________________
જેન યુગ.
તા. ૧-૫-૧૯૪૦
૧૪
કોન્ફરન્સ ઓફીસ જૈન જનતાની સામાન્ય ઉલલેખનીય કેદ્ર બનેલ છે. જૈન સમાજના અનેક સવાલ પર તેની સહાય માગવામાં આવે છે, તેની સલાહ લેવામાં આવે છે અને તેની પાસેથી વિગતે માગવામાં આવે છે. બની શક્તિ સર્વ સલાહ અને સહાય આપવામાં આવે છે અથવા તે માટે પ્રબંધ અગર જરૂરી સૂચના કરવામાં આવે છે.
આ પ્રમાણે ત્રણ વર્ષમાં જે થેડું કાર્ય થઈ શકયું છે તેની ઉપર ઉપરની રૂપરેષા આપની સમક્ષ રજુ કરી. એમાં ગર્વ લેવા જેવું કાંઈ નથી, છતાં સહજ આનંદને વિષય ગણાય. હવે ગ્લાનિ થાય તેવી કેટલીક વાત કરવાની રહે છે. ૭. કેન્ફરન્સનું અધિવેશન.
આપણી સંસ્થાનું અધિવેશન કરવા ઘણા પ્રયત્ન કર્યા. આપણામાં કેટલાક કારણે ને લઈને કુસંપ થઈ ગયેલ છે તેને લઈને કેઈ શહેર કે ગામ અધિવેશન કરતાં અચકાય છે. ભાવનગરના કેટલાક ઉત્સાહ ભઈઓએ અધિવેશન માટે આમંત્રણ આપ્યું અને ગતવર્ષમાં તે થઈ પણ ગયું હોત, પણ અંદર અંદરની સ્થાનિક અગવડે તે કામ અટકી પડ્યું તે કાર્યને અગે સેક્રેટરીઓએ વિજ્ઞપ્તિ સ્થાન પર કરી, જાતે જઈ આવ્યા પણ હજુ સુધી એ અધિવેશન ભરાઈ શકાયું નથી એ પ્રથમ ગ્લાનિને વિષય છે.
જે કોન્ફરન્સને પોતાને ઘર આંગણે બેલાવવામાં જેને મોટું માન સમજતા હતા તેને અત્યારે કેઈ નિમત્રે નહિ, અધિવેશનના પ્રમુખ મેળવવામાં પણ મુશ્કેલી આવે. મંત્રણ કરવામાં તેને કેન્ફરન્સ તરફ અરૂચિ ન હોય પણ અર્થ વગરના બુમરાટે એને આડા આવતા લાગે, ખોટી ખટપટ ઘર આંગણે નેતરવી એને ન પાલવે-એ આપણે બીજે ગ્લાનિને વિષય છે સં૫.
આપણામાંથી છેડા ભાઈઓ છુટા પડી ગયા એમને દીક્ષાના પ્રને મુંઝવ્યા. આપણે દીક્ષાને વિરોધ હોયજ નહિ. દેશ કાળ સમજ સુગ્ય રચના થાય, ખરા વૈરાગ્ય વાસિતને દિક્ષા અપાય, શાસનની શેભામાં વૃદ્ધિ થાય તેવી ગોઠવણ થાય અને જૈન ધર્મના ડંકા વાગે તેમાં કોઈને ક૯૫નાથી પણ વધે નજ હોય. મતભેદ દૂર કરવા અત્યાર સુધીમાં એકથી વધારે વખત પ્રયત્ન કર્યો છે. કેન્ફરન્સનાં દ્વારા સર્વે માટે ખુલ્લાં છે. દીક્ષા મોક્ષને રાજમાર્ગો છે એ સૂત્રને સ્વીકાર કર્યો છે. એમાં ગેરરીતિ ન ચલાવાય એ આપણે ઉદ્દેશ છે.
અત્રે પ્રસંગચિત નિવેદન કરવું જોઈએ કે સમાજના ચેકસ વર્ગ સાથે એક સાધવા છેલલા કેટલાક માસ થયા ડે. ચીમનલાલ નેમચંદ શ્રોફ અને શ્રી કાંતીલાલ ઈશ્વરલાલ દ્વારા પ્રયત્ન શરૂ કરવામાં આવેલા તે અંગે મુંબઈમાં શેઠ જીવતલાલ પ્રતાપશી ને ત્યાં કેન્ફરન્સના આગેવાને તેમજ શેઠ નગીનદાસ કરમચંદ, શેઠ જીવતલાલ પ્રતાપશી, શ્રી મુળચંદ બુલાખીદાસ, શ્રી. ચુનીલાલ લક્ષ્મીચંદ વેરા, પ્રો. સાકરચંદ ખુશાલચંદ, આદિ બંધુઓ ને મળી એકય માટેની ભૂમિકા શોધવામાં આવી. તદુપરાંત અમદાવાદના આગેવાન ગૃહસ્થ તેમજ કેટલાક પુજ્ય આચાર્યાદિ મુનિવર્યોને મળી તત્સંબંધે ઘટતા માગે નકકી કરાયા.
- સમાધાન સરળતાથી શિધ્ર થઈ શકે એ માટે દરેક પ્રકારે આપ-લે કરવાની કેન્ફરન્સ, તેના આગેવાનો અને યુવક બંધુઓએ તત્પરતા દેખાડી. બે અવિધિસરની સભાઓ પણ એકત્ર થઈ જેમાંથી એક કેન્ફરન્સમાં મળી તેમાં શેઠ જીવતલાલ પ્રતાપશી અને શ્રી. મુળચંદ બુલાખીદાસે ખુલા દિલથી જે વાટાઘાટ કરી તેના પરિણામ સ્વરૂપ ગ્ય ઠરાવ પસાર કરવા સેન્સ જણાઈ અને એક્ય સધાઈ જશે તેમ દરેકને લાગ્યું. શેઠ નગીનદાસ કરમચંદ એ છેલ્લી સભા વખતે બહારગામ હોવાથી તેઓને આવ્યા બાદ અમારા આશ્ચર્યો વચ્ચે શેઠ જીવતલાલ ભાઈને ઉત્સાહ મંદ પડયે હોય તેમ દેખાયું. જોકે તેમના તરફથી અમેને હજુ એમજ જણાવવામાં આવેલ છે કે એમને પિતાના પક્ષની અનુમતિ લેવાની બાકી છે એટલે જરા સમય લાગશે. આ ઉપરથી અમારે અંગત અભિપ્રાય એ છે કે કોન્ફરન્સમાં હાલમાં બેસનાર જુદા જુદા વિચાર ધરાવનાર ભાઈઓને એક કરવા જેટલા સહેલા છે તેટલા કદાચ સામાં પક્ષને પિતાની સાથે પિતાના પક્ષના બંધુઓને જોડવા સહેલા નથી લાગતા એટલે આ સ્થિતિ ઉત્પન્ન થઈ હોય. પ્રયત્ન તે હજુ ચાલુજ છે છતાં એમ તે ચોક્કસ છે કે કોન્ફરન્સે પિતાના પગ ઉપર રહીને જ આગળ ધપવાનું છે. આપણે ઈચ્છીએ કે સામા પક્ષને પિતાને બીજી સહકારીઓને સહકાર જવાનું છે તે જલ્દી જ એક સાધવા અંગે જે શુભ પરિણામ મહાપરિશ્રમે શકય બનાવી શકાયું છે તેને અમલમાં મૂકવા
Sખત પ્રયત્ન કર્યો છે કે
કાતિ ન ચલાવાય એ આપણ 1
ચિત નિતિ ન ચલાલા ખુલા છેઅત્યાર સુધીના કપ
સાથે એકય