________________
જેન યુગ
માર્ચ ૧૯૫૦
T
તારીખ લંબાવવાની વિનંતીઓ થતાં તા. ૧૫-૫-૧૯૫૯ રાખેલ છે. મુંબઈ જૈન છે. કૉ. શ્રા શ્રા. ઉ. સમિતિ
શ્રી જૈન વેતામ્બર કોન્ફરન્સ શ્રાવક-શ્રાવિકા ક્ષેત્ર ઉત્કર્ષ સમિતિ, મુંબઈના મંત્રી શ્રી શાંતિલાલ એમ. શાહ જણાવે છે કે નવેમ્બર-ડિસેમ્બર, ૧૯૫૮ અને જાન્યુઆરી ૧૯૫૯ માં ઉદ્યોગગૃહમાં લાભ લેનારની સંખ્યા વગેરે નીચે પ્રમાણે હતી :--
વધુમાં ઓછામાં
વધુ ઓછું બહેનો ભાઈઓ મેળવનાર મેળવનાર ઉત્પાદન વિભાગ ૩૭૦ – ૧૨૧• ૬૫ ૧• ૮૦ ફેન્સી કામ ૪૦ - ૧૭૩ • ૬૫ પરચુરણ કામ ૩૫ – ૧૬ - ૧૩ અંબર ચરખા વ૦ ૧૨ હાથશાળ વિભાગ ૧૦ પુષ્પાબહેન સિલાઈ ' વિભાગ ૪૭ – વિદ્યાર્થીગૃહ – ૩૫ સ્ત્રી સિવણ-શિક્ષણ (ડિપ્લૉમા) ૧૧૪ ૧૦૦
શ્રી સિવણુ-શિક્ષણ
(જનરલ) ૨૧૨ - દેશીનામું ટાઈપરાઈટિંગશોર્ટહેન્ડ
૭ ૯૯ જૈન શ્વે. કોન્ફરન્સ શ્રાવક-શ્રાવિકા ક્ષેત્ર ઉત્કર્ષ મુંબઈ સમિતિ અને ધી પ્રગતિ મંડળ કો. ક. સોસાયટીના આશ્રયે ઉપરોક્ત ઉદ્યોગગૃહમાં તા. ૧૪-૨-૧૯૫૯ શનિવારના રોજ બહેનો માટે પ્રાથમિક સારવારના શિક્ષણવર્ગોનું ઉદ્દઘાટન મુંબઈ રાજ્યના નાયબ-આરોગ્ય પ્રધાન શ્રી એન. એન. કૈલાસના શુભ હસ્તે કરવામાં આવેલ છે. આ વર્ગો દર શનિવારે સાંજના ૪ થી ૫ સુધી ચલાવવામાં આવે છે.
“ જૈન યુગ'ના ગ્રાહકબંધુઓને
નવેમ્બર, ૧૯૫૮ થી “જૈન યુગ'ના દ્વિતીય વર્ષની શરૂઆત થએલ છે. જે ગ્રાહક બંધુઓએ બીજા વર્ષના લવાજમના બે રૂપીઆ હજુ સુધી ન મોકલ્યા હોય તેમને તુરત મોકલી આપવા ખાસ વિનંતી છે.
શ્રી જૈન શ્વેતામ્બર કૉફરન્સ
જૈન સંસ્થા ઓ ને
આથી જેન વેતામ્બર મૂર્તિપૂજક સમાજનાં છાત્રાલયો અને છાત્રવૃત્તિ આપતી સંસ્થાઓને વિનંતી કરવામાં આવે છે કે જૈન કવેતામ્બર કૉન્ફરન્સ તરફથી “છાત્રાલય અને છાત્રવૃત્તિઓ” નામનું એક પુસ્તક તૈયાર કરી જનહિતાર્થે પ્રકટ કરવાનું છે. તેમાં દરેક સંસ્થાનો ટૂંક પરિચય આપવાનો છે. તો જે સંસ્થાઓએ હજુ સુધી પોતાનો પરિચય મોકલ્યો ન હોય તેમણે નીચેના સરનામે પત્ર લખી તે માટેનાં ખાસ ફૉર્મ મગાવી લેવાં.
ગોડીજી બિલ્ડીંગ, ૨૦, પાયધૂની કાલબાદેવી, મુંબઈ ૨
૨૨-૧-૫૯
ધીરજલાલ ટોકરશી શાહ મંત્રી, સાહિત્ય પ્રકાશન સમિતિ શ્રી જૈન શ્વેતામ્બર કોન્ફરન્સ