________________
તત્રીની નોંધ
આને
હશે ? તે ભાઇઓ પૈકી વિદ્યાને, પંડિતા ઉત્તર શાંત અને સંયમી ભાષામાં અતિડાસિક દૃષ્ટિથી આપશે તેા કાંઇક અજવાળું જરૂર પડશે.
અમને તે હિન્દુ અને જૈન બંનેને માન્ય આ જૈન તીર્થના ગૌરવ માટે આનંદ ઉપજે છે. વૃથા આરોપો કરવા, ઝધડા ઉપસ્થિત કરવા એ તેા સમગ્ર જૈન સમાજના સંગઠનમાં અંતરાયરૂપે છે અને તે માટે પૂર્ણ ખેદ થાય છે.
શ્વેતામ્બર અહેવાલા
(૧) પાટણવાળા શેઠ પુનમચ'દ કાટાવાલા કે જે શ્રીમ'ત જૈન શ્વેતાંબર આગેવાનના હાથથી કાજા દ’ડની છેલ્લી ક્રિયા થઇ હતી. (૨) રા. રા. મેાતીય' ગિરધરલાલ કાપડીઆ કે જે મુબઇમાં એક શ્વેતાંબર આગેવાન છે, કૅન્ફરન્સના માજી જનરલ સેક્રેટરી અને સેાલીસીટર છે. (૩) શેઠ રણછેાડભાઇ રાયચંદ મેાતીચંદ ઝવેરી કે જે પણ મુંબઇના શ્વેતાંબર આગેવાન છે-એમ એ ત્રણ કેશરીઆછની યાત્રાએ ઉપલા બનાવ અન્યા પછી લગભગ તુરતમાં ગયા હતા તેમના તરફથી કેટલીક હકીકતો ત્યાંની પરિસ્થિતિથી વાકેફ્ થઇ રજી થઈ છે. આ પૈકી કોઇ પણ મૃત્યુના બનાવ વખતે હાજર નહિ હતા.
શેઠ કાટાવાલાએ જણાવ્યું કે ‘ધણા આન’દથી મારે હાથે ધ્વજાદડ શાંતિ પૂર્વક ચડાવવામાં આવ્યા છે. બધું સારૂં છે. ઝઘડેા નથી'-આ વાત ૬ ઠી એ બની અને તે ક્રિયા શાંતિપૂર્વક ખતી-તે વખતે કઈ પણ ઝઘડા થયા નથી એ તે દિગબર ભાઇએ પણ સ્વીકારે છે.
મેાતીચ'દભાઇને હાઇકોર્ટની રજા હતી અને તેમણે કેશરીયાજીની યાત્રા કરવાના અગાઉથી નિશ્ચય કર્યાં હતા તે તે પ્રમાણે તેમણે નીકળી ૬ ઠી એ કરેડા તીર્થની યાત્રા કરી તે વખતે રણુછેાડભાઇ સાથે હતા. ૭ મી એ ઉદયપુર પહેાંચ્યા. ત્યાં કૅાન્ફરન્સ તરફથી ખરી હકીકત શું છે તે વિગતવાર જણાવવા તેમના પર તાર મળ્યા તે ખીજાં પણ તેવા તારા મળ્યા એટલે ઉદયપુરમાંજ તપાસ કરી ટુકા તારી
૪૧૩
કર્યો કે દિગબરાએ સ્ટેટની પેાલીસ સાથે ઝઘડા કર્યાં અને પાછા હઠતાં પેાતાનીજ વડે ચાર જણાને દાખી માર્યો. દિગંબર અને શ્વેતાંબર વચ્ચે ક્રાઇ ઝઘડા થયા નથી...વધારે વિગત માટે રાહ જુએ.’ ને તેજ ૭ મી ની સાંજે કેશરીઆઝ પહેાંચ્યા. ત્યાંથી હકીકત મેળવી ૮ મી એ ગુજરાતી તથા અંગ્રેજીમાં હકીકતા લખી કાન્ફરન્સ ઓફિસ પર માકલી. આ
અને તા. ૧૨ મી ના ગુજરાતી તેમજ અંગ્રેજી પત્રમાં છપાયેલ છે. તેમજ રણછેાડભાઇએ આપેલ ઇન્ટરબ્લુ પણ છપાયા છે તેમાં પણ પોતે નજરે જોનાર તરીકે નહિ, પણ ત્યાં યાત્રાએ ગયેલા ને જે હકીકત તપાસ કરી મેળવેલી તે પોતે જણાવેલી છે. આમાં મારામારી કાની વચ્ચે અને કેવી રીતે થઇ તેને સાર મેાતીચ'દભાઇના શબ્દોમાં એ છે :
વશાખ શુદ ૩ ના રોજ સવારે અભિષેક કરવાને હતા. ચાર કલાક તે ક્રિયા ચાલી. દિગબરીએ આમત્રણ કરી આસે ઉપર જૈનોને એકઠા કર્યાં હતા. તેઓ
આ આખી ક્રિયા જોઈ રહ્યા હતા. લગભગ અપેારના બાર વાગે ક્રિયા પૂરી થઈ અને શ્વેતાંબરા જમવા માટે ધર્મશાળામાં ગયા. તે વખતે માત્ર એજ શ્વેતાંબરો મદિરમાં હાજર હતા અને સેાની પ્રતિમાજીઓને મુગટકુંડળ ચઢાવતા હતા, નાનામેાટા હાય ! બરાબર બેસાડતા હતા. લગભગ તેર પ્રતિમાજીને મુગટ ચઢી ગયા ત્યાં એક દિગ’અરે ધમાધમ કરી, બૂમ બરાડા કર્યાં અને એ મુગટ ભાંગી ફેંકી દીધા. ખીજા દીગંબરા ચારસે જેટલા મુમેા પાડવા માંડયા અને ધમાલ મચી. સ્ટેટની પેાલીસે બધાને એકદમ
બહાર જવા હુકમ કર્યાં અને પકડા પકડાની બૂમ પડી. દિગ’અરા બીકમાં પડી ગયા અને દોડયા. દશ પગથીઆ છે તે લપસણા છે તે પર દોડતાં કેટલાક પડી ગયા. દરમ્યાન સામે દરવાજે એક દિગબર મુનિ જે ઉદેપુર વિદ્યાલયમાં ગૃહપતિનું કામ કરે છે તે બહાર નીકળવાના દરવાજા આડે ઉભા રહી બૂમ પાડવા લાગ્યા અને કાઇ બહાર ન નીકળે તેમ ઉંચેથી કહેવા લાગ્યો અને આડા હાથ કરી બહાર આવનારને રોકવા લાગી ગયા ( આ એકવચન અમને અનુચિત લાગે છે. તંત્રી) બહાર પણ સુમ પડી અને બહારના લોકો આવવા લાગ્યા. આ ધમાક્ષમાં કેટલા પડી ગયા અને તેના શરીરપર પછવાડેવાળા પગ મૂકી દેાડયા. આ ધમાધમમાં ચાર દીગરાના શરીર ધાઇ ગયા અને ખાના ભારથી દબાઈ મરણ પામ્યા.
: