________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હોળીનો હલવો, રોળા અને હોળીમાતા પરદેશી
૪૭
૫. નદી કિનારે હોટલ બં નદી કિનારે હોટલ બંધાવું. ત્યાં વેવાણને બોલાવી દઉં. હે વેવાણ, ભોજાઈ ! ધીરી ધીરી ચાલ. ચાંદોદકરનાળીમાં ટિકિટ ફડાવું. તને સીનેમા જોવા લઈ જાઉં. તને ગાડીમાં બેસાડીને ફરવા લઈ જાઉં !
નિંદી કિનારે રે, ઓટલ, બંદાવી દેમ. કોણ સે વેવાણને રે, ઓરી બોલાવી દેમ. શનકી વેવાણને રે, ઓરી બોલાવી હૅમ. શનકી વેવાણને રે, ઓર બોલાવે ભાયા ! ધીરી ધમ સાલ ભોજય ઓટલ બંદાવી દેમ. નંદી કિનારે રે, ઓટલ બંદાવી Êમ. સાંદોત© કનારીમેં રે, ટીકેટર ફડાવી દૈમ. કોણ એ વેવાણને રે, ઓરી બોલાવે ભાયા ! સંદલી વેવાણને રે, ઓરી બોલાવે ભાયા ! ધીરી ધમ સાલ ભોજાય,ઓટલ બંદાવી દે.
૬. વેવાણને ચણી લીધી ડભોઈનો કિલ્લો વાધેલા વંશના રાજ-અમલ વખતે હીરાધર કડિયાએ બાંધ્યો હતો. તેની યાદ આ ગીતમાં છે. કડિયો એવો જબરો કે એણે વેવાણને ઊભી ને ઊભી ચણી લીધી ! જોવા માટે નાની શી બારી પણ ન રાખી !
ડભોયનો કોટ" સણીપ લીધો | મારો હીરો કડિયો. હીરો કડિયો તો -
મારો વાલો કડિયો. જોવાની બારી ના રાખી
મારો હીરો કડિયો. વેવાણને ઊબી" સણી લીધી
મારો હીરો કયિો . સદલીને ઊબી સણી લીધી | મારો હીરો કડિયો. જોવાની બારી ના રાખી
| મારો હીરો કડિયો. ૧. નદી, ૨, હોટલ, ૩. બંધાવી, ૪. દઉં, ૫. છે, ૬. પાસે, ૭. ધીરી ધીરી-ધીમે ધીમે ૮. ચાલ, ૯. ભોજાઈભાભી, ૧૦, ચાંદોદ, ૧૧. કરનાળી, ૧૨. ટિકિટ, ૧૩. ચંદલી-ચંદા. ૧૪. પાઠાંતર - ડભોયો કોટ, ડભોઈ, ૧૫. ચણી, ૧૬. ઊભી ને ઊભી- ઊભી રાખીને
For Private and Personal Use Only