SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હોળીનો હલવો, રોળા અને હોળીમાતા પરદેશી. ૫૩ જળમેં કઈગો જળજીંબુ રે, જૉબુ તારો ટોળો મેલાવી દંપ વેવોઈણ મારી શું સગી લાગે રે જબ તારો ટોળી મેલાવી દૃમ. વેવોઈણ મારા સગા ભાઈની બાયળી રે. જોબુ તારો ટોળો મેલાવી દેમ. ગની મારા સગા ભઈની બાયળી રે જૉબુ તારો ટોળો મેલાવી દંમ. કટેલી મારા સગા ભાઈની બાયળી રે જૉબુ તારો ટોળો મેલાવી દૈમ. જેતપુર પાવી તરફના રાઠવામાં ગવાતો પાઠ : જળમેં ઊઈગો જળબુરે જીંબુ તારો તોળો મેલાવી દેમ ! વેવાણી મારી શું સગી લાગે રે બુ તારો તોળો મેલાવી દેમ રમતી મારી શું સગી લાગે રે જોબુ તારો તોળો મેલાવી દેમ ! ૧૩. રીંગણીની વાડી રીંગણીની વાડી કરી છે તેમાં બહારથી આણેલી રીંગણીની જાત રોપી છે. આ વાડી તેં જોઈ છે? વાડીમાં વેવાણ રીંગણાં લેવાના મસે આવી હતી. તે જોઈ હતી ? મેં નથી જોઈ પણ વેવાણ આવી હતી. રીંગણીની વાડી રે દેશાવર રીંગણી મેં નથી જોયું રે દેશાવર રીંગણી. વેવાણ 'લા, રીંગણે લેવા આવી રે ... દેશાવર રીંગણી. નાયકી 'લા રીંગણું લેવા આવી રે ... દેશાવર રીંગણી. મરચીની વાડી રે દેશાવર રીંગણી. મેં નથી જોયી રે દેશાવર રીંગણી. વેવાણ 'લા, મરચું લેવા આવી રે ... દેશાવર મરચી. બજ 'લા, મરચું લેવા આવી રે ... દેશાવર મરચી. ૧. પાણીમાં, ૨. ઊગ્યો, ૩, તોરો-લગી, ૪. મૂકાવી, ૫. દઉં, ૬. વેવાણ, ૭. થાય, ૮, ભાઈની, ૯. બૈરી, ૧૦. મેં નથી દીઠી, ૧૧. વેવાણ For Private and Personal Use Only
SR No.536149
Book TitleSwadhyay 2001 Vol 38 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorMukundlal Vadekar
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year2001
Total Pages118
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy