SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra શૂદ્રો : આર્ય કે આર્યેતર ? : [ ઋગ્વેદમાં આર્થ અને આર્યતર દાસદસ્યુ વચ્ચેના અવિરત ચાલેલા સંઘર્ષના આધારે કેટલાક પાશ્ચાત્ય વિદ્વાનોએ એવો મત પ્રચલિત કર્યો, કે બહારથી આવેલા આર્યોએ ભારતના મૂળ નિવાસી દાસ-દસ્યોને જીતીને પોતાના ગુલામ બનાવી દીધા, જેઓ કાળાન્તરે સૂત્ર' તરીકે ઓળખાયા. રૉંઘ,' ઘૂર' વગેરે પાશ્ચાત્ય અને એન. કે. દત્ત, ધર્યું, કાર્યો અને એ. સી. દાસ જેવા ભારતીય વિદ્વાનોનો આવો મત છે. હકીકતમાં આર્યો દાસ-દસ્યઓના સંપર્કમાં આવ્યા તે પૂર્વે જ સમૃદ્ધ આર્યોની સેવા કરનારો એક આર્ય-સેવક-વર્ગ હતો જ. વૈદિક ઈન્ડેકસ'ના સંપાદકો કીય અને મૅકડોનલ, ડૉ. રામજી ઉપાધ્યાય પ્રકૃતિ અનેક વિદ્વાનોનું આવું મંતવ્ય છે. ડૉ. રામજી ઉપાધ્યાય જણાવે છે કે સર્વ વિજિત દાસ-દસ્યુ ‘શૂદ્ર' બની ગયા, એવી કેટલાક વિદ્વાનોની ધારણા માંત છે. વાસ્તવમાં કેટલાક દાસ ભલે આર્યમાં પ્રતિષ્ઠિત શૂદ્ર વર્ણમાં ભળી ગયા હોય, પણ એમ વિચારવું કે દાસ વર્ગના લોકો બ્રાહ્મણ, ઋષિ, રાજા, રાજન્ય, ક્ષત્રિય અને વૈશ્ય આદિ વર્ગોમાં સમ્મિલિત નથી થયા, એ ભયંકર ભૂલ છે. દાસો આર્ય બની જવાનો પ્રામાણિક સ્વીકાર ભાંડારકરે પણ કર્યો છે. 3. આ સંદર્ભમાં ડૉ. આંબેડકરનો મત પણ વિચારીય છે. તેમના મતાનુસાર શૂદ્રો આર્યોની સૂર્યવંશીય શાખાના ક્ષત્રિયી હતા. પ્રાચીનકાળથી આર્યોમાં કેવળ ત્રણ જ વર્ષ હતા. બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય. પરંતુ આ સૂર્યવંશી ક્ષત્રિયોએ, તેમની અને બ્રાહ્મણો વચ્ચે ચાલતા સંઘર્ષમાં બ્રાહ્મણો ૫૨ ખૂબ અત્યાચારો કર્યા. આ અત્યાચારો અને અપમાનોથી તંગ આવીને દ્વેષભાવના કારણે બ્રાહ્મણોએ ઉપનયન સંસ્કારના અમોઘ શસ્ત્રથી એમને ગિત કરી દીધા. ઉપનયન ન થતાં તેઓ વૈશ્યો નીચે ચોથો વર્ણ શુદ્ધ' બની થયા. 6 ૪. ૫. આ એક મૌતિક અને નવીન દ્દષ્ટિકોણ અવશ્ય છે, પરંતુ મોટા ભાગના વિદ્વાનોએ કાં તો એની ઉપેક્ષા કરી છે યા તો અસ્વીકાર. ખરેખર તો ઉહાપોહપૂર્વક આ મતની ચર્ચા કરવી જોઈતી હતી. §. 9. www.kobatirth.org .. ૯. ૧૦. Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧. ૧૨. કાન્તિલાલ રા. દવે Dutta N.K., Origin and Growth of Caste in India; Calcutta, 1931, First edition, p. 151-152. Muir, O.S.T., Vol. ll, London, 1871, First edition, p. 368. જુઓ, પાદટીપ નં ૩, પૃ. ૬૧. Caste and Class in India, Bombay, 1957, First edition, p. 152. History of Dharmashastra, Vol. II, Part, 1, B.O.R. Institute, Poona, 1941, First edition, p. 53. Rigvedic India, Calcutta, 1920, First edition, p. 133. राय रामकुमार कृत हिन्दी अनुवाद, भाग २, वाराणसी, १९६२, प्रथम संस्करण, पृ. २६५. प्राचीन भारतीय साहित्यकी सांस्कृतिक भूमिका, देव भारती लोकभारती प्रकाशन, इलाहाबाद, १९६६, प्रथम संस्करण, પૃ. ૩૬. For Private and Personal Use Only Some Aspects of Ancient Indian Culture, Banaras, 1929, First Edition, p. 6. દૂ વેર શૂદ્રાક્ષ' ? હિન્દી અનુવા: મૂર્તિ સ, તપરત પાિશર્સ, ઝમીનાવાદ, ભાવન૩, ૨૬૬, તૃતીય સંમ્બરળ, પૃ. રૂ.
SR No.536137
Book TitleSwadhyay 1998 Vol 35 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorRajendra I Nanavati
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1998
Total Pages131
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy