________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હોળીનો હલવો, રોળા અને હોળીમાતા પરદેશી
૫૯
સુરતી રોયણીનું રોયણું ભોજય વેવાણી !
સુરતી રોયણીનું રોયણું રે લોલ. કાચું ખાધું ને તુરું લાઈ> ભોજાય તેવોણી !
કાચું ખાધું ને તુરું લાઈશું રે લોલ. પાકું ખાધું ને માયા લાઈગી* ભોજાય વેવાણી !
પાકું ખાધું ને માયા લાગી રે લોલ. એ માયા કેમ કરી સૂટે ભોજાય વેવાણી !
એ માયા કેમ કરી સૂટે રે લોલ. માયાનો બોકળો મૉનેલો ભોજાય વેવાણી !
માયાનો બોકળો મૉનેલો રે લોલ. સુરતી રોયણીનું રોયણું ભોજય વેવાણી !
સુરતી રોયણીનું રોયણું રે લોલ.
૨૩. કેરી ચોરવા આવી ગોબરો ઘૂમટ જેવો આંબો હતો. ત્યાં ભાઈ રખેવાળ હતો. વેવાણ કેરીઓ પાડવા આવી. દૂરથી ઝૂડિયાં મારતી આવી. એણે તો સાત કેરીનો લુમ તોડી પાડયો. હે મારા શ્રીરામ બાવા રે !
ગોબરેશી બોમો રેલો"
મારા બાવા હેરી રીંમ રે.૧૨ એ બે કણ શેણ રખવાળીy
મારા બાવા હેરી રોંમ રે. એ બે મગ્નોભઈ રખવાળી
મારા બાવા હેરી રૉમ રે. વેવાણી" 'લા કેરી લેવા આઈવી"
મારા બાવા હેરી રૉમ રે. શેટેથી બંધ નાખતી આઈવી
મારા બાવા હેરી રોંમ રે. સાતે કેરીનો લૂમ હોઈળો૦
મારા બાવા હેરી રોંમ રે.
૧. રાયણનું, ૨. રાયણ-ફળ, ૩. ભોજાઈ-ભાભી, ૪. વેવાણ, ૫. લાગ્યું, ૬. માયા લાગી-પ્રેમ થયો, ૭. છૂટે, ૮. પ્રેમનો બકરો માન્યો હતો, ૯. ગોબરો-ઘટાદાર, ૧૦. આંબો, ૧૧. મહોર્યો-ફાલ્યો, ૧૨. શ્રીરામ બાવા, ૧૩. કોણ છે ? ૧૪. રખેવાળ, ૧૫. વેવાણ, ૧૬. આવી, ૧૯. છેટેથી, દૂરથી, ૧૮, લાકડાં, ૧૯. લૂમ, ઝૂમખો, ૨૦. તોડ્યો
For Private and Personal Use Only