________________
જેન યુગ
• સપ્ટેમ્બર ૧૯૫૦
જૈન તહેવારોની યાદી
મુંબઈ સરકારના એકઝામીનર એફ બુકસ એન્ડ પબ્લીકેશન્સ તરફથી સને ૧૯૬ન્ના જૈન તહેવારોની ચોક્કસ તારીખો અને દિવસ જણાવવા અંગે કોન્ફરન્સને પત્ર મળતાં તે બાબતમાં પૂજય મુનિવર્યો સાથે સંપર્ક સાધી કોન્ફરન્સ ઘટતી માહિતી સરકારને લખી મોકલાવેલ છે. ચિત્ય પરિપાટી માટે સગવડતા
પર્યુષણ પર્વાધિરાજ પછી પ્રાયઃ મુંબઈમાં બિરાજતા સર્વે પૂજય મુનિવર્યો શ્રી સંઘ સાથે તેમ જ કેટલાક સંઘો-મંડળો જ્ઞાતિ વ. એકત્રિત થઈ ચૈત્યપરિપાટીની યોજના કરે છે તે માટે સ્ટેટ ટ્રાંસપોર્ટ આદિને ઘટતી સગવડતા અગાઉથી રાખવા કોન્ફરન્સે જણાવેલ છે. એજ્યુકેશન બોર્ડ
શ્રી જૈન શ્વેતામ્બર એજ્યુકેશન બોર્ડની શ્રી પ્રફુલ્લચંદ્ર બબલચંદ મોદી પુરૂવર્ગ અને શ્રી કાન્તાબેન બબલચંદ મોદી સ્ત્રી વર્ગ ધાર્મિક ઈનામી ધાર્મિક પરીક્ષા જુદાં જુદાં કેન્દ્રોમાં તા. ૨૦ ડિસેમ્બર, ૧૯૫૮ ને રવિવારે બપોરના ૧ થી ૪ વચ્ચે લેવામાં આવશે. આ પરીક્ષા માટેના અરજીપત્રક તા. ૧૫-૧૧-૧૯૫૯ સુધીમાં શ્રી જૈન શ્વેતામ્બર એજ્યુકેશન બોર્ડ, ગોડીજી બિલ્ડીંગ, ૨૦, પાયધુની, મુંબઈ ૨ ને સરનામે પહોંચાડવાં જરૂરી છે.
છાત્રાલયો અને છાત્રવૃત્તિઓ
શ્રી શ્વેતાંબર મૂર્તિપૂક વિભાગના છાત્રાલયો અને છાત્રવૃત્તિઓની વિગત પૂરી પાડતી પુસ્તિકાની કિંમત ૫૦ નયા પિસા છે. વી. પી. થી આ પુસ્તિકા મોકલવા આગ્રહભર્યા પત્રો આવે છે, પણ તે ખર્ચની દષ્ટિએ વ્યવહારુ નથી. જે સંસ્થા કે વિદ્યાર્થીને આ ઉપયોગી માર્ગદર્શક પુરિતકાની જરૂરત હોય તેમણે ૬૪ નયા પૈસાની ટપાલ ટિકિટો મોકલવી અગર તો શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સના કાર્યાલયમાંથી રૂબરૂમાં મેળવી લેવી. સહકાર આપશે
શ્રી પર્યુષણ પર્વાધિરાજના પવિત્ર દિવસોમાં કોન્ફરન્સ નિભાવ ફંડ અને શ્રાવક-શ્રાવિકા ક્ષેત્ર ઉત્કર્ષ ફંડને
સમૃદ્ધ બનાવવા તેમ જ કોન્ફરન્સના સભ્ય થવા ખાસ | વિનંતી કરવામાં આવે છે. તદુપરાંત, સાહિત્ય પ્રકાશન પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવાની ખાસ જરૂર છે. સ્થાયી સ્થાયી સમિતિના સભ્યો તેમ જ સંઘ-સંસ્થાઓએ પોતપોતાના ગામ, પ્રાંત કે પ્રદેશમાંથી વધુમાં વધુ સભ્યો નોંધી મોકલી આપવા. સૌના આ પ્રકારના સહકારથી અખિલ ભારતની આપણી આ મહાસભા સવિશેષ સમાજસેવા કરવા શક્તિમાન થશે.
gi
कॉन्फरन्स को आप किस प्रकार से मदद कर सकते हैं?
सभा स द व न कर
વેદન “મ” ai – – રુ. ૨૦૦૨ પ્રાન કર વેદન “a” વ - - ક. ૧૭ . માજીવન સભ્ય “ક” વ ા. ર૧૬ ,
, , “a” વ ક. ૨૦ ,
___ कॉन्फरन्स द्वारा जैन साहित्य प्रचार जेसलमेर ज्ञानभंडार सूचि और धी जैन रिलीजीअन अन्ड लिटरेचर के लिए ज्ञान विभागमें (खातामें) उचित रकम भिजवा कर अथवा स्वयं प्रदान कर
जैन युग ग्राहक बनकर वार्षिक उपहार रु.२ (प्रतिमास ता.? को प्रकट किया जाता है)
......