SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શ્વેતાંબર કૉન્ફરન્સ પાયધૂની-મુંબઈ નં. ૩ શ્રી સુકૃત ભંડાર . શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સની ઉપરોક્ત યોજના તેના આશયે અને પરિણામજન્ય અમલી કાર્યની જૈન સમાજ સમક્ષ ટુંકી પણ રૂપરેખા જાહેર ખબરદ્વારા અગર હેંડબીલદ્વારા રજુ કરવી એ તન બિન જરૂરીઆતવાળું ગણી શકાય. સબબ આ પેજને જૈન ભાઈઓમાં ! સર્વમાન્ય અને જગજાહેર જ છે. આ યોજના એ સંસ્થાનું અને સમાજનું જીવન છે. જૈન છે જનતાના ભવિષ્યની રેખા દોરવા હિંમત ધરનાર જે કોઈપણ યોજના હેય તે તે સુકૃત ભંડાર ફંડ એક જ છે કે જ્યાં ગરીબ અને તવંગર વચ્ચે કેઈ જાતને અંતર રહેતો નથી અને સમાનતા, બંધુત્વ વિગેરે ભાવનાઓ ખીલવી સમાજને સુશિક્ષિત બનાવી હિતકર કાથી કરવા આ સંસ્થાને જોશ અને જીવન આપે છે. આ ફંડમાં ભરાતાં નાણાંમાંથી ખર્ચ બાદ કરી બાકીને અડશો ભાગ કેલવણીના કાર્યમાં વપરાય છે, અને બાકીના અડધા સંસ્થાના નિભાવ માં લઈ જવામાં આવે છે કે જે વડે સમસ્ત સમાજને શ્રેયકર કાર્યો કરી શકાય. આપણા સમાજમાં અનેક સ્ત્રી પુરૂષે ઉચ્ચ કેળવણીથી વંચિત રહે છે તે બનવા ના પામે અને તેમને કેળવણી લેવામાં અનેક રીતે મદદરૂપ થવા આ સંસ્થા પિતાના પ્રયાસ કરી રહી છે અને તે આ ફંડની વિશાળતા ઉપર જ આધાર રાખે છે. તેથી પ્રત્યેક જન બંધુ વરસ દહાડામાં માત્ર ચાર આનાથી સ્વશક્તિ અનુસાર મદદ અપ પિતાના અજ્ઞાત છે 5 બંધુઓનું જીવન કેળવણીકાર સુધારી અગણિત પુણ્ય ઉપાર્જન કરી શકે છે. માટે સર્વે ) ૩ જૈન બંધુઓને આ ફંડમાં સારી રકમ આપવાની વિનંતિ કરવામાં આવે છે. ચાર આને ! 3 પ્રત્યેક વ્યક્તિએ દરવર્ષે આપવા એ મોટી વાત નથી. અઠવાડીયે એક પાઈ માત્ર આવે છે, જે પણ જો આખી સમાજ જાગૃત થાય છે તેમાંથી મોટી સંસ્થાઓ નભાવી શકાય એવી સુંદર થોજના છે. “ટીપે ટીપે સરોવર ભરાય” એ ન્યાયે ફંડને જરૂર આપ અપનાવશે અને આપની તરફના પ્રત્યેક નાના મોટા ભાઈઓ, બહેને એનો લાભ લે, એમાં લાભ આપે એ પ્રયત્ન કરશે. બીજી કેમ આવી રીતે નાની રકમમાંથી મોટી સંસ્થાઓ ચલાવે છે તે આપ જાણે છે. તે આપ જરૂર પ્રયત્ન કરશે. આખી કેમની નજરે આપને કોન્ફરન્સની જરૂરીઆત લાગતી હોય તે આ ખાતાને ફંથી ભરપૂર કરી દેશે. સુરતને વિશેષ કહેવાની જરૂર ન જ હેય. સેવકે, મકનજી ઠાભાઈ મહેતા મેહનલાલ ભગવાનદાસ ઝવેરી, એ. રે. જ. સેક્રેટરીઓ, શ્રી. જૈ. . કૅન્ફરન્સ.
SR No.536264
Book TitleJain Yug 1926 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1926
Total Pages129
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy