________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૪
અરવિદ હ. જોષી
બીજો પણ એક મુદ્દો છે 'ક મૂળ શાકુન્તલમાં દુર્વાસાને શાપનાં વચને જે પ્રિયંવદાએ સાંભળ્યાં અને કહ્યાં હતાં તેની પદાવલીઓમાં આ લેખકે ફેરફાર કર્યો છે, તે ન કર્યો હોત તે તે વધારે ઉચિત લાગત. દુર્વાસા દ્વારા બેલાયેલી શાપવાણી એવી ગંભીર ઘટના છે, કે જે શબ્દશઃ ૧૪ નિરૂપવામાં આવે તેમાં વિશેષ ચિત્ય છે. દુષ્યન અને ( છાયા ) શકુન્તલા ઉભયને હવે આ શાપવૃત્તાન્તની જાણ થાય છે અને હૃદય પર અપરાધભાવનો ભાર દૂર થાય છે. હવે દુષ્યન્ત વ્યાકુળ બને અધીર થઈને બેલી ઊઠે છે––Trafધતુ મુદ્રિતનમ્ : ઉન્નત્રયોrrafa: I कष्टम् ।
प्रियाशून्यस्य जगत: पञ्चमः परिवत्सरः । अद्यापि धार्यते जीवो दुष्यन्त प्रणयः क्व ते ॥
તરત યાદ આવી જાય રામના ઉદ્ગાર (ઉ. ૨. અંક ૩).
देव्या शून्यस्य जगतो द्वादशः परिवत्सरः । प्रणष्टमिव नामापि न च रामो न जीवति ॥ ३३ ॥
અહીં ફરી યાદ કરવું ઘટે કે ઉત્તરરામરતની છાયામાં રચાયેલ છ માશા કુલ એક પચ્ચીસેક વર્ષના યુવાન વિદ્યાથીનું સર્જન છે. એ વિચાર દુઃખી કરે છે કે સંસ્કૃત ભાષા પર આવું સહજ પ્રભુત્વ અને આવી સર્જક પ્રતિભા ધરાવનાર વિદ્વાન પાસેથી બીજી ઘણી ઉત્કૃષ્ટ કૃતિઓ આપણને મળી શકી હોત. નિયતિરય વેનીયરી |
તે અહીં શાપવૃત્તાન્ત સાંભળીને સાનુમતી પણ કહે છે, “fધ ઘ વ વિતરિતમ્ | શકુન્તલા પણ કહે છે.
ममैव दुर्भाग्यविपाकजन्मा
तब स्मृतेः शापकृतोऽवरोधः ।
દાખ્યા હવે એ દારુણ વિગને અવધિ કયારે એ વિચારે ભાંગી પડે છે અને ફરી પતિ થાય છે, અનસુયા-પ્રિયંવદા અને અદષ્ટ સાનુમતી સ ચિંતિત બને છે. ફરી સાનુમતીના સુચનથી શકુન્તલાના સ્પર્શથી દુષ્યન્તમાં ચેતન પાછું આવે છે. અહીં ફરી પ્રકૃષ્ટ પ્રણયના
પર્શને સંજીવક પ્રભાવનું દર્શન થાય છે, ઉત્તરરામચરિતના રામના ઉદ્ગારે આ કલેકમાં પ્રધ્વનિત થાય છે. જુઓ
स्पर्शः स एव पुनरप्यमृतांशुकल्प: शीतो मृणालमृदुतन्तुनिभः प्रियायाः । संजीवयंश्च सहसा मयि चेतना य आनन्दजां तु जडतां पुनरातनोति ॥ ४९ ॥
For Private and Personal Use Only