SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra * * www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જયની મહિંયા ભદ્રાપુવિધ નાટકમાં સ્કંદપુરાણના મોત્તર ખંડના ૧૦માં ધ્યાયથી ૧૭માં અધ્યાય સુધીમાં આવતા ભદ્રાયુ રાજકુમારની વાત છે. અનુવાદ સમલાજો અનુવાદ કર્યા હરી એવું અનુમાનને બાધારે કહી શકાય. અહી ગુજરાતી ચાંલત છંદ પ્રયોજ્યા છે. કયાંક કયાંક તાલ અને રાગની સમજ પશુ આપી છે. તે ઉપમા, રૂપક વગેરે અલંકારા પશુ યોજ્યા છે. અનન્વય અને અર્થાન્તરયાસના પ્રયોગ પશુ રાયક રીતે કરાયા છે, નાટકમાં શિવભક્તિનો મહિમાં વ્યક્ત કરવાની કવિની ભાવના જાવા મળે છે. શ્રી કૃષ્ણચંદ્રાયુદયમ્ ઃ . શ્રીકૃષ્ણ દ્વારા શિવભક્તિ અને તેથીય વિશેષ તો શ્રીકૃષ્ણ અને શિવના એકરૂપ૫ના પ્રતિપાદન નિમિત્તેની આ રચના ૨૦મી સદીના સંસ્કૃિત કવિની ખાધારશીલા મનાઈ છે. રચનાકાર પોતે હી કે છાયાનાટકમ કહે છે તેવી પાંચ કની કૃતિનું હાથીભાઈ શાસ્ત્રી દ્વારા સ’. ૧૯૭૩માં લખાયેલી 'યોત્સના' નામની ટીકા સાથેનું પ્રથમ પ્રકાશન અને શકરલાલના પુત્ર ખેલશ’ૐ સ’. ૧૯૪૫માં સપાઈદન કરી પ્રકાશિત કરી છે. આ નાટકો મુખ્ય ઉદ્દેશ સ્પષ્ટ રીતે ધર્મ કયા છે. રોયમનના ચુસ્ત પક્ષપાતી અને દઢ રીતે વૈષ્ણવ મતાનુયાયી જ બની બેઠેલા બોની એકાંગી ધારણા દૂર કરી ઉભયપણે સમજસ્ય સ્થાપવાન છે. શિવ અને કૃષ્ણના એકમના પ્રતિપાદન ઉપરાંત પેાતાના દેવ શિવનું મહત્ત્વ કરવાના હૅતુવાળી આ કૃતિ એકંદરે ભક્તિભાવપૂર્ણાંક આસ્વાદ્ય છે. અમરમા યમ ઃ શ્રી શ`કરલાલ માહેશ્વરની આ અંતિમ નાટ્યરચના એમના મૃત્યુબાદ ૧૪ વષે પ્રગટ થયેલ. શંકરલાલના પુત્રે તેનું ગુજરાતી નિર્માણ કર્યું. અનુવાદકે કૃતિના વિચાર અને ભાવ સાચવ્યા છે પણ જેટ પણી લીધા છે. કૃતિના મુખ્ય વિષયવસ્તુ તરીકે ખાળમુનિ માર્કન્ડેયની ઉત્કૃષ્ટ શિવભક્તિથી પ્રસન્ન થયેલા શકરે તેને ૬ વર્ષનાં યુધ્ધમાંથી સાત કલ્પ સુધીનું આયુષ્ય આપ્તાની કયા છે. સાવિત્રીચરિતમ : વિશ્વનાથ વૈદ્ય અને કેશવલાલ ભટ્ટ દ્વારા ગુજરાતીમાં અનુવાદિત થયેલ માં કૃતિની રચના મહાભારતના સાવિત્રી ઉપાખ્યાન પરથી થયેલી છે. સાત ’કની આ કૃતિમાં સાવિત્રી સત્યવાનની વાર્તા ગૂથવામાં આાવી છે. આને અને અન્યને સિળયારને ઉપદેશ આપવાના આશય હોવાથા આ રચના સર્જક ઉપદેશપ્રધાન બની છે. ધ્રુવાખ્યુયમ : જામનગરના વૈદ્ય રાજરત્ન ઝંડુ ભટ્ટજીની પ્રેરણાથી લખાયેલું આ નાટક ઈ. સ. ૧૮૮૬માં રાજકુમાર ધ્રુવના પ્રચલિત કથાનકને આધારે રચાયેલું છે. કૃતિના અનુવાદ છેલશકર ભટ્ટ અને For Private and Personal Use Only
SR No.536133
Book TitleSwadhyay 1997 Vol 34 Ank 01 02 03 04
Original Sutra AuthorN/A
AuthorRajendra I Nanavati
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1997
Total Pages341
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy