________________
जैन युग
श्री जैन श्वेताम्बर कॉन्फरन्स का मुखपत्र
વર્ષ જૂનું ૨૦, નવું ૨ ક વીરાત સં. ૨૪૮૫, વિક્રમાર્ક ૨૦૧૫ તા. ૧ ડિસેમ્બર ૧૯૫૮ અંક ૨
શ્રી પા શ્વસ્ત વ
શ્રી ચિં૦ ૧
શ્રી ચિ૦ ૨
શ્રી ચિ૦ ૩
શ્રી ચિ૦ ૪
શ્રી ચિંતામણુ પાસજી, અરજ સુણો ઈક મોરી રે, મારા મનના મનોરથ પૂરો, હું તો ભગત ન છોડું તોરી રે મારી ખજમતમાં ખામી નહિ, તારે ખોટ નહિ કોઈ ખજાને રે, દેવાની સી ઢીલ છે? કહવું તે કહીઈ છાને રે તે પૃથવી સહુ ઉરણ કરી રે, ધન વરસી વરસીદાને રે? માહરી વેલા મ્યું એહવા, દીયો વંછિત વાલો વાગે રે મત કહસ્યો તુઝ કરમેં નથી રે, કરમ હતો તો પામ્યો રે, મુઝ સરીખા કીધા મોટકા, તેણે કાંઈ તુઝનેં ધામ્યો રે કેડ ન છોડું તાહરી રે, આપ્યા વિણ શિવસુખ સ્વામી રે; મુરખ તેનુ છુ માંનસ્યચિંતામણ કશ્યલ પામી રે ભગતે રીઝયો ફલ દીયેરે, ચિંતામણ પણ પાષાણો રે, અધિક કાંઈ કહાવસ્યો, ભદ્રિક ભગતેં જાણો રે અમે ભગતેં મુગતને ખેંચર્યું, જિમ લોહને ચમક પાષાણું રે, તુમે હેજ હસીને દેખમ્યો, કહસ્યો સેવક છે સપરાંણો રે બાલિક તે જિમતિમ બોલતો, કરે લાડ તે તાતને આગે રે, તેહના તે વિંછિત પૂર્વે, બની આવે સગલું રંગે રે મારે બનનારૂં બન્યુય છે રે, હું તો લોકોને વાત સીખાવું રે; વાચિક જસ કહે સાહિબા, ઈહ ગીતેં તુમ ગુણ ગાઉં રે
શ્રી ચિ. ૫
શ્રી ચિ૦ ૬.
શ્રી ચિ૦ ૭
શ્રી ચિં૦ ૮
શ્રી ચિ૦ ૯
–મહોપાધ્યાય શ્રીયશોવિજયજી