SearchBrowseAboutContactDonate
Page Preview
Page 319
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પૂજાલાપુનાં બાળનાટકો ૧૧ આવનાર પર કૂદી પડીને તેનું ભાજન કરજો. વૈષ્ણવીવાધને જોઈને કેટલાક ભાગી જાય છે. પરંતુ એક લાભી બ્રાહ્મગુ વાધની જાળમાં, સુવણુ કકણુમાં, ફસાઈ જાય છે. વાઘના કહેવાથી તે બ્રાહ્મણ પહેલાં તળાવમાં સ્નાન કરવા જતાં કાદવમાં ખૂંપી જાય છૅ, નીકળવા માટે પ્રયત્ન કરે છે. વાઘ તેના તર૬ ધસે છે જેથી તે બૂમાબૂમ કરી ઊઠે છે. ખૂમે સાંભળીને કોઈ ક્ષત્રીય દોડી આવે છે. વાઘના હુમલાને જોઈને બાણુ ચલાવીને વાધના નાશ કરી બ્રાહ્મણુને બચાવી લે છે અને આમ દેશયાળ પેાતાની બુદ્ધિયુક્તિથી વાઘને પ્રલાભન આપીને બધાને વાધના ભયથી મુક્ત કરે છે. સામાન્ય વસ્તુને વનકલાથી રમ્ય બનાવવાની દષ્ટિએ પ્રસ્તુત નાટક વિશેષ ઉલ્લેખનીય છે. ૯. સુશીલસીલામ્ :—ત્રણ દશ્યોથી મઢેલું સામાન્ય વસ્તુવાળુ આ નાટક નાનું છે પરંતુ ખા ન્યાય અને ત્યાગભાવના નિરૂપણની દૃષ્ટિએ સરાહનીય છે. ખેડૂતને ખેતરમાંથી સેાનાને ચરુ મળે છે. ખેડૂત તેને પેાતાની પાસે ન રાખતાં જેની પાસેથી ખેતર વેચાણ લીધું હતું તેને આપવા જાય છે. મીના માલિક પણું તેને ન લેતાં રાજ્યની જમીનને સાચા માલિક તા રાજા છે. એમ માનીને તે ચરુ રાજા પાસે લઈ જાય છે. રાન્ત પણ તે ચરુને લેવાની ના પાડે છે અને તે ખેડૂતને ૮ કે જેણે પરિશ્રમ કર્યા છે તેને આપીને સ ંતેષ માની ત્યાગનું ઉમદા ઉદાહરણ પૂરુ` પાડે છે અન્ય નાટકોના કથાવસ્તુની માક પ્રસ્તુત વસ્તુ પણ બાળકોને ઉપદેશપ્રદ છે. આને રચનાકાળ મળતેા નથી. નાટકનાં પાત્રો આઠે છે. ઉપરાંત રાજસભાના સભ્યાના નિર્દેશ છે. સ પાત્રો પોતપોતાના રેલનું અનુકરણીય ઉદાહરણ પૂરું પાડતાં હાવાથી શીક ચરિતાર્થ થાય છે. ૧૦ સુરક્ષિળાઃ :— નાટકને રચનાકાળ મળતા નથી, પરંતુ ૩૦-૧૧-૯૪ના રાજ દિલ્હીની મીરૌખિકા વિદ્યાલયમાં સફળતાથી રજૂ થયું હતું. આમાં ૧૪ પાત્રો અને નાનાં નાનાં ૯ દશ્ય છે. નાટકના પ્રારંભ કૌત્સ નામના છાત્રના સ્વગતથી થાય છે. અત્રે ગુરુ આશ્રમે વિદ્યા પ્રાપ્ત કર્યાં પછી ઘેર જવાની વેળાએ આદર્શ શિષ્યનું મામ*થન અને સદ્ગુરુપરિવાર પ્રત્યેની સ્નેહ, આદર અને વાત્સલ્યભાવનાનું સુંદર નિરૂપણુ થયું છે. દૃશ્યા પાંચ છે બધાં ટૂંકા છે. સમવન સ`સ્કાર જેના થવાના છે તે આદશ વિદ્યાર્થી કૌત્સને રાા તરફથી અઢળક સપત્તિ ભેટ આપવા છતાં તે પોતે લેતા નથી અને તે બધી સ ંપત્તિને ગુરુદક્ષિણામાં અપી દેવાય છે. ૧૧ નામ્:—રચનાતિથિ નિર્દેશ રહિત ‘નાટકૂ’ શીર્ષકવાળું આ નાટક નામમાત્રનું નાટક છે—‹ાંથી તે કશી વસ્તુયાજના કે દશ્યયેાજના. મિત્રા ભેગા થઇને અપૂર્વ એવું કોઇ નાટક ભજવવાની ચર્ચા કરીને અંગ્રેજી કે ફ્રેંચમાં નહિં પર ંતુ સ ંસ્કૃત ભાષામાં જ નાટક ભજવવાનું નક્કી કરીને કાલે તેને અભિનય કરીશુ એમ કહીને સમૂહગીત પછી વિખૂટા પડે છે. ના ટકે તે નાટક એવી વિનેદી વ્યાખ્યાને સાર્થક કરતી આ રચના નાટક જ છે. ૧૨ પાર્વતીપુત્રમ્ :--આ પણ નાદવની માર્કેક નામ માત્રનું . પાર્વતી પુત્ર કુમાર (સ્કંદ) પોતાના મયૂર સાથે ક્રીડા કરે છે. તેટલામાં ગણુપતિ આવે અને ભાઈ એક ખીજાના વાહન વિષે ટ્ટા મશ્કરી કરતાં ઝધડી પડે છે; સ્કંદની પજવણીથી સ્થૂળકાય ગણપતિ ભૂમિ ઉપર પડીને મેટેથી રુદન કરે છે. પાવતી આવીને બન્નેને ધમકાવી-સમાવી, બતેની ક્રોડા સાંભળી પ્રસન્ન થઇ તેમને ખેાળામાં બેસાડી રમાડે છે. For Private and Personal Use Only
SR No.536133
Book TitleSwadhyay 1997 Vol 34 Ank 01 02 03 04
Original Sutra AuthorN/A
AuthorRajendra I Nanavati
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1997
Total Pages341
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy