________________
૨૭. સાધુ સાધ્વીની ઉન્નતિમાં શ્રાવકને ફાળે.
પૂજ્ય મુનિ મહારાજેની બુદ્ધિ, શકિત, અને બધાને ધ્યાનમાં રાખી તેમને જૈન કમ તરફથી ધાર્મિક, સામાજીક, અને વૈજ્ઞાનિક અભ્યાસને માટે પૂરતી સરળતા અને છતાં સાધનની જોગવાઈ કરી આપવામાં આવે તે તેઓ ઘણું સારાં વિદ્વાનું અને બાદશ' ત્યાગમૂતિ' નિવડી સર્વદશી* જાહેર વ્યાખ્યાન આપી વિદ્ર જાપુર્ણ લેખે પુસ્તક લખી મને અને દુનિયાને ઘણો લાભ આપી શકે તે માટે:
() તેમના અભ્યાસ માટે મુખ્ય મુખ્ય શહેરોમાં પાઠશાળા (Academy or serminary) જીનકેમ તરફથી
સ્થાપિત થવી જોઈએ કે જયાં જન ધર્મના સિદ્ધાંત અને પિયાના શિક્ષક ઉપરાંત દેશ થા રાજભાષા તેમજ વિજ્ઞાનિક તેમજ તુલનાત્મક દ્રષ્ટીએ ફિલસુફીનું શિક્ષણ તે તે વિષયમાં નિષ્ણાત આચાર્યો અને અધ્યાપકે તને મળે. તેમજ ત્યાં અભ્યાસ કરનારને સમાજ શાસ્ત્રને જન સમાજની સેવાના વિવિધ માગે, તત્વજ્ઞાન અને ધર્મશાસ્ત્રના સારો બોધ થઈ શકે, અને કઇ વિષયને વધુ અભ્યાસ કરવો હોય તો તેવી સવડ ત્યાં હોવી જોઇએ. તે ઉપરાંત તેમાં તે સવ" અભ્યાસને વેગ ઉતમ પુસ્તકાલય હોવું જોઇએ.
(૨)
સાધુએ માફક સાધીઓના અભ્યાસ માટે પણ એવી જોગવાઈ થવી ખાસ આવશ્યક છે કે જેથી તેએ પિતાનું અનુમતિ સાધી શકે અને આપણું પછાત રહેલાં અને અજ્ઞાન સ્ત્રી સમાજને અનેક પ્રકારને લાભ આપી શકે.
૨જુ કરનાર– રા. મિહનલાલ દલીચંદ દેશાઈ, એડવોકેટ (મુંબઈ) સમર્થન- રામોહનલાલ ભગવાનદાસ ગેરી, સેલિસિટર (મુંબઈ)
૨, પોપટલાલ રામચંદ શાહ, પુના
ર૮. સ્ત્રીઓને મળવા જોઈતા વારસા હક.
જનને હિંદુ કાયદો લાગુ પડે છે અને તે આધારે પુત્રની હયાતીમાં પુત્રી કે સ્ત્રીને ખાસ સીધે વારસાને હક નથી તે તેમાં એ કંઈ ફેરફાર થવાની અગત્ય છે કે
(૧) બાપની થા વડીલે પાર્જિત મિલકતમાં પુત્રીઓને વારસદાર તરીકે નિયત કરેલા ભાગ પ્રમાણે પુત્ર સાથે
અમુક હિસ્સો મળવો જોઈએ
(૨) સ યુકત કુટુંબમાં પતિને વસિયતનામું કરવાને હકક ન હોય ત્યાં તે મરણ પામતાં તેની વિધવા અને
સંતાન તેના પશ્ચાત્ વિધમાન ભાઈએ સાથે નિયત કરેલા નિયમ પ્રમાણે હિસ્સાદાર બનવા જોઇએ. (૩) પતિની પાજિત અને અલગ મિલકત પર તે જે નિ:સંતાન મરણ પામે તે તેની વિધવા કુલ માલકીની
હકકદાર થવી જોઈએ. અને સંતાનને વિધવા મુકી મરણ પામેલ હશે તે તે બધા નિયત કરેલા ભાગ પ્રમાણે હિસ્સેદાર થવા જોઈએ.
હિંદુ કાયદામાં આવા પ્રકારને ફેરફાર કરનારે કાયદે વડી ધારાસભામાં પાસ કરાવવાને જે સંસ્થાઓ તરફથી પ્રયાસ કરવામાં આવતું હોય તેને કંન્ફરન્સે મદદ કરવી
દરખાસ્ત-શ્રી મહાસુખભાઈ ચુનીલાલ (વિસનગર) અનમેદન-શ્રીમતી લીલાવતી દેવીદાસ કાનજી (મુંબઈ)
-શ્રીમતી તારાબહેન દેસાઈ - શ્રી નાગકુમાર મકાતી (વડોદરા)