________________
Tી અનેક વ્યવસાચેમાં ભૂલી ન જતા
આ
જૈનબંધુઓને વિજ્ઞપ્તિ
SONIN
શ્રી પાલિતાણા ખાતે આવેલું શ્રી સિદ્ધક્ષેત્ર જૈન બાલાશ્રમ A છેલ્લાં ૨૧ વર્ષથી જૈનકોમનાં બાળકોને વ્યાવહારિક અને ધાર્મિક શિક્ષણ
આપવા યથાશકિત સતત્ પ્રયાસ કર્યો જાય છે. હાલ સાઠ વિદ્યાર્થીઓ આ સંસ્થાને લાભ લે છે. આ વર્ષે આઠ વિદ્યાર્થીઓ મેટ્રીકની પરીક્ષામાં બેઠા A હતા તેમાં ત્રણ તેમના ઐચ્છિક વિષયમાં તથા પાંચ વિદ્યાર્થીએ બધા વિષેમાં પાસ થયા છે. જેઓ સૌ મુંબઈ ખાતે શ્રી મહાવીર જૈન વિદ્યાલયમાં દાખલ થવા ભાગ્યશાળી થયા છે.
આપ સૌ જાણે છે તે પ્રમાણે સંવત ૧૯૮૨ ની ચૈત્રી પુનમથી - પાલિતાણાની તીર્થયાત્રા બંધ છે તેથી આ સંસ્થાની આવક ઘણી જ ઘટી ગઈ છે. ઉદાર જૈનમ પિતાની અનેક સંસ્થાઓ ચલાવે જાય છે. તો આપ સૈ પ્રત્યે અમારી નમ્ર અરજ છે કે આપને અમે ન પહોંચી શકીએ તે આપ સામે પગલે ચાલીને આપને ઉદાર હાથ લંબાવી સંસ્થાને આભારી કરશે,
લી. સેવકે,
માનદ્ મંત્રીઓ. શ્રી સિદ્ધક્ષેત્ર જૈન બાલાશ્રમ,
પાલિતાણા. તો