________________
Regd. No. B 1996.
| નો તિરસ |
છે
88 8 5K કરશો
6
)
જેન યુગ. . The Jaina Vuga. Nors
*
TRA
જ ઘર પર
. (શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સનું મુખ-પત્ર.)
'
વર્ષિક લવાજ ન રૂપીઆ બે.
તંત્રી:–હરિલાલ એન. માંકડ બી. એ. [મદદનીશ મંત્રી, જૈન શ્વેતાંબર કૉન્ફરન્સ.]
છુટક નકલ દોઢ આને.
તા. ૧ લી જુલાઈ ૧૯૩૧.
અક ૧૩ મો.
રાષ્ટ્ર ભાગ્ય ઘડનાર.
- ગુખ્ય લેખકે - શ્રી મોહનલાલ દ. દેશાઈ, બી. એ. એલએલ. બી.
એડવેકેદ. , મોતીચંદગિ. કાપડીઆ, બી. એ. એલએલ. બી. |
સીસીટર. , ઉમેદચંદ ડી. બરડીઆ,
બી. એ. , હીરાલાલ હાલચંદ દલાલ)
બાર-એટ
-સુચનાઓઆ પત્રમાં પ્રકટ થતા લેખે માટે તે તે લેખના લેખકેજ સર્વ રીતે જોખમદાર છે. અભ્યાસ મનન અને શોધબળના પરિણામે લખાયેલા લેખે વાર્તાઓ અને નિબં
ધાને સ્થાન મળશે. ૩ લેખે કાગળ એક બાજુએ શાહીથી લખી મોકલવા. લેખની શલી, ભાષા વિગેરે માટે લેખકનું ધ્યાન જૈન યુને નીતિ-રીતિ ” પ્રત્યે
ખેંચવામાં આવે છે. ૫ આ પત્ર દર મહિનાની પહેલી
અને પંદરમીએ પ્રકટ થાય છે. | પત્રવ્યવહાર
તંત્રી–જેન યુગ. ઠે. જેન વેતાંબર કૉ. એકીસ _ ૨૦, પાયધૂની-મુંબઈ ૩
દિવ્ય ભૂમિને અડગ ભેગી જે આ યુગ સરજનહાર, પ્રગતિ આંદેલન કરનાર રાષ્ટ્ર ભાગ્ય ઘડનાર;
જન્મથી સત્ય શસ્ત્ર સજનાર, અહિંસા આલંબન આધાર; સ્વાનુભવ કથનને કથનાર,
કરાવે યાદ ઈશ અવતાર. તેજસ્વી ગુણીયલ ગુજરાત સ્થાપ્ય સંત વિહાર, તપ ૫જે અંજાયું જગ સહુ કેવો આ ચમકાર!
પ્રાણુ પર દુઃખે પાથરનાર, દેહને શ્રમથી બહુ દમનાર; શાસથી શેવ્યા સત્વ વિચાર,
બલવું આચરવું નિર્ધાર. લસ્ટેય રસ્કીન વિચાર્યા નીચે જગ સાર, રાજચંદ્ર જીવન અભ્યાસે મન બળ પ્રાપ્ત અપાર;
વેદ સમ વાણીને વદનાર, ઉતારી ગીતા અંતર દ્વાર; મહાવ્રત સવિશેષ ધરનાર,
જાણેકે વીર અંશ અવતાર. નસ નસ ચેતન રસ પિષક છે નવ જીવન સંચાર, જડ ઉખેડી જીર્ણ રૂઢિ ત્યાં આર્ય ઉચ્ચ સંસ્કાર;
કર્યો છે અધમ કેમ ઉદ્ધાર, બાળ વિધવા દુ:ખ ભાગીદાર; હિંદુ મુસલીમ સંધિ કરનાર,
વીર એ પર દુ:ખ ભંજનહાર, યુદ્ધ રચાયું આ અવનિ પર અજબ બૃહ રચનાર, જન્મ સિદ્ધ હક સંપ્રાપ્તિમાં મરણુ લગી લડનાર;
(અનુસંધાન પૃષ્ઠ ૧૦૨ ઉપર)