________________
Shri Mahavir Jain Aradhana Kendra
હેમચંદ્રાચાર્યનો વાચ્યવ્યત્ર્ય સ્વરૂપભેદવિચાર
www.kobatirth.org
કે -
आसाइयं अणाएण जेत्तियं तेत्तियण बंधदिहिं ।
ओरमसु वसह इहि रक्लिज्ज गहवई च्छित्तं ॥
૧૦.
૧૧.
૧૨.
૧૩.
હૈ વૃષભ ! અન્યાયથી જેટલું પ્રામ કરી લીધું છે તેટલાથી ધૈર્ય ધારણ કરે અને નિવૃત્ત થઈ જા. અત્યારે ગૃહપતિ ખેતરની રક્ષા કરી રહ્યો છે'. અહીં ગૃહપતિના ક્ષેત્રમાં દુષ્ટ વૃષભના નિવારણ એટલે કે નિષેધરૂપ વાચ્યાર્થ છે. તેથી ઉપપતિના નિવારણરૂપ નિષેધાન્તરની પ્રતીતિ થાય છે.
કયારેક વાચ્યાર્થ વિધિરૂપ કે નિષેધરૂપ ન હોય ત્યારે પણ વિધિરૂપ વ્યંગ્યાર્થની પ્રતીતિ થાય છે. જેમકે -
महुएहि किंव पंथिय जड़ हरसि नियंसणं नियंबाओ ।
साहेमि कस्स रन्ने गामो दूरे अहं एक्का ।।
‘હું મધુક ! અથવા તે પર્ષિક ! જો તું મારા નિતંબ પરથી વસ્ત્રને સંપૂર્ણપણે દૂર કરે, તો હું આ જંગલમાં કોર્ને કહ્યું ? ગામ દૂર છે અને હું એકલી છું' અહીં વાચ્યાર્થ વિધિ કે નિષેધરૂપ નથી પણ 'હું એકલી છું, ગામ દૂર છે, આ નિર્જન પ્રદેશમાં મારું નિતંબ પરનું વસ્ત્ર હટાવી લે', એવો વ્યંગ્યાર્થ વિધિપક છે.
કયારેક વાચ્યાર્થ વિધિ કે નિષેધરૂપ ન હોય છતાં નિષેધરૂપ વ્યંગ્યાર્થની પ્રતીતિ થાય છે.
જેમકે -
जीविताशा बलवती धनाशा दुर्बला मम ।
૧૨
गच्छ वा तिष्ठ वा कान्त स्वावस्था तु निवेदिता ॥ २
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવવાની ઈચ્છા પ્રબળ છે. ધનપ્રામિની ઈચ્છા દુર્બલ છે. છે પ્રિય - હવે તું ચાલ્યો જાય કે રોકાઈ તું જાય, મેં મારી વાત કહી દીધી છે'. અહીં ‘ચાલ્યા જાઓ કે રોકાઈ જાઓ' એ રીતે વાચ્યાર્થ વિધિ કે નિષેધરૂપ નથી પરંતુ ‘થવાની આશા પ્રબળ છે. ધન પ્રાચિની ઈચ્છા વિશેષ નથી' તેના દ્વારા 'તમારા વિના હું જીવતી રહી શકીશ નહિ' તેથી ગમનરૂપ નિષેધની પ્રતીતિ થાય છે, એટલે વ્ય′ગ્યાર્થ નિષેધ રૂપ છે.
કયારેક વાચ્ચાર્ય વિધિ અને નિષેધરૂપ હોય ત્યારે પ્રતીયમાન અર્થ વિધ્યુત્તર રૂપ હોય છે. જેમકે -
निषदइवदंसणुक्लित्त पहिय अनेण वच्चसु पहेण । गहवइधूआ दुल्लंघवाउरा इह हयग्गामे ||१७
तत्रैव पृ. ५४
तत्रैव पृ. ५४
तत्रैव पृ. ५४
तत्रैव पृ. ५५
૩૭
For Private and Personal Use Only