________________
Regd. No. B. 1998.
નારનું સરનામું:- “હિંદસંઘ.—“ HINDSANGHA.”
॥ नमो तित्यस्स #### ##ાર
તો
Typ
पस
જેન યુગ. મારો
હમિશ(J)GE
The Jain Yuga. To
જૈિન શ્વેતાંબર કૅન્ફરન્સનું મુખપત્ર.]
તંત્રી:–મોહનલાલ દીપચંદ ચોકસી.
વાર્ષિક લવાજમ –રૂપીઆ બે.
. છુટક નકલ:–દેઢ આને.
વણ
નું ૧૧ મુ.
તારીખ ૧૬ મી મે ૧૯૩૮.
'
અંક ૨૦ મે.
મુંબઇમાં વસતા જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક વિદ્યાર્થીઓ
તથા બાલિકાઓની કેળવણુ માટે = મદદની યોજના. =
શ્રી કોન્ફરન્સ કેળવણી પ્રચાર સ્થાનિક સમિતિ, મુંબઈ
આથી સર્વે જૈન ભાઈઓને જણાવવાનું જે મુંબઈમાં વસતી પ્રજાને પોતાના બાળક બાલિકાઓને કેળવણી આપવાનું કામ ઘણું ખર્ચાળ અને મુશ્કેલીભર્યું હોય છે. અને એ આર્થિક મુશ્કેલીને અંગે કેટલાએક માબાપે પિતાના સંતાનોને જોઈતા પ્રમાણમાં કેળવણીમાં આગળ વધારી શકતા નથી, અને આથી આપણી સમાજના બાળકોને માટે ભાગ કેળવણીથી વંચિત રહી જાય છે.
આપણા સમાજમાંથી ઉપરની આર્થિક મુશ્કેલી દૂર કરવા માટે મુંબઈમાં વસતા જૈન વિદ્યાથીઓ અને વિદ્યાર્થિનીઓ પિતાને જોઇતી કેળવણી સહેલાઈથી લઈ શકે, અને એમના માર્ગમાં કંઈપણ અવરોધ ન પડે, એ હેતુથી અમારી સમિતિ તરફથી વિદ્યાથીઓ તથા બાલિકાઓને ભણવાના સાધને એટલે કે કુલ ફી તથા પાઠય પુસ્તકો આપવાનો નિર્ણય કર્યો છે, આ યોજનાનો લાભ લેવા ઇચ્છનાર વિદ્યાર્થીઓએ નિયમો તથા અરજીનું ફોર્મ નીચેના સ્થળેથી મંગાવી લેવું, અને તે ફર્મ પર સઘળી વિગત ભરી મોકલી આપવું.
આશા છે કે જૈન વિદ્યાર્થીઓ અને બાલિકાઓ આ યોજનાનો સંપૂર્ણ લાભ ઉઠાવશે.
લી. સેવકે;
મનસુખલાલ હીરાલાલ લાલન. ૪૫-૪૭, ધનજી સ્ટ્રીટ,
કેસરીચંદ જેસીંગલાલ શાહ. મુંબઈ નં. ૩.
માનદ મંત્રીઓ. શ્રી કે. કે. પ્ર. સ્થાનિક સમિતિ, મુંબઈ.
M
"