________________
૧૦૦
જૈનયુગ
કારતક-માગશર ૧૯૮૩
પ્રશ્નધ ચિંતામણિમાં વ્યાકરણના ઉલ્લેખ
શબ્દાનુશાસનની કૃતિના સંબધમાં મેરૂતુંગાચાર્ય પ્રબંધચિંતામણિ ગ્રંથમાં કહે છે તે વાત
જરા વિચારી લઇએ. તેઓશ્રીના ગ્રંથ સં. ૧૩૩૧ માં પૂરા થયા છે એટલે શ્રી હેમચંદ્રાચાર્યની નજીતેા એ ગ્રંથ કહેવાય અને વળી તેઓએ જે વાત પૂર્વેપુષો પાસેથી સાંભળી તે લખી નાખી છે
એમ છેવટે જશુાવ્યું છે તેથી આધારભૂત ગણાય. તેઓ આ બનાવને ધારાનગરીના યોાવર્માંતી જીત પછી મૂકે છે. એ છત વખત જૂદા જૂદા પંડિત શ્રી સિદ્ધરાજને સંપ્રદાય પ્રમાણે આશીર્વાદ આપવા આવ્યા તે વખતે શ્રી હેમચદ્રાચાર્ય પણ આવ્યા અને તેમણે સૂમિ હ્રામવિ વાળા ઉપર લખ્યા છે તે શ્લાક કહ્યો જેથી સિદ્ધરાજ બહુ પ્રસન્ન થયા. શ્રી મેત્તુંગાચાઆર્યંના કહેવા પ્રમાણે શ્રી સિદ્ધરાજ જયસિંહ અને શ્રી હેમચંદ્રસૂરિના આ પ્રથમ મેળાપ હતા. ખીજા ઐતિહાસિક પુરાવાથી ધારા નગરીની જયસિંહની જીત સ. ૧૧૯૪ માં થાય છે, તે। ત્યાર પછીના છેલ્લા પાંચ વર્ષમાં વ્યાકરણની કૃતિ થઇ હાય એમ અનુમાન થાય છે. આ ખાખતપર નિર્ણય કરવા વિશેષ સાધનાની હજી અપેક્ષા છે તેથી છેવટના નિર્ણય થતા નથી. આ કૃતિ સિદ્ધરાજના સમયની છે એ નિર્વિવાદ છે અને સિદ્ધરાજના સમય સં. ૧૧૫૦ થી ૧૧૯૯છે એ પણ નિર્ણીત ખાબત છે. હું આ કૃતિને સંવત ૧૧૮૦ થી ૧૧૯૦ લગભગમાં મૂકુ છું.
આચાર્યના ચાતુર્યભરપૂર આશીર્વાદથી રાજા બા
જ પ્રસન્ન થયા એટલે એની પ્રશંસા સહન ન કરનાર બ્રાહ્મણા ખેલ્યા કે એતા અમારા વ્યાકરણ
ભણી પતિ થયા છે વિગેરે. એના જવાબમાં હેમચંદ્રાચાર્યે કહ્યું કે પોતે શ્રી વીર ભગવાનનું બનાવેલ અને દ્રવ્યાકરણ ભણેલ છે એટલે વળી એ બ્રાહ્મણેાએ એ વાતને ગપ્પ તરીકે ગણાવી અને કૈા આધુનિક વૈયાકરણીય જૈનમાં હાય તા બતાવવા કહ્યું. હેમચંદ્રાચાર્યે કહ્યું કે મહારાજ સિદ્ધરાજ સહાય કરે તેા પાતે નવીન પચાંગી વ્યાકરણુ બનાવે. રાજાએ સર્વ પ્રકારની મદદ આપવાનું માથે
ગ્રંથપર વિચારો.
આ પ્રમાણે લખેલી પ્રશસ્તિ ઉપરથી જણાય છે કે શ્રી સિદ્ધરાજ જયસિંહ મહારાજની પ્રાર્થનાથી
આ ગ્રંથ લખાયલા હતા, એ ગ્રંથમાં શબ્દશાસ્ત્ર સબંધી કાઇ પશુ વાત બાકી ન રહે એવી એની
યોજના હતી અને અનેક જૂદા જૂદા ગ્રંથામાં શબ્દ સંબંધી વાતો હતી તેને વિધિ પૂર્વક-નિયમ
સર ગાઠવવાની એમાં ખાસ ગેાવણુ. હતી. અનેક જગાએ જે હકીકત મેળવવા જવું પડતું હતું તે આ ગ્રંથમાં એકત્ર કરવામાં આવી અને વ્યાકર્ણુના સબંધમાં આ છેલ્લાજ ગ્રંથ થયા એમ કહી શકાય. ત્યાર પછી છૂટાછવાયા પ્રક્રિયા ગ્રંથા થયા છે પણ મેાટા પાયા ઉપર અને સર્વ હકીકતને એક સ્થાને લઇ આવે એવા વિસ્તૃત ગ્રંથ આ છેલ્લેાજ છે અને પ્રાકૃત ભાષાની વિચારણાને અંગે તે ગ્રંથ પહેલા અને છેલ્લેાજ છે.
છેલ્લી પ્રશસ્તિની પહેલાં તેઓ લખે છે કેઃ इत्याचाय श्री हेमचन्द्रविरचितायां सिद्ध हेमचन्द्राभिधान स्वोपज्ञशब्दानु
सशिनवृत्तावष्टमास्याध्यायस्य चतुर्थः पादः समाप्तः अष्टमोध्यायः
समाप्ता चेयं सिद्ध हेमचन्द्र शब्दानुसाशन वृत्तिः प्रकाशिका नामेति. આટલા ઉપરથી પ્રકાશિકા નામની ટીકા પણ તેમની પેાતાની રચેલી છે એમ જણાય છે. આ ગ્રંથ આચાર્યપદપ્રાપ્તિ પછી લખેàા જણાય છે. ખત્રીશે પાદમાં પ્રશસ્તિના શ્લકા જે રીતે મૂકયા છે તે પરથી તે પછવાડેથી લખાયા હાય એમ જણાય છે. સમાસ કરવા સબંધી સર્વ હકીકત આવી ગયા પછી એ ક્ષેાકેા લખાયા છે. એ સંબંધી એક વાત અન્યત્ર લખાયલી છે તે હવે પછી જોવાશે.
अभ्यर्थितो निरवमं विधिवद्वयधत्त शब्दानुशासनमिदं मुनिहेमचंद्रः ||४