SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ જ જૈનકેજૂરન્સ હેરલ્ડ. [ઓગષ્ટ આપણે કેમને મોટે ભોગ હાલમાં જે માર્ગ ઉપર ચાલે છે તે માર્ગથી જે કે સુખ પ્રાપ્ત થય છે પરંતુ તેના માર્ગમાં ચાલનાર હજાર મનુષ્ય જ્યારે મહેનત કરે છે ત્યારે માત્ર નામની ન જેવી સંખ્યાને તેથી કિચીત લાભ થાય છે. એવા વ્યવહારિક અને ધાર્મિક સુખને માટે જ્યારે આવું મહાજન મંડળ એકત્ર થઈજે નિસ્પૃહી, વિવેકી અને પપકારી મગજેમાંથી, અને હદયમાંથી જે પવીત્ર બુદ્ધિ, અને સંદવિચારે જન સમાજના હીતને માટે આદરવામાં આવે છે, ત્યારે ઘણાજ ઓછા પરિશ્રમથી પ્રયત્ન કરનારા હજારે મનુષ્યનું તેમાંથી આત્મિક સુખ ઉત્પન્ન થાય છે. • પ્રાણીમાત્રનું તથા પિતાનું હિત ઈચ્છવું એ આપણે જૈન ધર્મને પ્રથમ સિદ્ધાંત છે કેમકે જીનેશ્વર ગર્ભમાં રહ્યાં છતાં એ વિચાર કરતા હતા કે “સવિ જીવ કરૂ શાસન રશી” આ વાક્ય આપણને બીજાનું ઊંચામાં ઉંચુ હિત કરવાનું સુચવે છે, તે આ કાળમાં તેવા પુરૂષના અભાવે આવું વ્યવહારિક અને ધાર્મિક સુખ પ્રાપ્ત થવા આત્મિક બળની જરૂર છે, તે તેવું બળ આવા મંડળથી જ પ્રાપ્ત થાય છે. જેથી આવા મડળમાં દાખલ થયેલા સજજનેએ, અથવા આવા મંડળને અંતઃકરણથી માન આપનારા અને તેનું શ્રેય ઈચ્છનાર બંધુઓએ, આ મંડળ કેમ વૃદ્ધિ પામે, આ મડળમાં કરેલ કાર્યો કેમ અમલમાં આવે, આ મંડળના બળમાં કેમ વધારે થાય અમે આ મંડળથી વિમુખ રહેલા કેમ તેમાં ભાગ લેતાં શીખે, તેમજ આ મંડળને અને તેના કાર્યોને નહીં માન આપનારા કેમ માન આપી શ્રેય કરે અને સમગ્ર રીતે આ મંડળની ઐક્યતા, આત્મિક બળ અને આ મંડળના કાર્યોને અમલ સત્વર કેમ થાય, તેને માટે પ્રતિદીન એક એક કલાક તેની અભિવૃદ્ધિના અને તેના કલ્યાણના શ્રદ્ધાપૂર્વક વિચારેનું સેવન કરવું જોઈએ અને તેમ જે સેવન કરવામાં આવે તે આ મંડળનું બળ અધીક અધીક વૃદ્ધિ પામતું જશે તેથી જેમ જેમ તેનું બળ વૃદ્ધિ પામતું જશે, તથા જેમ જેમ તેના વિચાર આપણા સમુદાયમાં અધીક અધીક શેવાતા જશે, તેમ તેમ તેવા પરમાણુઓને જ એકઠો થવાથી એક વખતે આપ. ણને સર્વેને સ્પષ્ટ અનુભવ થાય તેવું તેનું બળ પ્રત્યક્ષ થશે. આજે જ્યાં ત્યાં આપણું કેમમાં અજ્ઞાનતાને લીધે ઈર્ષ –સ્વાર્થતાઅવિવેકતા. લોભતા, વિગેરે પ્રાપ્ત થયેલ હોવાથી વ્યવહાશ્કિ તથા ધાર્મિક પ્રવૃતિ બગડી ગયેલ છે જેને લઈને અનેક જીનાલયે જીર્ણ અવસ્થામાં આવી પડ્યાં છે, તથા અનેક ગ્રંથો જીર્ણ અવસ્થાને ભેગવે છે, તથા અનેક જીવ હિંસાઓ થતી હોવાથી તેને માટે બેદરકાર રહીયે છીયે, તેમજ હાનિકારક અનેક જાતના રિવાજો જેવાકે—બાળલગ્ન, વૃદ્ધલગ્ન-કયાવિય,–ગેરવાજબી ખર્ચ, વિગેરે દુષ્ટ રિવાજે ઝડ ઘાલીને બેઠા છે. એ વિગેરે ધાર્મિક તથા વ્યવહારિક સુખના સાધને ત્રુટી પડ્યા છે તે સાધને સુધારવાને તથા બંને પ્રકારના સુખને સરલ માર્ગ શેધવાને માટે આવા મહાપરિષદ્ મંડળ સિવાય આ કાળમાં કઈ રીતે બીજે રસ્તો નથી જ. જેથી આવા મંડળે જ્યાં સુધી
SR No.536501
Book TitleJain Shwetambar Conference Herald 1905 Book 01
Original Sutra AuthorN/A
AuthorGulabchand Dhadda
PublisherJain Shwetambar Conference
Publication Year1905
Total Pages452
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy