SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન કેન્ફરન્સ હરડ IMPORTANT NOTICE TO JAIN GRADUATES. Wanted three bona-fide Jain B. A 's or M. A's of any Indian University of the Swetamber image-worshipping sect with Sanskrit as their Second Language to study Jain religion, Philosophy and Nyaya for two years in the Benaras Yashovijaya Jain Pathasalla on a monthly scholarship of Fifty Rupees each. Applications with testimonials of good conduct, behaviour and college career ought to be addressed as soon as possible to: YASHOVIJAYA Jain Pathasaila, Moholla Nandan Sahan, Banaras City જાહેર ખબર. શ્રી લાલમાગ જૈન બોર્ડીંગ. સર્વ જૈન શ્વેતાંબર વિદ્યાર્થીઓને ખબર આપવામાં આવે છે કે ઈંગ્રેજી પ્રાથમીક અને કાલજના અભ્યાસ કરવા ઈચ્છનાર અને ટાઇપ રાઇટીંગ વીગેરે ધધાઓને અભ્યાસ કરવા ઈચ્છનારા જૈન વિદ્યાર્થીઆને નીચે લખ્યા પ્રમાણે સગવડ કરી આપવામાં આવે છેઃ— [ જુલાઈ રહેવાના મકાન ઉપરાંત પ્રત્યેક વિદ્યાથીને ખુરશી એક, ટેબલ એક, સુવાને ખાટલે અને દીવાખતી. જો કેાઈ કલબમાં જમવા ખુશી હશે તે તેમને દરમાસે રૂ. ૧૦ સુધીના ખર્ચે જમવાની ગેાઠવણ કરી આપવામાં આવશે. જે વિદ્યાર્થીએ તેમ કરી શકે તેવા ડુ હાય તેઓ જો કેન્ફરન્સના સેક્રેટરી સાહેબને મળશે તે તેમને ભાજન ખર્ચ પણ કેન્ફરન્સ તરફથી આપવાની તેઓ વ્યવસ્થા કરશે. ચાલુ વર્ષની બીજી ટર્મ જીન મહીનાના પહેલા અઠવાડીયામાં શરૂ થશે તેથી જે વિદ્યાર્થીઓ દાખલ થવા ઇચ્છતા હોય તેમણે પોતાની અરજીઓ તા. ૧૫ મી મે પહેલાં નીચેને ઠેકાણે કરવી:--- મુંબઈ, સરાફ ખાર, કાન્ફરન્સ એફીસ, તા. ૨૬-૨-૧૯૦૫ મેહનલાલ ડેમચંદ, એ.. સેક્રેટરી. લાલબાગ જૈન બેડીંગ. श्री जैन संस्कार विधि. मुनीश्री शांती विजयजी विरचित जिसमें जन्मादि सोला संस्कार विवाह वगैरह की विधि हिन्दी भाषा में छपकर तय्यार હૈ.. શીમત !- પાંત્ર આના હૈ. નિસીિનો નફરત ટો નીચે ઢીલું પતેત મા યું. श्री जैन मांगरोळ सभा પાથધુનિય
SR No.536501
Book TitleJain Shwetambar Conference Herald 1905 Book 01
Original Sutra AuthorN/A
AuthorGulabchand Dhadda
PublisherJain Shwetambar Conference
Publication Year1905
Total Pages452
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy