________________
છે
(૧) દરેક પ્રાચીન તીર્થો ઉપર સંભાળ રાખે અને જે કાંઈ જીર્ણોદ્ધાર કરવાની જરૂર હોય તેની જાતીય તપાસ
કરી રીપેટ' કરે, સંવે' નકશાઓ તૈયાર કરે, અને તે પર મંજુરી લઈ બરાબર જુની શિલ્પકળાને ક્ષતિ ન પહોંચે–શિલાલેખ ભૂંસાય નહિ એ રીતે મરામત કરાવે એ બાહોશ વિદ્વાન એ-જીનીયર પગારદાર રોકી કામ લેવું. સરકારી શોધખોળ ખાતામાં જેના શિલ્પશાસ્ત્રના જ્ઞાતાને નિયુકત કરાવે અને તેમ ન થાય તે જેન શિલ્પશાસ્ત્રને અભ્યાસ કરી જૈન પ્રાચીન તનીજ શોધખોળ કર્યા કરે એવે સરકારી
અધિકારી રહે તે માટે સરકાર સાથે ગોઠવણ કરવી. (૩) જુનાં જૈન ખંડેર કે દટાયેલાં સ્થાનમાં બદકામ કરાવવા માટે સરકાર સાથે ગોઠવણ કરવી. (૪) તીર્થ સંબંધી જે જે ઐતિહાસિક પ્રમાણે, મંછે કે ગ્રંથના અમુક ભાગ હોય તેને સંગ્રહ કરી
નકશા સહિત છપાવે, તેમાં તીર્થોના ફોટા લેવરાવી બ્લેક કરાવી મુકવા. (૫) હાલ અસ્તિત્વ ધરાવતા હજારે બિંબ પરના શિલાલેખે, મંદિરના શિલાલેખે વગેરેના રનિંગ
(પ્રતિકૃતિ ) લેવરાવી સંગ્રહવા અને તે સર્વને એકત્રિત કરી છપાવવા. તીર્થો સાથે જેવા યોગ્ય સ્થળે, ધર્મશાળાઓ વિગેરે હોય તેની માહીતી તેમજ તેમાં મરામત કરવા જેવું, જુદા જુદા સુધારા કરવા જેવું, સંધ તરફથી કોઈ જાતની મદદની અપેક્ષા છે તે પણ તેને
તીર્થોના ભાભીયાના પુસ્તકમાં જણાવવું. (૭) શોધકામ કરતાં અથવા બીજી રીતે કોઈ જિન પ્રતિમાઓ અથવા જન પ્રાચીન અવશે સ્મારક વિગેરે મળી આવે તેને કબજે લેવા યોગ્ય પ્રબંધ કરે.
--પમુખસ્થાનેથી ૪. બેકારીના ઉપાયો.
?
હાલની વેપારની મંદી, ધણાઓને રોજી યા નોકરીને અભાવ, સરકારની કૃત્રિમ હુંડીઓમણુની પદ્ધતિ, કરાપર કરો વધતા જતાં પડતે બે વગેરેથી દેશની ધણી ગરીબ અને લાચાર સ્થિતિ થઈ છે અને તેથી સવ' કેમનાને ખમવું પડયું છે. બેકારી વધી ગઈ છે અને મોટી સંખ્યાવાળા મધ્યમ વર્ગની દયાજનક સ્થિતિ થઈ છે :(૧) દરેક જેને નોકરી કરતાં નવા ઉદ્યોગ, વેપાર, ધંધામાં પડવાની અને તેમ તે કરે તેને ટી આપવાની
આગેવાનોની ફરજ છે. મહા વેપારી શ્રીમંત જૈનેએ રોજીમાં વધુ સાધને, નવા ઉદ્યોગ અને નવી
જગ્યાઓ ઉઘાડવાની, કાયં–ગૃહ, ઉદ્યોગ-ગૃહે સ્થાપવાની જરૂર છે. (૨) દાનની પ્રણાલિકા બદલવાની આવશ્યકતા છે. ઉજમણાં વખતે થતાં જમણ, નવકારસીનાં જમણ, નાત જમણમાં,
ખવરાવવા વગેરેમાં ધન વપરાય છે તે ક્ષણિક ને અ૯૫ પુષ્ટિ આપે છે તે જેથી ગરીબે કાયમ અને મહાન સહાય મેળવી પિતાની સ્થિતિ ઉચ્ચ કરી શકે તેવી યોજનામાં પિતાનાં તેમજ સામાજીક ધનનો વ્યય વધુ જીવન
દાયક અને પોષક થશે. (૩) જનની માલિકીની પેટીઓ, મિલે, કારખાનાં, દેરાસર, સંસ્થાઓ છે અને પાત્ર જૈનને કામે લગાડવામાં,
કરીએ રાખવામાં પ્રથમ લક્ષ આપશે. જૈન દેરાસરો કે મંદિરમાં અને બીજી ધામ્રિક સંસ્થાઓમાં વહીવટદાર, મહેતાજી, પુજારીની અથવા બીજી જગ્યાએ યે જનનીજ નીમણુંક કરવી એ ઇષ્ટ છે. અને એવા પ્રકારનું કામ કરી ગ્ય વેતન લેવું એમાં અધમ અથવા હલકાપણું નથી એમ માનીએ છીએ અને પૂજય આચાર્યો. મુનિ મહારાજે અને સત્ય નેતાઓએ એવા પ્રકારનું સમાજનું માનસ કેળવવવું એમ નમ્ર વિનંતિ કરીએ છીએ.
(૪)
દરખાસ્ત-ર, ફુલચંદ હરીચંદ દોશી, અનમેદન–રા. ધીરજલાલ ટોકરશી. સમર્થન મણીલાલ મેહનલાલ પાદરા