________________
રન યુગ
પ્રભુને જોઈને દેવાનંદાની આંખો ગામ ભીની થઈ અને વૃાવસ્થામાં પણ એના સ્તનો દૂધથી ભરાયા લાગ્યાં.
rk
ગૌતમે પૂછ્યું “ ભગવાન ! આ શું ? '
ભગવાને કહ્યું : “ ગૌતમ, આ તો મારાં સાચાં માતાપિતા ! *
ગુરુ ગૌતમ પ્રભુની વાણીને વંદી રહ્યા.
:-:
મારું કર્યું એ બન્યું !
પ્રભુને દીક્ષા લીધાને ખારમું વર્ષ ચાલતું હતું.
ભગવાન જંગલમાં ધ્યાનસ્થ ઊભા હતા. એક ગોવાજિયો પ્રભુ પાસે આવીને પોતાના બળ સાચવવાનું કહીને ગામમાં ચાલતો થયો.
થોડીવારે પાછા આવીને અંગે જોયું તો બળદ ત્યાં ન મળે.
બળદને ત્યાં નહીં જોઈ ને એણે ભગવાનને પૂછ્યું. પણુ ભગવાન તો મૌન ભાવે ધ્યાનસ્થ ખડા હતા. એ શું જવાબ આપે?
"
ગોવાયાને તો આથી એવો ક્રોધ વ્યાપ્યો કે “તારે તે કાન છે કે કોડિયાં ?" એમ કહીને અને એ શળો લઈને પ્રભુના કાનમાં ખોસી દીધી ! અને રખેને કોઈ એ થળો ખેંચી કાર્ટ, એમ બિશ્વારીને એ શોના બહારના ભાગ કાપી નાખ્યા!
પ્રભુ તો અચલજ રહ્યા ઃ ન ઊંહ કે ન આહ ! જેમણે પ્રભુના આ કષ્ટને જાણ્યું એમણે એવું કષ્ટ આપનારની નિંદા કરવા માંડી.
પ્રભુએ આ બપાર કનો બે સમજાવનાં કહ્યું કે “સૌને પોતાનાં કર્યાં ભોગવવાં પડે છે; આમાં મેં મારું
૩૮
અપ્રિલ ૧૯૫
કર્યું જ ભોગવ્યું છે! એમાં એ બિચારા ગોવાળિયાનો શો દોષ ’
વાતનો ભેદ વધારે સમજાવતાં પ્રભુ ખોલ્યા; ત્રિપૃષ્ઠ વાસુદેવના મારા અઢારમા પૂર્વ ભવમાં મેં ભાન ભૂલીને શય્યાપાલકના કાનમાં ધગધગતું સીસુરેડાવ્યું હતું, એનો જ આ વિપાક ’
પ્રભુનો સૌને માટે સમાન ન્યાય અને નિયમ જાણીને લોકો પ્રભુમહિમાને વધુ પિાનવા લાગ્યા.
: ૯ :
જ્ઞાની ગૃહસ્થની પણ પ્રશંસા
ભગવાનને જુગાર બન્યાને ચોવીસમું ચોમાસું ચાલતું રહ્યું.
એકવાર પ્રભુ કાંપિલ્પ નગરીમાં ગયા. ત્યાં એમની પાસે કુંડકોલિક નામના શ્રીમંતે પ્રભુ પાસે ગૃહધર્મની દીક્ષા સી.
આ ગૃહસ્થને આવક સંપ્રદાયના અનુયાયી સાથે ચર્ચા થયેલી અને એણે એ ચર્ચામાં પોતાના જ્ઞાનથી એમને નિરુત્તર કર્યા હતા.
ભગવાને કુંડકોલિકના જ્ઞાનની પ્રશંસા કરી અને પોતાનાં સાધુ-સાધ્વીઓને એ પ્રસંગ કહી બતાવીને પ્રભુએ કહ્યું : “ત્યારે આવા ઘરમાં રહેનારા ગૃહસ્થો અર્થ હેતુ અને પ્રશ્નોદ્વારા અન્ય તીર્થિકોને નિરુત્તર કરી શકે છે. તો દ્રાક્શાંગ ગણિપિકને ગુનારા તમે તો જરૂર કરી શકો જ. ’
',
પ્રસુની વાણીનો મર્મ કણો સમા અને ધ્યાનમાં વધુ દત્તચિત્ત બન્યા.
અન્ય પ્રભુની જીદતા.