SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ ૧રર જૈનયુગ.. કારતક-માગશર ૧૯૮૭ સધ બહારની શિક્ષા પેાતાને થાય એવું જણાયું ત્યારે શિયાન દ્રષયનું પ્રાજ્ઞાન પાચચરાટો ચથા । તેમણે કહેવરાવ્યું કેઃ~~ श्री जिनाशेव संघाज्ञा मान्या मानवतामपि ॥૧૬॥ संज्ञाभूम्या गतत्स्थेका मेकां मिक्षाक्षणागतः । कालवेलाक्षणे चोभे तिस्त्रश्चावश्य के तथा ॥ ५९७ ॥ एवं सप्ताहि दास्येऽहं वाचनाः शिष्यसंहतेः । ध्यानमध्येsपि येनोक्तः परार्थः स्वार्थतोऽधिकः ||૨| मयि प्रसादं कुर्वाणः श्री संघः प्रहिणोत्विह । शिष्यान्मेधाविनस्तेभ्यः सप्त दास्यामि वाचनाः || ૬૭ || तत्रैकां वाचनां दास्ये भिक्षाचर्यीत आगतः । तिसृषु कालवेला तिस्रोऽन्या वाचनास्तथा || ૬૮ || सायाह्नप्रतिक्रमणे जाते तिस्रोऽपरा पुनः । सेत्स्यत्येवं संघकार्यं मत्कार्यस्याविबाधया ॥ ६९ ॥ -પરિશિષ્ટ પર્વ. –જો મારા પર કૃપા કરી વિદ્વાન શિષ્યાને સધ મારી પાસે મેાકલાવે તે હું તેને સાત વાચના · આપીશ. તેમાંની એક વાચના ભિક્ષાચર્યાં કરી આવ્યા પછી, ત્યાર પછીની ત્રણ કાલવેલાએ ખીજી ત્રણ વાચના, અને સવાર સાંજના પ્રતિક્રમણ (દૈવસિક અને રાત્રિક) કરવાની વખતે ખીજી ત્રણ વાચના કરી આપીશ કે જેથી મારા કાર્યને બાધા થયા વગર સંધનું (અભીષ્ટ) કાર્ય પણ થશે. ’ આ પછી સંઘે સ્થૂલભદ્રાદિ પાંચસે। સાધુને મેાકલ્યા કે જેને, (तान् सूरि बीचयामास तेऽप्यल्पा वाचनाइति । . . उभज्येयुर्विजं स्थानं स्थूलभद्रस्त्ववास्थितः ॥ ૭૨ || —સૂરિએ અલ્પ વાચના વાંચી, આથી તે ઉદ્વેગ પામી નિજ સ્થાને ગયા, જ્યારે સ્થૂલભદ્ર ત્યાં જ-તેમની પાસે જ રહ્યા, અને તે (બારમા અંગમાં અંતગત) દશ પૂર્વ શીખ્યા (જ્યારે અંગમાં કુલ ચાદ પૂર્વ છે) વગેરે... આ જ પ્રમાણે જયાનંદસૂરિના ચરિત્રમાં છે. જેમ કેઃ— —( ભદ્રબાહુએ કહ્યું ) · મને સંધ બહાર નહિ કરા, પણ જે સારી બુદ્ધિવાળા–મેધાવી સાધુ હાય તેમને અહીં મેાકલાવા તેા હું મારા ધ્યાન પર્યંત દરેાજ સાતવાર તેમની પૃચ્છાના જવાબ (પ્રતિકૃચ્છા)' આપતા રહીશ. એક પ્રતિકૃચ્છા ભિક્ષાએથી પાછા ફરીને કરીશ, બીજી મધ્યાન્હની કાલવેલાએ કરીશ, ત્રીજી સ`જ્ઞાના ઉત્સર્ગે કરીશ, ચેાથી સાંજની કાળવેળાએ કરીશ, અને ખાની ત્રણ સૂતી વખતે કરીશ, ત્યારે સધે સ્થૂલભદ્ર વગેરે પાંચસે બુદ્ધિમાન સાધુઓને ત્યાં મેાકલાવ્યા. તેમના પાસેથી પ્રતિસ્પૃચ્છા વડે વાચના લેવા લાગ્યા. તેઓસ્થૂલભદ્રમાંના ઘણાએ એકવાર એવાર તથા ત્રણવાર સાંભ જ્યાં છતાં અવધારી શક્યા નહિ. • વગેરે વગેરે. અને આ સંબંધે પ્રાચીન પ્રમાણ તરીકે ઉપદેશપદમાં હરિભદ્ર સૂરિ પ્રાકૃત ગાથામાં જણાવે છે કેઃमा उग्वाडह पेसह साहुणो जजुया सुमेहाए । दिवसेण सत्त पडिपुच्छणाओ दाहामि जा झाणं ॥ एगो भिक्खाउ समागयस्स दिवस काल वेलाए | बीआ तझ्या सण्णा वो लग्गे काल वेलाय ॥ વિગલ્સ માયળીઓપસ્થિના માલવ પત્તિન્નિ તો શૂમમુદ્દા મેદાવાળું સાવંત્ર पत्ता तस्स समीवे पडिपुच्छार य वायणं लिंती । एक्कसि दोहिं तिहि वा न तरंतव धारिडं जाहे ॥ भीतोऽवकू सोपराधं मे संघोऽमु क्षाम्यतु भुवम् । उत्तमानां यतः कोपाः प्रणामान्ताः प्ररूपिता: ॥૧૧॥ [ ત્યાર પછી બધા ચાલ્યા જાય છે, અને સ્થૂલભદ્ર રહી તેમની પાસેથી દશ પૂર્વથી કફ ન્યૂન જેટલું શીખે છે એ વાત આવે છે. ]
SR No.536264
Book TitleJain Yug 1926 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1926
Total Pages129
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy