________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
..
*તી ઉમરેઠચા
સંસ્કૃત નાટકકાશમાંથી અનુવાદકોની સથી વધુ પસંદગી ભાસ કાલિદાસ અને ભવભૂતિ એ સંસ્કૃતના મિમ નાટકકારો પર ઉતરી છે, પછી આવે કે શ્રા, શક, વિશાખદત્ત, કૃષ્ણમશ્ર વગેરે, માત્ર ભાસનાં નાટકોનાં અનુવાદની સખ્યા ૨૪ થાય છે, તે કાલીદાસના ૧૯, ભવભૂતિનો ૮ અને હર્ષના નાટકોનાં પણ આઠેક અનુવાદો થયા છે.૪
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ન યુગમાં ઝવેરીલાલ યાનિ કે અભિજ્ઞાન શાકુંતલ' નાટકના અનુવાદથી સંસ્કૃત નાટકના અનુવાદના સાહિત્યપ્રવાહને વહેતે કર્યો. ન દે. પશુ સાર શાકુંતલ' નામે * અભિજ્ઞાન શાકુંતલ 'ના અનુવાદ કર્યા હતા. ચ્યા પછી બુિલાલ નભુભાઈ, ખેળવ‘તરાય ઠાકોર, કે. હ. ધ્રુવ, ઉમાશંકર, સુંદરમ્ વગેરે સ કોએ એ પ્રવાહને વહેતા રાખ્યા, પરિણામસ્વરૂપે એ નાટકો સામાન્યમાં સામાન્ય વ્યક્તિ સુધી પહાંચી શક્યાં. જે વ્યક્તિ સંસ્કૃત ભાષાનું જ્ઞાન ધરાવે છે. તે મૂળકૃતિથી માહિતગાર હોય પરંતુ જે સંસ્કૃત ભાષા સમજવા સમય નથી તેવી વ્યક્તિ સુધી મૂળ નાટકને લઈ જવાનું ભગિની કાર્ય અનૂદિત નાટકોએ જ ખાવ્યું છે.
ગુજરાતમાં થયેલાં સંસ્કૃત નાટયંસ ને બધા અજ્ઞાત વાની સ્થિતિ પ્રવર્તે છે ગુજરાતની પ્રાવાને 'સ્કૃત નાશ્વરચનાએ પશુ બહુજનસમાજ સુધી પાંચી નથી. એનું એક કારણ છે એનો અનુવાદનો અભાવ, બાકી કાશ્મીરી કવિ વિશે ' કર સુંદરી " નાટક ગુજરમ ભૂમિ પર રહીને લખ્યું છતાં ગુજરાતની બહુ ઓછી વ્યક્તિએ તેનાથી પરિચિત છે. ગુજરાતમાં રચાયેલી સંસ્કૃત નાટકૃતિઓમાં બિહષ્ણુની “ કર્યુ સુંદરી ના ઉલ્લેખ સૌ પ્રથમ કરી શકાય. લગભગ ૧૦૬૪ થી ૯૪ માં રચાયેલી આ કૃતિના અનુવાદ થયા નથી. પરિણામે તેનાથી ગુજરાતની છે. ધણી વ્યક્તિએ બિલકુલ વાચન રહી છે.
આજથી સાએક વર્ષ પહેલાં ગુજરાતીમાં સસ્કૃત નાટકોનો પ્રવેશ થયો ત્યા થી અનુવાદની પ્રવૃત્તિ ધીમે ધીમે ગાય સતત ચાલતી રહી છે. શરૂઆતમાં આ પ્રક્રિયા માટે ગુજરાતીમાં * ભાષાંતર " શબ્દ પ્રયોજતા. બ. ક. ઠાકોરે એ માટે કે અનુવાદ - શબ્દનો પ્રયોગ કર્યાં. અનુવાદ માટે ‘ તરજુમા ’જેવા શબ્દ પણુ વપરાય છે. આ ઉપરાંત તેના વિવિધ પ્રકારો પધ્યુ છે જેમ ૪. રૂપાન્તર વૈજન્તર, છાયા, ભાવાનુવાદ વગેરે.
.
નગીનદાસ પારખે છે અનુવાદની કળા ” અનુવાદની કળા '' નામના પુસ્તકમાં કહ્યુ છે. અનુવાદ એ જગતના સાંસ્કૃતિક સ'પર્કનું સાધન હોઇ એ આપણા દેશની વિચાર અને સનપ્રવૃત્તિને ઉરોજે છે. " શ્ર કાલેલકરે પણ અનુવાદને “સ્કૃતિની એલચી ' કહ્યો છે તે સર્વથા યોગ્ય છે, જ આમ પણ દિનપ્રતિદિન દેશ-દેશ વચ્ચેના સપ વધતા જાય છે અને દરેક દેશ પાસે પોતપોતાની ઉત્તમ કૃતિઓ પણ છે, પરંતુ તેને બીજા દેશોના લે વાંચી શકતા નથી. તેથી તે માટે માત્ર રહે છે માત્ર અનુવાદતા.
૪ વિશેષ માહિતી માટે જુઓ * ગુજરાતીમાં સંસ્કૃત નાટક ', પૃ. ૩૩૧-૩૪૪
૫ નાન્દી ( ડૉ. ) તપસ્વી, ‘ સસ્કૃત નાટકોના પરિચય', યુનિવર્સિટી ગ્રંથનિર્માણ ભાડ, અમદાવાદ, ૧૯૭૯, બીજી આવૃત્તિ, પૂ. ૯૬.
૬ ‘ ગુજરાતીમાં સંસ્કૃત નાટક', 9, ૧૯.
For Private and Personal Use Only