SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ ooooooooooooooooo તૈયાર છે! સત્વરે મગાવા ! “ “જૈન ગૂર્જર કવિઓ.” આશરે ૧૦૦૦ પૃષ્ઠના દલદાર ગ્રંથ. ગુર્જર સાહિત્યમાં જેનેાએ શુ' ફાલા આપ્યા છે તે તમારે જાણવુ. હાયતા આજેજ ઉપરનુ’ પુસ્તક મંગાવા. જૈન ગૂર્જર કવિઓ” એટલે શું ? ગુજરાતી ભાષાના આદિ કવિ કાણુ યુગ પ્રવર્તકા કાણુ ? જૈન રાસાએ એટલે શુ' ? ગુજરાતી ભાષાની ઉત્પત્તિ અને વિકાસ કેવી રીતે થયા ? આ પુસ્તક જૈન સાહિત્યના મહાસાગર છે કે જેમાં રહેલા અનેક જૈન કવિ રહ્તાંને પ્રકાશમાં લાવી ગુર્જર ગિરાના વિકાસક્રમ આલેખવા તેના સંગ્રાહક અને પ્રત્યેાજક શ્રીયુત માહનલાલ દલીચંદ દેશાઇએ અથાગ પરિશ્રમ લીધા છે. તેમાં અપભ્રંશ સાહિત્યના તથા પ્રાચીન ગુજરાતીના ઇતીહાસ, જૈન કવિએ-ના ઐતિહાસિક અતિ ઉપયોગી મંગલાચરણા તથા અંતિમ પ્રશસ્તિ, તેમજ અગ્રગણ્ય કવિએના કાન્યાના નમુનાએ આપવામાં આવ્યા છે. દરેક કવિની સ કૃતિઓના ઉલ્લેખ તથા સમય નિર્દેશ કરવામાં આવ્યા છે. કિંમત રૂ. ૫-૦-૦. પ્રથમ ભાગ–માત્ર જીજ પ્રતા હોઇ દરેક પેાતાના આડર તુરત નોંધાવી મગાવવા વિનંતિ છે. લખાઃ— ૨૦ પાચક્ષુની, ગાડીજીની માલ ત્રીજે દાદરે, મુંબાઈ નબર ૩. મકનજી જે. મહેતા. મેાહનલાલ ભગવાનદાસ ઝવેરી. એ. રે. જનરલ સેક્રેટરીએ, શ્રી જૈન શ્વેતાંબર કારસ
SR No.536264
Book TitleJain Yug 1926 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1926
Total Pages129
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy