SearchBrowseAboutContactDonate
Page Preview
Page 510
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન યુગ ડિસેમ્બર ૧૯૫૯ A BOOK JAIN WILL BE PROUD TO POSSESS JAINA COMMUNITY -a social survey [જૈન જ્ઞાતી સામાનવા અવોરન ] by VILAS ADINATH SANGAVE, M. A., Ph. D. Professor of Sociology, Rajaram College, Kolhapur કવિ હરિહરના પ્રથમ વાર જ જાણવામાં આવેલા એતિહાસિક નાટક “શંખપરાજય વ્યાયોગ ”નો રિચય મેં કરાવ્યો છે (જર્નલ ઓફ ધી ઓરિયેન્ટલ ઈન્સ્ટિટયૂટ, પુ. ૭, અંક ૪, જુન ૧૯૫૮). મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓરિયેન્ટલ સિરીઝ માટે આ નાટકનું સંપાદન થઈ રહ્યું છે. આચાર્ય શ્રીહેમચન્દ્રના “અનેકાર્થકોશ” ઉપરની મહેન્દ્રસૂરિની ટીકામાં આવતાં, શ્રીહર્ષકૃત “નૈષધીયચરિત' મહાકાવ્યનાં અવતરણ વિષે છે. અરણોદય જાનીએ નિબંધ લખ્યો છે (“જૈન યુગ', એપ્રિલ, ૧૯૫૯). મહેન્દ્રસૂરિ હેમચન્દ્રના શિષ્ય હતા, અને તેમણે આપેલાં આ અવતરણો “નૈષધીયચરિત ને લગતા સૌથી જૂના સાહિત્યિક ઉલ્લેખો રજૂ કરે છે એમાં શંકા નથી. પ્રાકૃતના ભાષાસાહિત્યના પ્રૌઢ જર્મન વિદ્વાન ડૉ. ડબલ્યુ શુદ્ધિશે જેનોના સ્તોત્રસાહિત્ય વિષે મૂલ્યવાન નિબંધ લખ્યો છે. (“જ્ઞાનમુકતાવલિ', દિલ્હી, ૧૯૫૯). શેરગઢમાં મળેલો, સં. ૧૧૯૧નો એક જૈન શિલાલેખ ડો. ડી. સી. સરકારે પ્રસિદ્ધ કર્યો છે (એપિઝાફિયા ઈન્ડિકા', પુ. ૩૧, અંક ૨, એપ્રિલ ૧૯૫૫; પ્રકટ થયું ૧૯૫૭). જૈન લેખો માટે ઉપયોગમાં લેવાયેલી સામગ્રી વિષે શ્રી દત્તાત્રેય બાલકૃષ્ણ ડિસ્કnકરે લખ્યું છે (“આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિ સ્મારક ગ્રન્થ”) અને જૈનોના પ્રાચીન લેખો વિષે સર્વસામાન્ય ચર્ચા કરતો નિબંધ પણ આપ્યો છે (જર્નલ ઓફ ધી ઓરિયેન્ટલ ઇન્સ્ટિટ્યૂટ', પુ. ૯, અંક ૧, સપ્ટેમ્બર ૧૯૫૯). સંસ્કૃત અને જૂની ગુજરાતીમાં રચાયેલી પિપલ ગચ્છની એક ગુર્નાવલિ શ્રી ભંવરલાલ નાહટાએ પ્રકટ કરી છે (આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિ સ્મારક ગ્રન્થ’). “ભગવદ્ગીતા ના અનુકરણરૂપે રચાયેલી, ઉપાધ્યાય મેઘવિજયત અહંદૂગીતા” વિષે મુનિ શ્રીરમણિકવિજયજીએ નિબંધ લખ્યો છે અને ડૉ. ગુલાબચંદ ચૌધરીએ છન્દ શાસ્ત્રમાં જૈનોના પ્રદાનનો પરિચય કરાવ્યો છે ( રાજેન્દ્રસૂરિ મારક ગ્રન્થ”). શ્રી. અગરચંદ નાહટાએ ઉજજયિનીના શ્વેતાંબર કવિઓ વિષે નિબંધ લખ્યો છે વિક્રમ', પુ. ૩, અંક ૨, મે ૧૯૫૯). The first comprehensive survey of social conditions that prevail in Jaina community, covering various aspects; its castes and sub-castes, sects and sub-sects, marriage and position of woman, philosophy and ethics, rites and rituals, and several customs and manners-documented by statistical data and revealing diagrams. Pp, xx + 480 Rs. 25.00 Available at leading booksellers or direct from the Publishers [ કમશઃ ] POPULAR BOOK DEPOT LAMINGTON ROAD, BOMBAY 7
SR No.536283
Book TitleJain Yug 1959
Original Sutra AuthorN/A
AuthorSohanlal M Kothari, Jayantilal R Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1959
Total Pages524
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy