________________
પુષ્પ હું જ હું કે
લહી પુષ્પ સુવાસિત પૂજા કરે, અહિન્ત ચરણનું જે યાન ધરે, તેનુ જીવનપુષ્પ સદા પમરે, નકી તે જન મોક્ષનું ધામ વરે.
શ્રી નવીનચંદ્ર અ. દોશી
ભારતવર્ષની ઉત્તરમથુરા નગરીમાં, સુરદેવ નામે રાજાના રાજ્યમાં એક ધનતિ નામે રોડ હતો, શ્રીમાલા નામે તેને રૂપવતી પત્ની હતી. તેમને બે સંતાન હતાં. લીલાવતી નામે પુત્રી અને ગુણધર નામે નાનો પુત્ર.
કાલક્રમે શેઠની દીકરી લીલાવતી પરણીને દૂર દેશમાં સાસરે ગઈ. ત્યાં એક સમયે શોપઢારા માલતીના પુષ્પવર્ડ પૂજિત એવું એક જિનબિંબ તેના જવામાં માન્યું. શોક્ય તરફની દેખાઈને કારણે અને અનાદિ મિથ્યાત્વના પ્રભાવે તેણે પોતાની દાસીને કહ્યું, “ દાસી, આ માળાને ઉપાડી તું જાડીમાં વા દે, એને જોવાથી મારી આંખો ભૂળે છે. " દામી ભગવાનના બિબ પાસે ગઈ પણ ધર્મના પ્રભાવથી તેણે બાળાની જગાએ ત્યાં એક કાળો નાગ ફાડા મારતો તેો. લીલાવતીએ વારંવાર પુષ્પની માળા ઉપાડી લેવા દાસીને કઇ પણ્ દાસી પ્રાણભયને કારણે આ કાર્ય કરી શકી નહિ.
લીલાવતી પોતાની ખાનનો આવો અનાદર થતો જોઈ ને આશ્ચર્ય પામી, એટલું જ નહિ પણ ક્રોધથી તેણે જાતે જ દોડી જઈને પ્રભુની મૂર્તિ પરની પુષ્પમાળા ઊઁચી લીધી. પણ તેજ ક્ષણે એવો ચમત્કાર બન્યો કે લીલાવતીની અદેખાઈની ભાવના તો ઓગળી જ ગઈ. લીલાવતીના હાથમાંની તે માળાને સ્થાને એક સર્પ દેખાવા લાગ્યો હાથ પરથી ઊતરેજ નહિ. લીલાવતી ભયથી વ્યાકુળ થઈ ને આક્રંદ કરીને રડવા લાગી. તેની શોધ નિમતિ શ્રીસ સાંભળીને પૂજાના ખંડમાં આવી. તેણે મહાકલ્યાણકારી નવકારનૈત્રનું સ્મરણ કર્યું કે તરત જ નાગદેવતા લીલાવતીને છોડીને અદશ્ય થઈ ગયા.
૧૯
ળ
.........................................................
થોડા દિવસ પછી એ મુનિમહારાજો લીલાવતીને જ ઘેર શૌચરી માટે પધાર્યાં. મુનિવરોમાંથી વડા મુનિવરે લીલાવતીને કહ્યું, “ બહેન, એક તમારા હિતની વાત જો તમે ધ્યાન દઈને સાંભળો તો કહું. નગરમાં એમ સાંભળ્યું હતું કે લીલાવતીએ તેની શોક્ય જિન મતિએ પૂજામાં મુશ્કેલી પુષ્પમાળાને દ્વેષથી પ્રભુની મૂર્તિ પરથી ઉઠાવી લીધી હતી. તમને ખબર કરો કે પ્રભુન માં વિધ કરનાર અંતરાય કર્મ બાંધે છે. નમી વેંદ્રસૂરિના છ કર્મગ્રંથો ભરેલાં છો. તેથી જાણો છો કે રિળથૂળવિધારો કંપેરૂ વિગ્ધ (જિનપૂજામાં વિશ્ર્વ કરનાર અંતરાય કર્મનું ઉપાર્જન કરે છે). માટે કદી પણ પૂજનકાર્યમાં વિશ કરવું નહિ. "
લીલાવતી આ આંબળાને કંપી ઊઠી. તેણે વડા મુનિ વરને પૂછ્યું, “ મેં કરેલ અપરાધનું કોઈ નિવારણ બતાવો . મુનિવરે કહ્યું કે બહેન, નિત્ય એક પુષ્પથી પશુ પ્રભુની પદ્મ કરવાનો નિયમ તમારે ઓછામાં ઓછા મહિના સુધી લેવો જોઈએ. માથી તમારો અપરાધ નિષ્ફળ બની જશે. * લીલાવતી આનંદ પામી અને નિત્ય જિનપૂજા કરવાનો તેણે નિયમ સ્વીકાર્યો.
લીલાવતી જ્યારે ઉત્તરમથુરામાં પિતાને ઘેર બાવી ત્યારે પણ પોતાનો નિભગવાનની પુખ્ત પુષ્પસહિત કરવાનો નિયમ ચાલુ રાખ્યો. તેનો ભાઈ પર પણ બહેનની સાથે તાળું પુષ્પ લઈને પ્રભુમંદિરમાં જવા લાગ્યો અને પૂજન પણ કરવા લાગ્યો. આમ ભાઈ અને બહેન બન્ને વખતે. ઉલાસે પીતરાગ પરમામાની પૂજા કરતાં ભાષી દેવનું આયુષ્ય બાંધનાર બન્યાં. મૃત્યુના સમયે પણ સ્વાભાવિક રીતે તેમનું મન પોતાના આરાધ્યદેવ મુનિસુવ્રત સ્વામીનાં ચરણોમાં રહ્યું, તેથી ભાઈ અને બહેન એ સૌધર્મ દેવલોકમાં દેવ ભુનીને ત્યાંનો દેવ ભવ ભોગવવા લાગ્યાં.
હવે દેવાયુષ્ય પૂરું થયા પછી બહેન લીલાવતીનો શ્વ