________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ir
રમેશ એદ્રાઈ
સીતા તેની બે સખી સાધના વાદમાં પોતાની અસ્વસ્થતા, ચિન્તા પ્રગટ કરે છે. તેણે પણ પ્રથમ દઈને જ રામને પોતાના હધ્યમાં સ્થાપી લીધા છે. તેની અને રામની પ્રોન્મત્તના આાપશુને કાલિદાસના ' શાકુન્તલ'ના તૃતીયાંકનું મચ્છુ કરે છે. રામ અને સીતા એ કેવ પ્રથમ દર્શીતે જ, પરસ્પરના પરિચય વિના જ હૃદયમાં સ્થાન આપી દીધું છે. રામ તે સ્થળે એકાકી પ્રવેશ કરે છે, બંનેને પરસ્પરની ઓળખાણુ થાય છે. બને આશ્વસ્ત થાય છે. સીતાની સખી મધુરિકા અને પન્દ્રકલા રામને જનકરાજાની પ્રતિમાના ખ્યાલ આપે છે. ત્યાં જ જનકરાજા આવે છે. રામ ચાલ્યા જાય છે. જનકરાજા આવે છે. સતાને ધીરજ આપે છે અને ગી આશા. ન્યુક્ત કરે છે કે તેમનો સંકલ્પ કળાય. બનો. સોનાના વિવાહ ગોળ પાત્ર સાથે થશે અને પિતા તરીકેની તેમની જવાબદારી પૂર્ણ થશે. પુરા વિશ્વાસ સાથે દૂત માકલીને જનકરાજાએ દશરથરાજાને સપ્ટેમ્બ આવવાનું આમત્રણ આપી દીધું છે.
સપ્તમાંક-નિ હણાંક
આ એક દાયરા, તેમના પુત્રો, જરૂક અને તેમના પિરવાર,ભગવાન સિધ્દ, શતાન`દ અને મત્રો, પરિજનો સાથે ઉપડે છે. રામે ધનુષ ઉપાડી તાડી નાખીને પોતાનુ પરાક્રમ સિદ્ધ કર્યું છે. રામ અને તેમના ત્રણ ભ્રાતાએના વિવાહ સીતા અને તેની બહેનો સાથે નક્કી થયા છે. આવા પ્રસન્નતાર્યા વાતાવરણમાં ક્રોધેભર્યા પરશુરામ પ્રવેશે છે. કામના પરાક્રમની વાત જાણે છે. રામ જેટલા પ્રયડખળ છે તેટલા જ વિનમ્ર અને સંસ્કારસમ્પન્ન છે. તે જાણી ખુશ થાય છે. પાપી ક્ષત્રિયને મારવાનું કામ આજ સુધી તેમણે કર્યું હતું તે આ દશરથપુત્ર કરી રાકરો તેની પ્રતીતિ તેમને થાય છે. પરશુરામ રામને એાળખી જાય છે. રામ એ તા. સ્વયં વિષ્ણુના અવતાર છે, વિરૢ જ છે તેમ જગુાવી પોતાનું ધનુષ્ય રામને સપે છે. ધમ, સત્ય અને નીતિના પાલક મને આ રીતે પોતાના કર્તવ્યના વારસદાર બનાવી પામ તકે માર્ગ વિત કરી મોક્ષની સાધનાનો પોતાના સકલ્પ જાહેર કરે છે. વિશ્વામિત્ર જનક તથા દશરથને શુભાશિષો આપે છે તે સાથે નાટક પૂરું થાય છે. આ નાટકનું નામ ‘ થઇલમ્ ' કઈ રીતે સાર્થ ક થયું તેની વિચારણા સાથે પડદો પડે છે.
કૃતિની આલોચના---
‘યજ્ઞલ”ના કથાવસ્તુપરિચય આપણે મેળવ્યા હવે તેની આલયના તેમ જ રસાસ્વાદ તરફ વીએ. અદ્યપર્વ ને પરંપરાગત રીતે વિદ્વાના કેંરે લક્ષણોની મીમાંસા કરે છે તે રીતે ોઈએ તો— આ નાટકના વસ્તુના સાત અંકોમાં જે વિસ્તાર થયેા છે તેમાં ક્રમબદ્ધતા, સાતત્ય, અને સ્વભાવિક્તા જળવામાં છે. દશરથે પોતાના ઉત્તરાધિકારી કોને બનાવવા એ પ્રશ્ન સાથે નાટકના આર ંભ થાય છે અને તે પૂરું થાય છે રામ અને તેના ત્રણેય ભ્રાતાઆના જનકપુરીમાં વિવાહ સાથે શાક ‘યજ્ઞલ ' છે. તે આ યજ્ઞનું ફળ ાનું ? તું ? દેખીતી રીતે યજ્ઞ વિશ્વામિત્ર કરે છે, રામ તેનું રાક્ષસેાથી રક્ષણુ કરે છે, યજ્ઞ સફળ થાયછે. તેથી યજ્ઞનું ફળ વિશ્વામિત્રનું એમ કહી શકાય. બીજી બાજુ આ યજ્ઞનું રક્ષણૅ કરીતે, પ્રસન્નચિત્ત વિશ્વામિત્ર પાસેથી રામ વિલક્ષણ શસ્ત્રવિદ્યા અને જ઼ભકાઓ પામે છે તેથી ફળ એનું ગણાય. આ યજ્ઞની પાછળ રામ અને ભ્રાતાએ જનકના દબાવેથી પત્ની પામે છે તે પશુ એવું જ યજ્ઞકુળ ગયુાય. મા યજ્ઞ પાછળ રામ અને
For Private and Personal Use Only