________________
૧૭ પુસ્તક ભંડાર.
(૧) નામદાર ગાયકવાડ સરકારે જેસલમીર અને પાટણના ભંડારો તપાસરાવી તેના અહેવાલ છપાવી બહાર પાડવા
કોન્ફરન્સની વિનંતિને સ્વીકાર કર્યો છે તે માટે તેમને ઉપકાર માનવામાં આવે છે. (૨). દરેક ગામ અને શહેરમાં ઉપાશ્રયાદિમાં તેમજ ભંડારોમાં હસ્તક્લિખિત પુસ્તક છે તે સર્વની વિગતવાર
દરેક ગ્રંથ ને દાબડાને અંક આપી દીપ તૈયાર કરાવવાની અને તે દરેકની ટીપની એક નકલ કોન્ફરન્સ
ઓફિસને પુરી પાડવાની છે તે ઉપાશ્રય, ભંડાર આદિના • વહિવટદારને વિનંતિ છે. (૩) તે ભંડારના પુસ્તકને લાભ જન તેમજ જૈનેતર સર્વે અભ્યાસી નિયત શરતોએ લઈ શકે તેને
તેમજ તેની નકલ કે ફોટો લઈ શકે તે પ્રબંધ કરવા દરેક ભંડારના વહીવટદારોને આગ્રહપૂર્વક
ભલામણું છે. (૪) જન તેમજ અજન વિદ્વાનોને પ્રકટ કે અપ્રકટ જન પુરત મેળવવા માટે બહુ હાડમારી ભોગવવી પડે છે
તે તે માટે જન કોન્ફરન્સ એકિસે તે સંબંધી જરૂરી માહિતી પૂરી પાડવાની મેળવી આપવાની વ્યવસ્થા કરવી. કોઈપણ વ્યકિતના ખાનગી કે અંગત માલકીના તેમજ અમુક લતાના ઉપાશ્રયાદિનાજ ગણાતા પુસ્તક ભંડારોની અત્યાર સુધીની પરંપરાથી સાધુ સાધીને તેમજ બીજાઓને તે તે ભંડારના અંતર્ગત પુરતાને લાભ પુરો મળતું નથી, તેથી સાધુ સાધવીને પોતાને માટે સામાજીક દ્રવ્યથી, પુસ્તકે વસાવવા પડે છે અને તે સાચે વા સાથે રાખવા આદિને પરિગ્રહ પણ સેવ પડે છે-આ વિષમતા દૂર કરવા માટે દરેક પુસ્તક જયાં ખરીદાય છે તેને ખપ પુરો થયે ત્યાંના સંધના ભંડારમાં સુપ્રત કરવાની પદ્ધતિ પ્રચલિત થવાની જરૂર છે.
(૬) : જે જે જન એr Bતપોતાના પુસ્તક ભંડાર ઉતા કરે છે, જેને સમાજને કે અન્ય સાધુઓને બિલકુલ
લાભ મળતો નથી તેથી તે પ્રથા એકદમ નાબુદ કરવાની જરૂર છે અને તેના બદલે તે ભંડારો હસ્તગત કરી મુખ્ય મુખ્ય શહેરોમાં અભ્યાસી સાધુઓ અને શ્રાવકેની જરૂરીઆતને પહોચી વળે તેવાં જ્ઞાન મંદિર ઉઘાડવાની ખાસ આવશ્યક્તા છે એમ આ કોન્ફરન્સ જાહેર કરે છે.
(૭) દરેક ભંડાર સાર્વજનિક થાય, તે ઉપરાંત તેનાં પુસ્તકે ઉધઈ આદિથી તેમજ અગ્નિ વિગેરેથી સુરક્ષિત
રહે તે માટે “ફાયરફ' પાકા મકાનમાં તેને રાખવાની અને વખતો વખત અને વર્ષમાં એક વખત અને ખાસ કરી જ્ઞાનપંચમીને દિને તેને તપાસી જોઈ જવાની વ્યવસ્થા થવી ઘટે છે.
(૮) આપણું સાધુ-સાવી અને શ્રાવક-શ્રાવિકાઓના ધાર્મિક, સામાજીક, અને નૈતિક શિક્ષણ માટે એક સારી
ધાર્મિક મધ્યસ્થ પુસ્તકાલય (Central Library) ની જરૂર છે કે જેમાંથી દરેક વિષયનાં ઉપયોગી પુસ્તકે જરૂર વખતે ગામે ગામ તેમને મળી શકે. સાધુ સાધીઓને પર્યટન કરવાનું હોવાથી તેમના વિહારમાં કેટલેક ઠેકાણે જોઈતાં પુસ્તક નથી મળી શકતાં, તેમજ તેઓને પગે વિહાર કરવાને હેવાથી પુસ્તકને જો સાથે પણ રાખી શકાતું નથી, માટે તેમને જ્યારે જોઈએ ત્યારે અને જ્યાં જોઈએ ત્યાં ઉપયોગી પુસ્તકે મોકલી આપવાની ગોઠવણ હોવી જોઈએ.
-પ્રમુખસ્થાનેથી , ૧૮, સાહિત્ય પ્રચાર,
(૧) જેની શાસ્ત્રભાષા પ્રાકૃત અધું માગધીનાં તેમજ અન્ય જૈન પુસ્તકે પોતાના અભ્યાસક્રમમાં રાખવા માટે
મુંબઈની યુનિવર્સિટી, કાશીની યુનિવર્સિટી તથા કવીન્સ કોલેજ તેમજ અન્ય યુનિવર્સિટીને ઉપકાર માનવામાં આવે છે.
(૨)
આપણામાં એક પારીભાષિક કોષ નથી કે જેની સહાયથી જીજ્ઞાસુઓ આપણા ધર્મગ્રંથ તથા દાર્શનિક પ્રથાને સરલતાથી અભ્યાસ કરી શકે માટે તે ગ્રંથ તેમજ ગુજરાતી હિંદી આદી દેશી ભાષામાં એક એવો સંપૂર્ણ ગ્રંથ