________________
જેન યુગ
ઓગસ્ટ ૧૯૫૯
શ્રી ફૌઝમલ રીપબદાસજી, (૩૯) શ્રી ત્રીલોકચંદજી વાલાજી, (૪૦) શ્રી મુલચંદજી મીઠાલાલજી, (૪૧) શ્રી સંકરલાલજી રામચંદજી, (૪૨) શ્રી મગાજી સીરેમલજી, (૪૩) શ્રી નેમાજી જ્ઞાનભલજી, (૪૪) શ્રી સીમલજી જેઠમલજી, (૪૫) શ્રી ભૂતાજી ભગવાનચંદજી, (૪૬) શ્રી સોબાજી શેષમલજી, (૪૭) શ્રી હુકમાજી અચલચંદજી, (૪૮) શ્રી રીખબદાસજી અમૃતલાલજી, (૪૯) શ્રી વીરા માણેકચંદજી, (૫૦) એ. એસ. દેવીચંદજી એન્ડ કું. (૫૧) શ્રી ચંદનમલજી ગુમાનમલજી, (૫૨) શ્રી ભીમરાજજી રિખવદાસજી. (૫૩) શ્રી સોકલાજી સાંતીલાલજી, (૫૪) મે. સૌરાષ્ટ્ર સાયકલ ઈમ્પોર્ટીગ કું. (૫૫) ધી સરસ્વતી સાયકલ ઈમ્પોર્ટીગ કું. (૫૬) શ્રી કેશવલાલ મણીલાલ એન્ડ બ્રધર્સ, (૫૭) ધી બોમ્બે હાર્ડવેર સિન્ડીકેટ (૫૮) મે. ભવાનજી એન્ડ કું. (૫૯) શ્રી માણેકલાલ ત્રીકમલાલ વોરા, (૬૦) શ્રી જયંતિલાલ હરખચંદ શાહ, (૬૧) મે. સુરાણી બ્રધર્સ એન્ડ કું. (૬૨) શ્રી શાહ હીરાલાલ વીકમસી, (૬૩) શ્રી દેવીચંદ એમ. શાહ, (૬૪) મે. હીરાલાલ એન્ડ કું. (૬૫) શ્રી શાહ ટીમ્બર ટ્રેડીંગ કું. (૬૬) શ્રી ચીમનલાલ મોહનલાલ હેડ (૬૭) મે. યુ. મણીલાલ એન્ડ કું. (૬૮) ધી બૉમ્બે મલાયન ટ્રેડર્સ, (૬૯) શ્રી વાડીલાલ ચુનીલાલ મહેતા, (૭૦) શ્રી હરચંદજી રૂપચંદજી, (૭૧) શ્રી હઝારીમલજી રૂપચંદજી, (૭૨) એ. એ. આર. બ્રધર્સ, (૭૩) શ્રી શાંતિલાલ પી. મહેતા, (૭૪) મે. મનોહરમલ શાંતિલાલ નહાર. કુલ રૂ. ૭૪૭૪–
બેંગલોરના સભ્યો આજીવન સભ્ય “બ” વર્ગ - ૧૦૧]
(૧) શાહ દેવીચંદ મિશરીમલજી. (૨) શાહ સુરજમલ મગરાજજી (૩) શાહ ભાનીરામજી પુખરાજજી (૪) શાહ વી. અમીચંદજી (૫) શાહ મામલજી રાજાજી (૬) શાહ દેવીચંદજી પનાજી (૭) શાહ ભૂરમલજી ફુલચંદજી (૮) શાહ ગણેશમલજી દીપચંદજી (૯) શાહ રાજમલજી હસ્તીમલજી (૧૦) શાહ મિસરીમલજી ભભૂતમલજી (૧૧) શાહ દેવીચંદજી જેઠમલજી (૧૨) શા. મિસરીમલજી છગનરાજજી (૧૩) શાહ ચંદનમલજી જગરાજજી (૧૪) શાહ મોહનલાલજી મીઠાલાલજી (૧૫) શાહ મિશરીમલજી વછરાજજી (૧૬) મે. ટટ્ટા એન્ડ કંપની (મૈસૂર) (૧૭) મે. જગત પિકચર્સ (૧૮) મે. હંસા પિચર્સ (૧૯) શ્રી બાબુલાલ હીરાલાલ (૨૦) મે. રાજલક્ષ્મી પિકચર્સ (૨૧) શ્રી રજનીકાંત એન્ડ બ્રધર્સ (૨૨) શ્રી એમ. આર. પારેખ (૨૩) ધી સીનીઅર સાઈકલ ઈમ્પોર્ટીગ કું. (૨૪) મે. સ્વસ્તિક ડ્રેસ મેન્યુફેકચરિંગ કાં. (૨૫)મે. તહેચંદ એન્ડ કુાં. (૨૬) એ. એસ. હસ્તીમલ કંપની કુલ રૂા. ૨૬૨૬/
કોચીનના સભ્યો:આજીવન સભ્ય “અ” વર્ગ રૂ. ૨૫.
(૧) શ્રી આણંદજી માલસીભાઈ
કુનુરના સભ્યો આજીવન સભ્ય “અ” વર્ગ રૂા. ૨૫૧]
(૧) રાયબહાદુર શેઠ સી. બાલચંદજી બછાવત (૨) શેઠ જે. અનોપચંદજી ઝાબક. કુલ રૂા. ૫૦૨/આજીવન સભ્ય “બ” વર્ગ રૂા. ૧૦૧]
(૧) શેઠ એસ. જેગરાજજી પારેખ (૨) મે. જેઠમલ એન્ડ કુ. કુમ્બુરના કુલ રૂા. ૨૦૨/ભોંયણી યાત્રાવેરા અંગે વિરોધ સભા
જે રાષ્ટ્ર ધર્મ અને સંસ્કૃતિના પાયા ઉપર ઉજજવળ કીતિની ઇમારત ચણી છે તેમાં યાત્રાળુવેરો અઘટિત અને પ્રજા માટે અપમા જનક લેખાય”— આ પ્રમાણેના ઉદ્ગારો ભોંયણી તીર્થ યાત્રાળુવેરાના વિરોધાર્થે જેન . કોન્ફરન્સ આદિ સંસ્થાઓએ યોજેલ જૈનોની જાહેરસભાના પ્રમુખસ્થાનેથી શ્રી ફુલચંદ શામજીએ વ્યક્ત કર્યા હતા.
શ્રી ભોયણીની ગ્રામ પંચાયતે તા. ૯-૬-૧૯૫૯ ની જાહેરાત દ્વારા કાર્તક સુદ ૩ થી કાર્તક વદ ૧; મહા સુદ ૭ થી મહાસુદ ૧૨; અને ચૈત્ર શુદ ૧૩ થી ચૈત્ર વદ ૧
આજીવન સભ્ય “બ” વર્ગ રૂા. ૧૦૧. કુલ રૂ. ૨૫૧ * ૦૦,
(૧) મે. ગોરધનભાઈ હાથીભાઈની કું. (૨) ધી જયભારત સાયકલ ઍન્ડ મોટર કું. (૩) મે. શાહ ઍન્ડ કું. (૪) મે. ઢઢ્ઢા ઍન્ડ કું. (કેરલા), (૫) મે. મેઘજી માલશી લિ. (૬) શ્રી ભાણજીભાઈ જેવી ખોના (૭) શ્રી ઉમરસી જેવત ખોના, (૮) શ્રી નેણસી દેવસી કથાવાલા, (૯) શ્રી વસનજી લખમશી, (૧૦) ધી સ્પાઈસીઝ ટ્રેડીંગ ડિપો, (૧૧) શ્રી ગોવીંદજી પદમસી, (૧૨) શ્રી મેઘજી વેલજી. કુલ રૂા. ૧૨૧૨/