SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra ૪૪ નાયક નાયિકાનો વાર્તાલાપ આ ગાથામાં વર્ણવ્યો છે. पसिन पिए का कविश्रा सुश्रणु तुमं परभ्रणम्मि को कोवो । को हुं परो नाथ तुमं कीस श्रपुज्जाणं मे सती ॥४॥ “હે પ્રિયા માની જાઓ !” ગુસ્સે જ કોણ છે ? સુન્દર ! તું ! પાકા માણસ પર શો રોષ ? પારકો કોણ છે ? તમે કેવી રીતે ” મારા ખરાબ નસીબના કારણે - ૬. ૬૦. www.kobatirth.org આજ વાર્તાલાપનો આપણે “અમરુતક”ના આ મુક્તક સાથે તુલના કરીએ તો જણાય છે કે "ભાવના અનુ૨ન્નમાં પણ ઉત્તમ પ્રતિભા અમરુકના મુક્તકમાં છે -૦ "बाले नाथ विमुञ्च मानिनि रुषं रोषान्मया किं कृतम् । खेदोऽस्मासु न मेऽपराध्यति भवान् सर्वेऽपराधा मयि । तत्कि रोदिषि गद्गदेन वचसा कस्याग्रतो रुद्यते नन्वेतन्मम का तवास्मि दयिता नास्मीत्यतो रुद्यते ॥ “હું બાલા -" નાથ. આ પદ્યમાં ધીરાધીરા મળ્યા નાયિકા છે અને તેનું ધૈર્ય "ન મૅપાક વાવવા મય વનન ધ્યેયમ્ । ચંચળતારહિતનું ધૈર્ય છે. અમરુકે આ પક્ષમાં આકર્ષક કોપક્લન રજૂ કર્યું છે - માનિનિ ! રોષ ન કરો રોપથી મેં શું કર્યું ? “મને દુઃખ”. આપે તો મારો કોઈ અપરાધ કર્યો નથી. બધા અપરાધ તો મારામાં છે.” गाथासप्तशती. ४/८४ अमरुशतक એજન - નિર્ણયસાગરપ્રેમ Acharya Shri Kailassagarsuri Gyanmandir ચોગિની પંડયા For Private and Personal Use Only
SR No.536137
Book TitleSwadhyay 1998 Vol 35 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorRajendra I Nanavati
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1998
Total Pages131
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy