________________
૨૯
૧૯૫]
જેને ભાઈઓને વિમતી. સ્થળની હકીકત પુરી પાડે નહીં ત્યાં સુધી સંપુર્ણ ડીરેકટરી તૈયારં ભવી અશકય છે. આ પ્રમાણે હોવાથી આવી ડીરેકટરી સંપુર્ણ બનાવવા સારું નીચેની બે બાબતે ઉપર અમારા જેન બાંધવાનું ખાસ ધ્યાન ખેંચવામાં આવે છે. ''
૧. આ માસીક જે જે ગૃહસ્થોના વાંચવામાં આવે તેઓને હીંદુસ્તાનના કોઈપણ ભાગમાં મોટા યા નાનાં જથ્થામાં આપણે જૈન ભાઈઓની વસ્તી ધરાવતાં પિતાની જાણમાં હોય તેવાં નાનાં યા મેટાં સ્થળનાં જીલ્લાવાર નામે મુંબઈની કોન્ફરન્સ ઓફીસને મહેરબાની કરીને બનતી ત્વરાએ લખી જણાવવાને વિનતી છે.
કદાચીત કઈ ગામમાં શ્રાવકનું ફક્ત એકજ ઘર હોય તે પણ તેવા ગામનું નામ લખી જણાવવું જોઈએ.
૨. જૈન વસ્તીવાળાં સ્થળોનાં નામો મળ્યા પછી તેવા સ્થળોની હકીક્ત અને ખાસ કરીને હજારે જૈનેની વસ્તીવાળાં ગામોની હકીક્ત એકઠી કરવાને ઘણાં માણસની જરૂર છે અને તે માટે કેન્ફરન્સના કાર્ય તરફ દીલજી ધરાવનાર જૈન યુવાનોને પોતાના સ્થળની જોઈતી હકીકત એકઠી કરી આપવા માટે લટીયર તરીકે કામ કરવાને વિનતી કરવામાં આવે છે. આ પ્રમાણે ઈચ્છા રાખનાર ગૃહસ્થોએ તેમ કરવા પિતે ખુશી છે તે સંબધી પિતાનાં નામે ગામ અને ઠેકાણુવાર મુંબઈની કોન્ફરન્સ ઓફીસને બનતી ત્વરાએ મોકલી આપવા મેહેરબાની કરવી.
આ પ્રમાણે પુરતી સંખ્યામાં લટીયરે બહાર પડે તે ડીરેકટરી તૈયાર કરવાનું કાર્ય કોઈપણ રીતે મુશ્કેલ નથી. એ માટે આપણા ધર્મભીમાની યુવાને કે જેઓ પોતાના જૈન ભાઈઓની સેવા બજાવવામાં સદા તત્પર રહે છે તેઓના ધર્મભીમાન તરફ નજર કરતાં અમને સંપૂર્ણ ખાત્રી છે કે તે બાબતમાં કેઈપણ પ્રકારનો વાંધો આવશે નહિ. એકઠી થએલી હકીકતની તારવણી કરીને તેને પુસ્તક રૂપે પ્રગટ કરવામાં આ કાર્યના ત્રીજા અંકને સમાવેશ થાય છે. અને તે સાથે આ અતિ ઉપયોગી કાર્ય પૂર્ણ થશે. છેવટે આ પ્રયોગ આપણા જૈન ભાઈઓ પિતા પોતાને ગ્ય ભાગ આ કાર્યમાં જોઈતી મદદ આપને સંપૂર્ણ અને યોગ્ય રીતે ભજવશે તેવી અમારી નમ્ર વિનંતી છે.
આગમેદ્વારની આવશ્યકતા. પીરતાળીસ આગમાંનું એક મળતું નથી.
મુની મહારાજે તથા સુજ્ઞ શ્રાવકને વિનંતી. જૈન ધર્મને મુખ્ય આધાર આગમો અથવા સૂત્રોઉપર છે. આ સૂત્રો ગણધર મહારાજાએ રચેલાં છે અને તેના ઉપર જુદા જુદા આચાર્ય ભગવાનએ ભાષ્ય, ટકી શિક્તિ અને ચણિ રચી છે અને આ તમામ પંચાંગી કહેવાય છે.
સવત ૫૦૦ ની સાલમાં દેવશ્રી ગણ ક્ષમાશ્રમણ નામના આચાર્ય મહારાજા પ્ત પ્રયાસે હાલના ૫ આગમ છે એમ સિદ્ધ કરીને તે વખતે તાડપત્રો ઉપર મોટી સરસ