________________
તારનું સરનામું–‘હિંદસંઘ - HINDSANGHA'
|| નમો નિયમ ||
RECD. No. B. 1996.
જૈ ન
યુ ગ.
59 THE JAIN YUGA. બી૨ ( [શ્રી જૈન શ્વેતાંબર કૅન્ફરન્સનું મુખપર.] #
M
1
૧
તંત્રી-જમનાદાસ અમરચંદ ગાંધી.
વાર્ષિક લવાજમઃ રૂપીયા બે.
છુટક નકલ દોઢ આન,
વર્ષ
જુનું ૯ મું
તારીખ ૧૫ ડીસેમ્બર ૧૯૩૫.
-
અંક ૧૬.
નવું ૪ થું |
યંત્રયુગની શોભાઓ મટી જશે.
તેજ આખરે ઉભું રહેશે, જેની પાછળ સેવાની અને શ્રમની ભાવના હશે.
ડાને તે સંપૂર્ણ શ્રદ્ધા છે કે યંત્રયુગની બધી શોભાએ મટી જવાની છે. જેની પાછળ સેવાની અને શ્રેમની ભાવના રહી
છે તેજ આખરે ઉભું રહેશે. બીજાનું ભક્ષણ કરવાની ભાવને જેની પાછળ છે તે પડી ભાંગશે. આ શ્રદ્ધાને લીધે મારું કામ ચાલ્યા કરે છે. નીરાશા થવાને બદલે મારી શ્રદ્ધા અને આશા તે આસપાસનું બધું જોઇને વધતી જ જાય છે. નીરાશા થાયજ શા સારૂ ? મનુષ્યને ઇતીહાસ કાંઈ ચેડાં હજાર વર્ષને નથી પણ લા વર્ષને છે, તેને અને આપણે આ સ્થીતીએ આવ્યા તે આ પ્રયત્નને અંતે કાંઈક ને આગળ વધ્યા હઈશું જ. સ્ટીવેન્સન અને કેલિંબસ જેવા નીરાશ થઈને માથે હાથ દઈને બેસી ગયા હોત તે?
કાચી ઈમારત. નઈ, મારી તે ખાત્રી છે કે હીંસા ઉપર રચાયેલી આખી ઈમારત કાચી છે, અને એના એક દીવસ ભુક્કા થનાર છે. હિંદુસ્તાનને યંત્રવશ કરીને આપણે શું કરશું ? બીજા દેશમાં આપણે બજાર શોધવાની અને એ બજાર કાયમ રાખવાને માટે નાદીરશાહી ચલાવવાની, જાપાન, ઈગ્લેંડ, અમેરીકા, રશિયા, ઈટલીની જલસેના, સ્થલસેનાને અરે એવી બેવડી સેના આપણે ઉભી કરવી રહી અને તેને બળે બધું કારભારે ટકાવી રાખવું રહ્યું. નહીં, આપણને એ ન પોસાય. હું તે એટલું સમજું છું કે આ યુગ માણસેને યંત્ર બનાવવા બેઠે છે; હું યંત્ર બની ગયેલાઓને માણસ બનાવવા માગું છું.
મારે ધર્મ. મારે ધર્મ એ છે કે એક કેડી લઉં તે તેને પુરે બદલે આપું. પુરો બદલે ન અપાય તે હું લઉંજ નહીં. હવે મારે બીન નવાં સેટેલ ફંડ નથી ઉધરાવવાં. ગુજરાતનું હરીજન બજેટ ૨૯ હજારનું છે. એટલા એકઠા કરવાને ગુજરાતને ધર્મ છે. ઘનખ્યામદાસ પાસે પસા માગવા જાઉં? મને તે એમ લાગે કે ગુજરાતના કામ માટે ગુજરાતમાંથી પૈસા ન મળે તે બહેતર છે કે એ કામ બંધ કરવું.'
વર્ણભેદ જશે. અસપૃશ્યતાનો નાશ થશે ત્યારે અપૂ પણ સવર્ણ હીંદીઓને દરવાજે ભોગવતા હશે, અને તે વેળા જે નીયમ ' કહી વણ દીદઓમાં ચાલતી હશે તેજ નીયમ કે રૂઢી હરીજનેને લાગુ પડશે કારણ હરીજને સ્પૃશ્ય થઈ ગયા હશે. એટલે જે આજે નાતજાત છે તેવી ને તેવી કાયમ રહે તે હરીજને અને સવર્ણ હીંદુઓ વચ્ચે ભજન અને લગ્ન વ્યવહાર નહીં હોય પણ આજના નાતજાતને નાશ થાય- જે કઈ દીવસ તે થવાનો જ છેને અવશ્ય હરીજનો અને સવર્ણો વચ્ચે ભજન અને લમ - વહાર પણ ચાલુ થશેજ, કારણ કે સવર્ણોમાં પણ ભજન અને લગ્ન વ્યવહારને આરંભ થયો હશે. અને જે વર્ણ કાયમ રહેશેઅને મને આશા છે કે એ કાયમ રહેશે–તે, તે ને વિના ધંધા તે પ્રાચીન કાળની જેમ તે, તે વર્ણોજ કરતા રહેશે, અને તેમની વચ્ચે પ્રાચીન કાળની જેમ નાજન અને લગ્નનું કશું બંધન ન હશે. જે કાંઈ પણું થશે તે સઘની પ્રવૃત્તીને પરીણામે નહીં થાય, પણું બીર બને પરીણામે થશે–જે બળાને નીયમમાં રાખવાની કે તેની ઉપર અંકુશ મુકવાની સંધની મગદુર નથી.
[ગાંધીજી]