________________
यह कान्फरेन्स सम्मत है और अन्य स्थलों के संघोंको उपरोक्त संघोंके ठरावके मुवाफिक ठहराव करे व उनठहरावोंके अनुसार पाबंदी करनेके वास्ते भारपूर्वक भलामण करती है।
दरखास्त श्री जवाहरलाल जैनी. यु.पी.
अनुमोदनः समरथमल सिंधी. सीरोही , ૧૪. કેળવણી સંસ્થાઓનું સંગઠ્ઠન અને પરસ્પર સહકાર.
એવી સ્થિતિ જોવાય છે કે જુદી જુદી સંસ્થાઓ સ્વતંત્રરીતે કાર્ય કરવાથી કેટલાકને વધુ પડતી મદદ સગવડ મળી જાય છે અને ઘણુ મદદ અને સગવડ વગર રહી જાય છે, વળી કેટલી અને કઈ સંસ્થાએ વિદ્યમાન છે તે પણ ઘણા અભ્યાસા'ને ખબર ન હોવાથી તેને લાભ તેઓ લઈ શકતા નથી. સને વેગ અને જરૂર જેટલી મદદ અને સગવડ મળી શકે તે માટે એ જરૂરનું છે કે;(૧) કેલરશિપ આપતાં બધાં ખાતાંઓનું ફેડરેશન’ થવું જોઈએ અને તે ફેડરેશન' નિયત કરેલા નિયમાનુસાર
* ખાતાના ધોરણ મુજબ કોલરશિપતી વહેંચણી કરે. એ જે ન બની શકે તે તે તે ખાતું એક બીજાના
સહકારથી એકજ ધોરણે અને વ્યવસ્થાથી કાર્ય કરે. (૨) જે જે છાત્રાલય આદિ શિક્ષણ સંસ્થાઓ છે, તેઓ પોતાનું સંમેલન ભરી પોતાનું સંગઠન કરે અને સમાજમાં
વધુમાં વધુ વિદ્યાથીઓને લાભ મળે અને તેમનું ચારિત્ર્ય આદર્શરૂપ થાય તે માટે ઘટતા નિયમ કરે. (?) એક સંસ્થા કે ખાતાને લાભ લેનાર બીજી સંસ્થા કે ખાતાને લાભ અણઘટતી રીતે ન લે, અને એક
સંસ્થામાંથી આવેલને બીજી સંસ્થા લાભ આપે એ વ્યવહાર રાખ.
(૪) સવે સંસ્થાનું સંગઠન સાથે નિરિક્ષણ થઈ સુધારા-વધારા સૂચવાય તથા દરેકની માહિતી પૂરી પાડવામાં આવે એ પ્રબંધ કરે.
દરખાસ્ત--પંડિત સુખલાલજી, ન્યાયાચાય અનુમોદન–શ્રી બબલચંદ કેશવલાલ મેરી
સમર્થન–શ્રી ગણપતલાલ મોહનલાલ ૧૫ શ્રી આણંદજી કલયાણુનું બંધારણ,
શ્રી આણંદજી કલ્યાણજીની પેઢીનું છેલ્લું બંધારણ ઘડાયાને લગભગ ૨૨ વર્ષ જેટલે ગાલે થયે છે તે દરમ્યાન અનેક સ્થિતિ સંજોગ બદલાયો છે અને તેના બંધારણને અનુભવ મળે છે તો તેને અનુકુલ રહી તેમાં આવશ્યક ફેરફાર થવાની જરૂર છે તે તે પેઢીના સંચાલકે તેમાં મેગ્ય અને સમાચિત ફેરફાર સુધારા વધારા કરવાનો પ્રબંધ કરશે અને વહિવટદાર પ્રતિનિધિની કમિટીમાં અમદાવાદ સિવાયના બીજા સ્થાનના મેમ્બરે પણ લેશે એમ આ કોન્ફરંસ આગ્રહપૂર્વક ભલામણ કરે છે અને વ્યાજબી સમયમાં બંધારણમાં ફેરફારને પ્રબંધ ન થાય તો કન્ફરંસની સ્થાયી સમિતિમાંથી અનુભવીઓની પેટા-સમિતિ નિમી આવશ્યક ફેરફારને ખરડે તયાર કરી સ્થાયી સમિતિની મંજુરી મેળવી શ્રી આણંદજી કથાને યોગ્ય થવા માટે મોકલી આપવા નેટ:- આ ઠરાવની નકલ શેઠ આણંદજી કલ્યાણજી ઉપર મોકલી આપવી * નાકે 11 કલ્યાણજી ઉપર માકર્સ આપવી
-પ્રમુખસ્થાનેથી ૧૬. સંઘની ખરી વ્યાખ્યા અને તેનું સ્થાન. (STATUS)
છે
સકળ સંધ એ વ્યાપક અને વિશાળ ધાર્મિક સંસ્થા છે. સમાજ શાસ્ત્રની દ્રષ્ટિએ કેમ તરીકે પડેલે વિભાગ નથી. તે સંસ્થામાં શિક્ષણની, કિયાદિ આચાર વિસ્તારનારી, સંધની મિલકતને વહિવટ કરનારી, સાહિત્ય પ્રકાશન અને પ્રચારની, ધર્મ પ્રચારની સંસ્થાઓને સમાવેશ થાય છે અને તે બાહય આધતામાંથી બચાવનારી ગ્ય પ્રકૃતિને ઉતેજન આપી અગ્ય પ્રવૃતિને અંકુશમાં રાખનારી, તથા વિવાદાસ્પદ બાબતનો પદ્ધતિસર નિર્ણય કરનારી છે, તેમાં દરેક જનનું પ્રતિનિધિત્વ છે અને દરેક જનના લાભ તથા હકક છે. તે દેશ કાળ અને સંજોગો પ્રમાણે પિતાના નિયમાદિમાં ફેરફાર કરી શકે છે અને બને તે સર્વાનુમતિથી, નહિં તે બહુમતિથી કાર્ય કરી શકે છે.
–પ્રમુખસ્થાનેથી