________________
Shri Mahavir Jain Aradhana Kendra
st
www.kobatirth.org
وا
તે તે સૌ કૃતિના લેખક તરીકે જાણીતા છે. ( વધવાવિવાદિત ), *
અત્રે
6
शत ( · સૈા ') શબ્દ શબ્દશઃ અર્થમાં લઈ શકાય એમ નથી; કારણુ કે તેમના સે બચે ઉપલબ્ધ નથી; તેથી ‘‘શત” (“સા ’’ ) લાક્ષણિક અર્થમાં, એક કરતાં વધારે, અનેકના અર્થ માં ઘટાવવા પડે છે. તેમના કેટલાક મથા ઉપલબ્ધ છે, તો કેટલાક અયાના ઉલ્લેખ અન્ય ગ્રંથામાં પ્રાપ્ત થાય છે. તેમના વિવિધ ગ્રંથો પૈકી વિ. આદિ રૂપકકૃતિ છે. શ્રીમવાચાર્યहेमचन्द्रस्य शिष्येण रामचन्द्रेण विरचितं नलविलासाभिधानमाद्यं रूपक - (१. पृ. १ ).
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુરેશ ગા. કાંટા વાળો
નાકનું વસ્તુ
"
t
.
નલકથા અનેક મથામાં ઉપલબ્ધ થાય છે.” નસીબના ઉલ્લેખ શતપથબ્રાહ્મણ જેટલા પ્રાચીન છે. મહાભારતાન્તત નલકથા પ્રચલિત છે અને રામચન્દ્રસૂરિએ આ મહાભારતકથાને આ નાટકનો મૂલાધાર ઓન તરીકે ઉપયોગ કર્યા છે. અને આવશ્યક સ્થાએ ફેરફારો કર્યાં છે. આ સાત અંકના નાટકમાં “વિષ્કમ્ભક ” કે “ પ્રવેશક '' નથી; પરંતુ પ્રથમ અંકમાં પ્રસ્તાવના તે સ્થાને આમુખ " શબ્દના પ્રયોત્ર છે; તેમજ સપ્તાંકના અન્ય બ્લેકને ( ૩૩ )ને “ ભવાય '' તરીકે ઓળખાવાયા નથી, નય. ને શરૂઆતમાં સામાન્ય પારિભાષિક શબ્દ “ ' થી લેખક આળખાવે છે (1, પૃ. ૧) અને અંતભાગમાં ( ઉં. પૂ. ૮ ૮ ) “ નાટક '' તરીકે ઓળખાવે છે; સામ લેખક પાતાની આ કૃતિ માટે સામાન્ય તેમજ વિશિષ્ટ પારિભાષિક શબ્દોનો ઉપયોગ કરે છે. કૃતિમાં અન્યત્ર આ કૃતિ નાટક'' છે. એમ ટનાટ (૨, પૃ. ૨૦ ), શનાયા ( ૫, ૪, ૫૫) જેવા શબ્ધ ઉપરથી લેખક સૂચવતા ડ્રાય એમ
tr
લાગે છે.
અક ૧ઃ
કાલિદાસ, ભવભૂતિ અને અન્ય રૂપકકાના રૂપકોની જેમ આ નાટકની શરૂઆત નાન્દીÀકથી થાય છે. તુલનીય નવર્ન્સ/૧, પૃ. ૧ ). નાન્યન્ત સૂત્રધાર પ્રવેશ કરે છે. આમુખ પછી મુખ્ય દૃશ્યની શરૂઆત નલરાજ અને તેના મિત્ર કલહસના ઉદ્યાનમાં પ્રદેશથી થાય છે; પછીથી ખરમુખ નામક વિદૂષકનો પ્રવેશ થાય છે, પ્રાતઃકાળમાં આવેલા સ્વપ્નને નલરાજ વર્ણવતાં જણાવે છે કે કયાંકથી તેમના ગળામાં મુક્તાવલી આવી પડી અને પછીથી તે પડી ગઇ; પછીથી તે ભ્રષ્ટ મુક્તાવલીને તે ગળામાં ધારણ કરે છે અને તે વધારે કાંતિવાળા થાય છે. ા વાતચીત દરમ્યાન એક બ્રાહ્મણુ જ્યોતિષી આવે છે અને તે આ સ્વપ્નને પ્રશસ્તનાં úાને છે અને વધુમાં જ્હાને છે કે નળને સીરત્ન પ્રાપ્ત કરી ( અર્થાત દયની પ્રાપ્ત થશે).
૨ એજન, પ્રસ્તાવના, પૃ. ૨૨ પાદનોંધ ૪, પૃ. ૩૩.
3
એજન, પ્રસ્તાવના, પૃ. ૩૩. કેટલીક કૃતિએ પ્રકાશિત થયેલી છે.
૪ નલસાહિત્ય માટે દ્રષ્ટચ એજન, પ્રસ્તાવના, પૃ. ૯-૧૧.
For Private and Personal Use Only