________________
जैन कोनकर-हरैल्ड.
श्री मैन (श्वेतांगर ) डायरेटरी.
ગુજરાત, કાઠીયાવાડ અને દક્ષીણના જૈનભાઈને અગત્યની સૂચના.
ગુજરાત, કાઠીયાવાડ અને દક્ષીણના અમારા જૈનબંધુઓને વિન'તી કરવામાં આવે છે કે આ ભાગાનું કામ લગભગ પુરૂં થવા આવ્યું છે અને બે ત્રણ અઠવાડીયાં પછી તેને છાપવા તજવીજ કરવાની છે તે જે ગૃહસ્થા તરફ ડીરેક્ટરીને લગતાં ફામૅ મેકલવામાં સારૂ આવ્યાં હાય તેમણે બનતી તાકીદે જોઈતી હકીકત ભરીને અમારા તરફ રવાના કરવા કૃપા કરવી. ઉતાવળ કરવાની મતલખ એજ કે જુદે જુદે ઠેકાણેથી ફામાં ભરાઈને આવ્યા પછી અમારે તે ક્ામાની તારવણી કરવી પડેછે અને તેમાં ઘણા વખત જાય તે સ્વભાવીક છે.
સઘળા પત્રવ્યવહાર નીચેને શીરનામે કરવા.
એસીસ્ટંટ સેક્રેટરી
શ્રી જૈન શ્વેતાંબર કોનફરન્સ.
२५४
सराई अन्नर-मुंबई,
[ जुलाई
अमारा धर्मबंधुओने विनंति.
केटलाएक गृहस्थो के जेमने जुदा जुदा गामना आगेवानो तरीके गणीने आ मासीक मोकलवामां आवे छे तेओ छ छ महीना सुधी राखीने मासीक पार्छु वाळे छे तेमज केटलाएक गृहस्थो वी. पी. पण पार्छु वाळे छे. आम थवाथी कोनफरन्स फंडने नाहक खर्चमां उतरखुं पडे छे ते आवा गृहस्थोने शोभारूप नथी. जे गृहस्थाने लवाजम आपी आ मासीक राखवानी खुशी न होय तेमणे एक पोष्टकार्ड लखी अमने ते विषेनी सूचना आपवी के तेथी अम नाहक खर्चमां उतरवुं न पडे हवेथी जे गृहस्थो अमने आ प्रमाणे नाहक खर्चमा उतारशे "तेमनां नामो अमारे अमारी मरजी विरुद्ध आ मासीकमां प्रसिद्ध करवानी फरज पडशे ने मजकुर गृहस्थोने ठीक लागशे नहीं.
मासीकनुं लवाजम पण बनती त्वराए मोकली आपवानी विनंति छे.
एसीस्टंट सेक्रेटरी
श्री जैन श्वेतांबर कोनफरन्स.
सराफ बजार -
- मुंबई.