુકર્મના કરનાર એવા પણુ દ્રઢપ્રહારી આ સંસારમાં ઉપક્રમથી માક્ષ ગયા છે અને ચિલાતીપુત્ર અને રાહણિએ સ્વર્ગે ગયા. માટે અનિષ્ઠ અને માહાક્રૂર એવાં કર્મને નાશ કરવાને અર્થે ધર્મથી પુરૂષો બળવાન્ એવા ઘેગનેજ નિર ંતર નિચે કયા કરે છે. સર્વ કર્મને વિષે નિર તરજ દેહધારિએ પરમ હિતકારી એવા ઉઘર્ષ કરવા એજ શ્રેષ્ટછે. અને જે સ્થિર રહે તે, ઉદ્દેશંગ વિના મને!વાંછિત એવાં મૂળને નિચે પામે અને જે જગ્યાએ નાના પ્રકારના ઉદ્યમ કર્યા છતાં પણ, કાર્ય સિધ્ધિ નજ થાય તો તે જગ્યાએ સમર્થ અને આકરૂ એવુ' કર્મજ અવશ્ય ભાગવવા યોગ્ય છે એમ જાણવું. કર્મને વશ થઈ વીર અનેશ્વર નીચ કુલમાં અવતર્યા. મલ્ટી તીર્થંકર શ્રી રૂપે થયા, પીક્ષિત રાજાનુ` મરણ થયુ' તથા નર્દિષણ અને આર્દ્ર કુમાર મુ પડવુ થયુ. બ્રહ્મદત્ત ચક્રવર્તીના નેત્રને નાશ થયો. ભરત રાજાને પરાજય થયા. કૃષ્ણ વાસુદેવ છતાં સર્વનો નાશ થયા. નારદને વિષે પણ મેક્ષપણું થયું. ચિલાતીપુત્રને વિષે પણ પ્રશમની પરણતી થઈ, ઈત્યાદિ જગાએ કર્મનુ પ્રધાનપણું જાણવુ. એ પ્રકારે કર્મ અને પેાતાનુ વીર્ય એ એ એક બીજાની સ્પર્ધા વડે તુલ્ય રૂપ એવાં સ્ફુટપણે દેખાતા છતાં આ જગતમાં જયવતાં વર્તે છે. એ પ્રકારે કર્મ અને ઉપક્રમ એ બેનું તુલ્યપણું સાંભળીને રાજા કુકર્મના નાશ કરવા રૂડે પ્રકારે, ધર્મનો ઉદ્યમ કરવામાં છે બુધ્ધિ જેની એવા થયા.” આપણે દરેક કામમાં ભાવિ બનનાર હશે તેમ બનશે એમ એ ભાવી જે કર્મને લીધે મુકરર થયુ હશે તે કર્મનું ઉપાદાન અનેલુ હોવુ જોઈએ. અને જે વખતે તે કર્મનું ઉપાદાન કારણ એલીએ છીએ. કારણ કાઈ વખતે બનેલું તે વખતના
SR No.536501
Book TitleJain Shwetambar Conference Herald 1905 Book 01
Original Sutra AuthorN/A
AuthorGulabchand Dhadda
PublisherJain Shwetambar Conference
Publication Year1905
Total Pages452
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy