SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ - શ્રી મહાવીર જૈન વિદ્યાલય. શ્રી સારાભાઈ મગનભાઈ મોદી લોન-સ્કોલરશીપ ફંડ. તે છે આ ફંડમાંથી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સ્ત્રી કે પુરૂષ વિદ્યાર્થીને નીચે મુજબ અભ્યાસ કરવા માટે આર્થિક સહાય લેનરૂપે છે આપવામાં આવે છે - (1) હાઇસ્કુલમાં અંગ્રેજી ચેથા ધરણથી અંગ્રેજી સાતમા ધોરણ સુધીનો અભ્યાસ માટે, (2) ટ્રેઈનીંગ કેલેજમાં અભ્યાસ કરી ટેઇન્ડ શિક્ષક થવા માટે. (3) મિડવાઈફ કે ન થવા માટે. (4) હિસાબી જ્ઞાન, ટાઈપરાઈટીંગ, શેટહિન્ડ, વિગેરેના અભ્યાસ માટે, (5) કળા કૌશલ્ય એટલે ચિત્રકળા, ડેઇંગ, ફેટેગ્રાફી, ઈજનેરી, વિજળી ઇત્યાદીના અભ્યાસ માટે. (6) દેશી વૈદ્યકની શાળા કે નેશનલ મેડીકલ કેલેજમાં અભ્યાસ કરવા માટે. લોન તરીકે મદદ લેનારે લિખિત કરારપત્ર કરી આપવું પડશે. કમીટીએ મુકરર કરેલ ધાર્મિક અભ્યાસ કરવો પડશે. અને કમાવાની શરૂઆત થતાં જે મદદ લીધી હોય તે તેના મોકલવાના ખર્ચ સહીત વગર વ્યાજે પાછી વાળવાની છે. વિશેષ જરૂરી વિગતો માટે તથા અરજી પત્રક માટે લખે - ગેવાળીઆ ટેકરેડ, ) ઓનરરી સેક્રેટરી, ગ્રાંટરોડ, મુંબઈ | શ્રી મહાવીર જૈન વિદ્યાલય. આ પત્ર મુંબઈની શ્રી જૈન વેતાંબર કૉન્ફરન્સ માટે ધી ડાયમંડ જ્યુબિલી પ્રિન્ટીંગ પ્રેસ, અમદાવાદમાં પરીખ દેવીદાસ છગનલાલે છાપ્યું અને હરિલાલ નારદલાલ માંકડે જૈન શ્વેતાંબર કૉન્ફરન્સ ઍફીસ, 20 મુંબઈમાંથી પ્રગટ કર્યું.
SR No.536266
Book TitleJain Yug 1926 Ank 06
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1926
Total Pages48
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy