SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૦૫ હેર ખબર. ૩૫૫ ધી ગુજરાત કેન્ડલ ફેકટરી અને એએસ્ટેસ વર્કસ, જુબિલી બાગ, તારદેવ, મુબઈ. ધર્મિષ્ટજૈન બંધુઓ માટે ખાસ!! ચરબી અથવા બીજા પ્રાણીજન્ય પદાર્થો રહિત પવિત્ર મીણબત્તી. આવી જાતનું કારખાનું હિંદુસ્તાનમાં આ પહેલવહેલું જ છે અને તેમાં સાધારણ બજારમાં મળતી પરદેશી મીણબત્તીઓમાં ચરબી વિગેરે હિંસાના તેમજ ઘર્મ વિરૂદ્ધ પદાર્થે આવે છે, તેવા કાંઈપણ પદાર્થો વાપર્યા વિના શુદ્ધ વનસ્પતિના તેલોમાંથી વાલસેટ, ગાડીની, પેનસીલ જેવી, નકશીવાળા વિગેરે મીણબત્તીઓ દરેક કદ, વજન અને રંગની બનાવવામાં આવે છે, અને જેની સરસાઈને માટે બીજી બનાવટની મીણબત્તીઓ સાથેના મુકાબલામાં જુદાં જુદાં પ્રદર્શનોમાંથી પાંચ સેનાના અને એક ચાંદીને ચાંદ મળવા ઉપરાંત, નામાંકિત વિદ્વાન પાસેથી સેંકડો ઉત્તમ સરટિફિકેટ મળેલા છે. ભાવમાં પણ બીજી બનાવટો કરતાં સસ્તી છે, અને આ મીણબત્તીઓ કોઈપણ જાતના હિંસક પદાર્થો રહિત હોવાથી દેરાસરમાં વાપરવા માટે ખાસ ઉપયોગી છે, અને તેથી આપણાં દેરાસરમાં તેલની રોશની કરવામાં જે મેહનત અને માથાકુટ પડે છે, તે અમારી મીણબત્તીઓથી ઘણે દરજે ઓછી થઈ જાય છે. વળી અમારા ધાર્મિક જૈન બંધુઓ કે જેઓ ઘર વપરાશ માટે ચરબીવાળી મીણબત્તીઓ વાપરતા નથી, તેઓને પણ આ મીણબત્તીઓ ખાસ ઉપયોગી થઈ પડશે, અને તેથી અમારા જન બંધુઓનું અમારી મીણબત્તીઓ તરફ ખાસ ધ્યાન ખેંચીએ છીએ. " કિંમત તથા માહિતી માટે નીચેને સરનામે પત્રવ્યવહાર કરવા, તેમજ એક વખત અજમાયશ લેવા વિનંતી છે. મેતીલાલ કશળચંદ શાહ જી. એમ. એ. સી. મેનેજર અને માલીક–ધી ગુજરાત કેન્ડલ ફેકટરી અને એમ્બેસ્ટોસ વર્કસ. જ્યુબિલીબાગ, તારદેવ–મુંબઈ. शुद्ध और चरवी रहित पवित्र मोमबत्तीयां, खास जैन धर्मियोंके वारते. हमारे यहां मुखतलिफ् किसम् वजन् सफेत मोंबत्तीयां बनती है. इस्की बनावटमें कोई नापाक जानवरोंका जुझ नहीं है. इस्की रोशनी दूसरी बत्तीयोंसे कम नही हय और ये उन्से ज्यादा देरतक जल्ती है. और इन्ही औसाफ के सबब पांच सोनेके और एक चांदीका तमगा याने आलासनदें और सिवाय बहोतसी सनदे मिली हय. चूंके आपके यहां मोवत्तीयां इस्तेमाल और फरोक्त होती है इस लिये अगर आप एक दफे हमारी वत्तीयां मंगवायेंगे तो आपको उन्की खुबीयोका यकीन होगा. हमारा पत्ताः-मोतीलाल कशळचंद शाह. मेनेजर और मालीक-गुजरात केन्डल फॅक्टरी अॅन्ड अॅस्बेस्टॉस वर्स, जुबिली बाग , ताडदेव, मुंबई.
SR No.536501
Book TitleJain Shwetambar Conference Herald 1905 Book 01
Original Sutra AuthorN/A
AuthorGulabchand Dhadda
PublisherJain Shwetambar Conference
Publication Year1905
Total Pages452
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size13 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy