________________
૨૯. યતિ વગ.
- યતિ વગ' પણ જૈન સમાજનું એક અંગ છે, તેમાં સુધાર અને પ્રગતિ થાય અને તેઓ સમાજને ઉપયોગી સેવા આપી શકે એ માટે યોગ્ય પ્રબંધ થવો ઘટે છે. (૧) પતિઓ પિતાનું સંમેલન ભરી પોતાની સ્થિતિ, સંજોગ પર લક્ષ આપી પ્રગતિદાયક સવં પગલાં ભરે
(૨) શ્રાવક સાથે તેઓ પ્રત્યે ઉપેક્ષા અને અગણના ન કરતાં તેઓ ધર્મપ્રચાર તથા સમાજ સુધારા માટે તેમજ
કોન્ફરન્સના પ્રસ્તાવના પ્રચાર માટે ઉપદેશક તરીકે સેવા આપી શકે તેમ કરવું જોઈએ અને તે માટે તેમની પાઠશાળા ખાલી શિક્ષણ આપવું જોઈએ.
દરખાસ્ત-મેહનલાલ દલીચંદ દેશાઈ (મુંબઈ)
-સમર્થનલ રતનચંદ સિંધી (સિટી ) ૩૦, સ્ત્રી કેળવણી
આપણી કેટલીક બહેને સાધનના અભાવે ભણી શકતી નથી તે બાબત તરફ ધ્યાન ખેંચતાં આ કોન્ફરન્સ જણુવે છે કે કોઈપણ જન કન્યા ભર્યા વિનાની ન રહે, એટલું જ નહિં પણ સંખ્યાબંધ બહેને ઉચ્ચ શિક્ષણ લેતી થાય તેવી યોજનાઓ કરવાની અને તે દિશાએ બને તેટલું દ્રવ્ય ખરચવાની આ કનકરન્સ સમાજને ખાસ ભલામણ કરે છે.
સ્ત્રી શિક્ષણને વિશેષ પ્રચાર માટે જન સમાજમાં અને
કળા સ્થાપન કરવાની આ પરિષદ ખાન આવશ્યકતઃ સ્વીકારે છે
દરખાસ્ત-શ્રી તારાબાઈ દેસાઈ અનુમોદન–શ્રી લીલાવતી દેવીદાસ » શ્રી ગુલાબહેન મકનજી
, શ્રી. કુલચંદ હ. દેશી ૩૧ કોન્ફરન્સના ઠરાને પુષ્ટિ આપણી કેન્ફરન્સમાં ગત અધિવેશનમાં પસાર થયેલા ઠરાવને કાકરેન્સની આ બેક પુષ્ટિ આપે છે,
-પ્રમુખસ્થાનેથી
તાજા સમાચાર,
કાર્યવાહી સમિતિની એક જરૂરી બેઠક તા. ૧૩-૫-૩૪ ના રોજ રાતના સંસ્થાની ઓફીસમાં મલી હતી. જે વખતે શ્રી કેશડ્યાનાથ તીર્થ સંબંધે જે કમિશન ઉદેપુર-મેવાડ રાજ્ય તરફથી નિમાયાની જાહેરાત થઈ છે તે માટે આપણે કેસ રજુ કરવા માટે કેન્સરન્સના પ્રતિનિધિઓ તરિકે શ્રી બહાદુરસિંહજી સિંઘા, તથ શ્રી ગુલાબચંદજી શ્રા (બને જનરલ સેક્રેટરીએ છે) તથા શ્રી નરેતમદાસ જેઠાભાઈ (બે ગાળ વિભાગ પ્રાંતિક સેક્રેટરી ) તથા શ્રી તાજબહાદુરસિંહ (બંગાળ વિભાગના રટે. કમિટિના સભ્ય) ની નિમણુંક થઈ છે. તથા આ કાય' અંગે ખાસ નિશાની સબ કમિટી તા. ૧૩-૫-૭૪ ના રોજ નિમવામાં આવી છે.
Printed luy Bhogilal Maneklal Patel at Dharma Vijaya Printing Press, 1+, Pydhoni, Bombay 3, and Published by Maneklal D. Modi for Shri Jain Swetamber
Conference at 21), Pydhoni, Bombay.