________________
સંસારમાં સુખ શું છે?
જ
આ નિરોગી શરીર, તંદુરસ્ત સ્ત્રી અને હૃષ્ટપુષ્ટ બાળક આ ત્રણ વસ્તુઓ સંસાર
સુખમય કરવાનાં મુખ્ય સાધન છે, જો તમારું શરીર કોઈ પણ દુષ્ટ રેગથી પીડાતું હોય તે પ્રખ્યાત
#### # ## ### #### કે મનમંજરી ગોળીઓ (રજીસ્ટર્ડ)
નું તરતજ સેવંન કરે. આ દીવ્ય ગોળીઓ મગજના તથા શરીરના દરેક રોગ દૂર કરે છે, દસ્ત , સાફ લાવે છે, લેહી તથા વીર્યની વૃદ્ધિ કરે છે, હાથપગની કળતર, વાંસાની ફાટ વગેરે દરેક દરદ પણ અજબ રીતે નાબુદ કરી, શરીર નિરોગી બનાવી બળ આપવામાં આ ગોળીઓ એક બીન હરીફ ઇલાજ છે. કીં, ગોળી ૪૦ ની ડબી ૧ ને રૂ. ૧
- સ્ત્રીઓની તંદુરસ્તી માટે તે
******* *****
ગર્લામત ચૂર્ણ રજીસ્ટર્ડ)
** ***
** છે ને તેને તરતજ સેવન કરો. આ ચૂર્ણ સ્ત્રીઓ માટે અમૃતરૂપ છે. અનિયમિત રૂતુ તથા પ્રદરાદિ છે આ રોગ દૂર કરે છે. ગર્ભાશયના રોગો દૂર કરે છે, તેમજ હરકોઈ કારણથી સંતતિરોધ દૂર કરે છે. કે
સ્ત્રીઓનાં દરેક દરદ દૂર કરી, શરીર તંદુરસ્ત બનાવવા માટે આ ચૂર્ણ અકસીર ઉપાય છે. કી તાલા ૧૦ ના ડબા ૧ ના રૂ. ૨) બે,
જે તમારા બાળક હંમેશાં રેગી તથા નિર્બળ રહેતા હોય તે *** **
** * * *
બાલપુષ્ટીકરણ ટીકા રજીસ્ટર
ને તરતજ તેને સેવન કરો. બાળકોનાં તમામ દરદો દૂર કરી લેહી પુષ્કળ વધારી શરીર હૃષ્ટપુષ્ટ બનાવવામાં આ ગોળીઓ ઉત્તમ આબાદ ઈલાજ છે. કીં, ડબી ૧ ને રૂ. ૧)
આ ત્રણે દવાઓ ઘરમાં રાખી જરૂર પડતી વખતે ઉપયોગ કરવા દરેકને ખાસ ભલામણ છે તે કરવામાં આવે છે. દરેક દવાની સંપૂર્ણ માહીતિ માટે વિદ્યવિદ્યા પુસ્તક મફત મંગાવે. આ
રાજવૈદ્ય નારાયણજી કેશવજી.
હેડઓફિસ-જામનગર (કાઠીઆવાડ) બ્રાન્ચ-૩૯૩ કાલબાદેવી મુંબઈ ૨ છે
ભાટીઆ મહાજન વાડી સામે.