________________
રક
જને કેન્ફરન્સ હેરેલ.
[ જુલાઈ વિક્રમ સંવત ૨૦૩૦ થી ઉદય થવું જોઈએ. ઉદય થાય તે સુર્ય એકદમ ઉગતું નથી, પણ પહેલાં અફળાદય થય છે અને સાડા છ વાગે સુર્ય ઉગવાને હેય તે સાડા પાંચ વાગ્યાથી પ્રકાશ થવા માંડે છે. લેખકનું અંતઃકરણથી માનવું છે કે જૈન કેન્ફરન્સ એ જૈન કેમને “અરૂણોદય” છે. બીજું વીર પરમાત્માના વચન પ્રમાણે આ સમય દુઃખનો છે તે પણ તેના વચ્ચે કેટલાક ઉદય થવાના છે. કેટલાક પ્રભાવિક પુરૂષ થવાના છે અને કેટલાક યુગ પ્રધાને થવાના છે. આ સર્વ શું છે? એક ઉદય કેટલા વરસ ચાલે તે કહી શકાય નહીં. કદાચ હજારે વરસ ચાલે; કાંઈ ઉદય એ વીજળીને ચમકારે નથી. આટલા ઉપરથી અને બીજી કોમોના અનુકરણથી સમજવાની જરૂર છે કે પુરૂષાર્થ કર. નશીબને કે કાળને ઠપકે આપ એ પથ્થરને લાત મારવા બરાબર છે અથવા આળસને ઉત્તેજન આપવા બરાબર છે.
હવે આ પ્રસંગે બીજી પણ એક વાત જણાવી દેવામાં આવે છે કે આ વખત કાર્ય કરવા માટે બહુ અનુકૂળ છે. રાજ્ય પ્રતિકુળ નથી, ઘણુ રીતે અનુકુળ છે, લોકેના વિચાર પણ ફરવા માંડ્યા છે અને ઘણી રીતે અનુકુળતા છે.
આવી લાંબી પ્રસ્તાવના કરી હવે જે કહેવાનું છે તે એ છે કે આવી રીતે જોતાં સવાલે અનેક છે, કાંઈ કરવાની ઉતાવળ છે, સમય પાકી ગયો છે, ત્યારે કરવું શું? ઉત્તરમાં કહેવામાં આવશે કે “કામ કરે” “વાતે શું કરવા કરો છો?” દીલગીરી એ છે કે “ કામકરો” કે “કેન્ફરન્સ શું કર્યુ?” એમ કહેનાર પોતાની જાતનો વિચાર કરતો નથી. કેન્ફરન્સ શું કરે? કોન્ફરન્સ એટલે શું? જૈન કેમના પ્રતિનિધિઓનું મડળ. પ્રતિનિધિઓને નીમણુાર કોણ? દરેક ગામના સઘ અથવા સંસ્થાઓ. આ દરેક ગામના સંઘની વ્યક્તિએ અથવા સંસ્થાના સભ્યોના કાર્યોને સરવાળે તે કેરન્સના કાર્યનો સરવાળે માટે દરેકે પિતાનું કાર્ય કરવું જોઈએ. કોન્ફરન્સની ફરજ માત્ર વિચાર કરવાની, જાગૃતિ કરવાની જ છે અને તેથી વિશેષ થાય તે સંઘના કાર્ય તરીકે જ થાય છે. માટે હવે કરવું શું? એ સવાલ પાછે ઉત્પન્ન થાય છે.
અનેક કાર્યો તરફ ધ્યાન આપવું મુશ્કેલ છે, અથવા બીજી રીતે કહીએ તે અનેક કાર્યો તરફ ધ્યાન આપતાં એક પણ કાર્ય સંપૂર્ણપણે થવું અશક્ય છે. ત્યારે પછી રસ્તો એજ રહ્યું કે કેઈ એવી યુક્તિ શેધવી કે જેથી જૈન મંદિરોને ઉદ્ધાર અનુક્રમે થઈ જાય, પુસ્તકોની લાઈબ્રેરીઓ થઈ જાય અને સાંસારિક અનર્થકારક રિવાજો લેકે પિતાની મેળે તજી દે. આ રસ્તો શું છે? તે કેમ પ્રાપ્ત થાય? તે સારું શું કરવું જોઈએ ? અને તે રસ્તો મેળવવા પહેલાં કે મહાભારત પ્રયાસ કરે જોઈએ તે સમજી શકાય તેવું છે. કારણકે આ એક સવાલના ખુલાસામાં બધા સવાલે પતી જાય એવી કુચી હોય તે તે સવાલ ખાતર ગમે તે વ્યય કે પ્રયાસ કરવો પડે તે યુક્ત છે. ત્યારે હવે તે રસ્તે કર્યો છે તે પર ધ્યાન આપીએ.
- (અપર્ણ. )