________________
૧૫]
જન સમાજે ગ્રહણુ ચરવા ચેગ્ય આધ.
ગા
નીવાડ કરી ભગવાને સસારમાં સામાન્ય સાની પેઠે ગાંગામસરસ્વકાર્યો છે અને પોતાનાં માતાપિતા જીવ્યાં ત્યાં સુધી નિવૃત્તિ માર્ચ પણ અંગીકાર નહિ કરવાને નિશ્ચય કર્યો છે. અને તેજ પ્રમાણે માતાપિતાના સ્વર્ગ અમન થતાં સુધી એ નિયમ પાળ્યે પણ છે. ભગવાનનું આ ચરિત્ર ખરેખર અનુકશ્યુ કરવા યોગ્ય છે.
અન્ય ધર્મમાં માતાપિતાની ભક્તિનાં અનેક દૃષ્ટાંતામાં શ્રવણ નામના બ્રાહ્મણનું દૃષ્ટાંત સુપ્રસિદ્ધ છે અને તે શ્રવણ નામના બ્રાહ્મણે પાતે જીવ્યે ત્યાં સુધી એક નીષ્ઠાથી માતા પિતાની ભક્તિ કરી છે. વળી જગ પ્રસિદ્ધ શ્રી રામચંદ્રજીએ પિતાના એક વચનને પાળવાને માટે ચૌદ વર્ષ સુધી વનવાસ સ્વીકાર્યા હતા તે વાત પણ પ્રસિદ્ધ છે, જો મહાત્મા એના ચરિત્રા ઉપર વિચાર અને મનન કરવામાં આવે તેા તેનાથી ઘણા લાલે થાય તેમ છે. પણ હાલમાંની પ્રવૃત્તિ એવી થઈ ગઈ છે કે શાસ્ત્ર વાંચતાં સુધી કે સાંભળતાં સુધી. તેના ઉપર લક્ષ રાખવામાં આવે છે અને જ્યારે પાતાને કમેટીઉપર ચઢવાના પ્રસગ આવે ત્યારે શાસ્ત્ર અને ગુરૂ વાકચાને ખાજીપર નાંખવામાં આવે છે. આથી વાસ્તવિક રીતે શાસ્ત્રાદિથી વિપરીતપણે પ્રવૃતિ કરનારને લાભ ન થતાં ઉલટી હાની થાય છે અને તેના પ્રત્યક્ષ દાખલા જોવામાં આવે છે. વડીલેાપાજીત મીલકતમાંથી ખાપથી છૂટા પડી ભાગ માગનારા પુત્રાએ અને નવપરણીત વધુના શબ્દથી માતા સાથે કલેશ ઉત્પન્ન કરનાર અને તેને દુઃખ દેનાર પુત્રાએ ભગવાનના ચરિત્રના વિચાર કરવાના છે. ભગવાન પોતે કૃત કૃત્ય હતા અને તેજ ભવે મુકત થવાનું જાણુતા હતા છતાં પણ માતાપિતાની આજ્ઞાનું ઉલઘન કર્યું નથી તેા પછી હાલમાં પોતાના ચા હવાલ થનાર છે તે પણ નિ જાણનાર પુજ્ય માતાપિતાનાં મન અપ કારણને લઈને દુભાવે, તેમણે કરેલા ઉપકાર પર પાણી કરવે અને તે ઉપકારને બદલે અપકાર કરે તેવા પુત્રના આ લેાકમાં અને પરલેાકમાં શું હાલ થશે તેને ખ્યાલ પણ થઈ શકતા નથી. માટે હું અંધવા! આ ભગવાનના ચરિત્રમાંથી માતાપિતાની ભક્તિ કરવાના પાઠ શીખી તે પ્રમાણે પ્રવર્તન કરી સુખી થાઓ.
( અપૂર્ણ.)
શ્રી જૈન શ્વેતાંબર ડીરેકટરી તૈયાર કરવા સારૂ જન ભાઇઆને વિનતી.
( લખનાર—મેહનલાલ ચુનીલાલ દલાલ. શ્રી, એ. સુ·ખઇ. )
વાંચક વર્ગને સારી પેઠે યાદ હશે કે ખીજી અને ત્રીજી ફ્રાન્સની બેઠક વખતે હિંદુસ્તાનની જૈન ડીરેકટરી તૈયાર કરવાના ઠરાવ પસાર કરવામાં આવ્યા હતા અને તે રરાવને પહેલ વહેલા અમલમાં મુકવાનું માન આપણા ભાવનગર વાસી જૈન ભાઈએ શ્વેતાના શહેરની ડીરેક્ટરી કરીને માટી ગયા છે. મારા માઉની મુસાફરીની જહેમત ખે ચીને અને હજારો રૂપીયાના લેશે વર્ષમાં એકતાર ગાયણે કેન્ફ્રન્સમાં જે ઠરાવે પસા