________________
૧૯૦૫ ]
Sir,
હવે કરવું શું?
૨૩૧
With reference to your letter dated the 14th ultimo, I have the honor to inform you that in the forms of applications for the different examinations of the University a column will be provided for the classification of 'Jains" as a separate caste.
I have &c. &c.
( Sd. ) P. V. PITT, Assistant Registrar Punjab University.
હવે કરવું શું ?
( લખનાર–મોતીચંદ ગિરધરભાઈ કાપડીયા, ખી. એ. એલ. એલ. ખી. મુંબાઈ. )
ચાલુ જમાનેા અનેક પ્રકારના ફેરફારો ખતાવનારે છે. એક તરફથી આખા દેશમાં સુલેહશાંતિ પથરાણી છે અને તેથી કરીને લેાકેાને પાતા તરફ, પેાતાની કામ તરફ, પાતાના દેશ તરફ ફરજ શું છે તેના વિચાર કરવાની, વિચાર કરવાની ચેાગ્યતા મેળવવાની અને તદનુસાર કાર્ય કરવાની તક મળે છે. બીજી તરફ વિશાળ દુનિયાના કાર્ય પરિણામનું અવ લેાકન કરવાને અને અવલેાકન કરી તેના અનુભવ કરવાના પ્રસ`ગ મળે છે. આવા પ્રસ’ગમાં એક તરફથી પશ્ચિમ બાજુના વિચારો ધાધખધ ઝરણા પેઠે આખા દેશમાં વ્યાપી રહ્યા છે અને બીજી તરફ હજારો વર થી દેશકાળને અનુકુલ થયેલા પ્રચલિત વિચારે લેાકેાના મનપર મજબૂત છાપ મારીને ઘર કરી રહ્યા છે અને આ વિચાર-વ્યવહારમાં દેશકાળ અનુસાર ફેરફાર કરવા એ તદ્દન માનસિક વ્યવસ્થાની અહાર કેટલાકને લાગે છે. આવા આવા અનેક કારણેાથી આ સમય બહુ અગત્યના ગણાયછે અને તેને વિદ્વાના transitional period અથવા “ ફેરફારના જમાના ” કહે છે.
,,
દરેક દેશ અથવા કામના ઇતિહાસમાં આવા પ્રસગા વારવાર આવે છે, અને તે પ્રસ`ગને કેવું વળણ આપવું તે દેશ અને કામના આગેવાનાના બુદ્ધિબળ અને દીર્ઘદ્રષ્ટિ પર આધાર રાખે છે. જો દેશ અને કામના આગેવાના સમયને જોઇ વિચારી તદ્દનુસાર વિવેક કરે છે. તે આખા દેશ અને આખી કેમ તેને અનુસરીને ઇતિહાસમાં પોતાનું નામ અમર રાખે છે, પણ જો આગેવાને સ્થુલ દષ્ટિવાળા, જરા તરા ફેરફાર તરફ પણ અણગમા બતાવનારા અને અલ્પ પ્રયાસવાળા હાય છે તે તે કેમ તે ઇતિહાસપરથી નાબુદ થાય છે, નાખુદ થયા ખરાખર જણાય છે. તમે ગમે તે પ્રજાને ઇતિહાસ તપાસશે તે જણાશે કે આ સત્ય. ખરેખરૂં છે અને તે સત્ય ખરાખર સમજવા ઉપર હવે પછી વિચારવાના ઘણા સવાલાના આધાર રહે છે. દાખલા તરીકે ફ્રાન્સની પ્રજાને આ સમય ૧૨૫ વરસ પહેલાં આવ્યા હતા અને અમેરિકન પ્રજાને તેની પહેલાં ૨૦ વરસે તે આવ્યા હતા. તેવીજ રીતે રૂશિયન પ્રજાને તે સમય હાલમાં આવી લાગ્યા છે જ્યારે જાપાનને તે સમય ૪૦ વરસ પહેલાં આવ્યા હતા. પારસી કામને તે સવાલ ૪૦ વરસ વહેલાં માન્યા હતા જ્યારે જૈન કૈામને તે સવાલ ત્રણ યરસથી ઉત્પન્ન થયા છે. જાપાને
સમય